By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    19 hours ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    19 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    2 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    2 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    17 hours ago
    સી-વીડ ઉત્પાદનમાં ગુજરાતની સિદ્ધિ, ગત વર્ષે કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરાઇ
    17 hours ago
    વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ
    17 hours ago
    સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
    18 hours ago
    પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    17 hours ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    19 hours ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    20 hours ago
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    2 days ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    17 hours ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    5 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલને બચાવવા ખેલાયું જ્ઞાતિવાદનું કાર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > જયસુખ પટેલને બચાવવા ખેલાયું જ્ઞાતિવાદનું કાર્ડ
ખાસ-ખબરમોરબી

જયસુખ પટેલને બચાવવા ખેલાયું જ્ઞાતિવાદનું કાર્ડ

Khaskhabar Editor
Last updated: 2023/10/24 at 4:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ નિપજ્યા હતા

3 કોંગી નેતાએ પોલીસ તપાસને ખોટી ગણાવી જયસુખ પટેલને મુક્ત ન કરાય તો આંદોલનની ચીમકી

- Advertisement -

હાઇકોર્ટમાં કેસ ચાલે છે છતાં જયસુખ પટેલને છોડાવવા સરકારને ભલામણ, શું સરકાર ન્યાયતંત્રથી ઉપર છે?

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ હોનારતમાં 141 લોકો માર્યા ગયા હતા. આ કેસના આરોપી તેમજ ઉદ્યોગપતિ જયસુખ પટેલને બચાવવા હવે કોંગ્રેસના 3 નેતા મેદાનમાં ઉતર્યા છે. પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, સરકાર જયસુખ પટેલને મુક્ત નહીં કરે તો અમે પાટીદાર સમાજની બેઠક બોલાવી એક મહિનામાં ઉગ્ર આંદોલન કરીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ, વ્યવસાયીઓ, બિલ્ડરો સામે ખોટી તપાસ કરી જેલમાં ધકેલી દઈ તેની યોગ્ય તપાસ ન થાય અને છેલ્લા દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ઈરાદાપૂર્વક હેરાનગતિ કરવાની પ્રવૃત્તિ કોના ઇશારે ચાલી રહી છે તે અમે પૂછવા માગીએ છીએ. ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, કોઇપણ એગ્રિમેન્ટ બને તો તેમાં સહી કરનારી દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. બ્રિજની ઘટનામાં જેટલું ઓરેવા ગ્રુપ જવાબદારી છે, તેટલા જ કલેક્ટર પણ છે. બ્રિજના રિનોવેશન કરારમાં ઓરેવા, મોરબી કલેક્ટર અને ચીફ ઓફિસર ત્રણેયની સહી છે. પણ ગઇ વિધાનસભા ચૂંટણીમાં વિપરીત અસર ન થાય તે માટે કલેક્ટરની ઉપર પગલાં લેવાયા નહીં. એસઆઇટીની તપાસ પણ અધકચરી છે. લલિત વસોયાએ કહ્યું કે અમે પાટીદાર સમાજની દરેક સંસ્થાના વડીલો સાથે ચર્ચા કરી મોરબી કે રાજકોટમાં સરકારની નીતિ સામે આંદોલન કરીશું.

જાહેર મંચ ઉપર જયસુખ પટેલનો બચાવ
તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના પછી જે જઈંઝ રચાઈ તેણે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. ત્યારબાદ પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં ઉતરી આવ્યા છે. જે મીડિયા સમક્ષ એવું તો રટણ ચાલુ રાખ્યું કે અમે ન્યાયિક પ્રક્રિયા સામે સવાલ નથી ઉઠાવતા પરંતુ જઈંઝના રિપોર્ટ સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવીને જાહેરમંચ ઉપર તમામ અગ્રણીઓ જયસુખ પટેલનો જ બચાવ કરતા રહ્યા છે. પહેલો પાયાનો પ્રશ્ર્ન એટલો જ કે જે કેસ ન્યાયના દ્વારે ચાલી રહ્યો છે તો પછી સવાલ ઉઠાવવાની કે બચાવ કરવાની જરૂર કેમ ઉભી થાય અને જયસુખ પટેલ કે જે કાયદા પ્રમાણે જેલમા બંધ છે તેના બચાવમાં ધાર્મિક સંસ્થાઓ કેમ ઉતરી આવે છે.

- Advertisement -

ન્યાયના દ્વારે કેસ ચાલે છે તો સમાજરત્નના નામે જયસુખ પટેલનો બચાવ કેમ?
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની એ કાળી રાતે મોરબી આખામાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બ્રિજ દુર્ઘટનાની માનવસર્જિત આફતે 135 પરિવારોના કંધોતર, તો કોઈના જુવાનજોધ કુળદિપક, તો કોઈના ઘરના મોભી અને કોઈના ઘરની લક્ષ્મીને છીનવી લીધી હતી. જે ઊંડા ઘા માથી આ પરિજનો ક્યારેય બહાર ન આવે તેવી એ કારમી થપાટ હતી. તેવામાં હવે પરિજનો આ દુર્ઘટના ભૂલવાની કોશિશ કરી રહ્યા છે તો અમુક લોકો જયસુખ પટેલને બચાવવા મેદાને ઉતર્યા છે. સારો અંગ્રેજી શબ્દ છે નેરેટીવ. એક વખત તમે કોઈ નેરેટીવ સેટ કરો છો પછી મોટેભાગે બહુધા જનસમુદાય એ જ દિશામાં વિચારતો થઈ જાય છે, બની શકે કે આ પાછળ મનોવિજ્ઞાન પણ કામ કરતું હોય!

નિલેશ ધુલેશિયાના પત્રમાં શું લખ્યું છે?
– 17 ઓક્ટોબરે ઉમાધામ ગાંઠીલાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો
– પત્રમાં જયસુખ પટેલનો બચાવ થતો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું
– એવી દલીલ હતી કે જયસુખ પટેલનો હેતુ ઝુલતા પુલમાંથી આર્થિક ઉપાર્જનનો નહતો
– જયસુખ પટેલનો હેતુ ધરોહરની જાળવણી થાય એટલો જ હતો
– જયસુખ પટેલના પરિવારે સમાજના ઉત્થાન માટે કરોડોનું દાન કર્યું હોવાની વાત
– જયસુખ પટેલની સ્થિતિ ધરમ કરતા ધાડ પડી એવી થઈ હોય ત્યાં સુધીની વાત
– પત્રમાં જયસુખ પટેલને આદરપાત્ર વ્યક્તિ ગણાવ્યા

SITના રિપોર્ટમાં શું હતું?
– મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થવા પાછળ ઓરેવા કંપની જવાબદાર
– બ્રિજ નિર્માણમાં ઓરેવા કંપનીની બેદરકારી
– MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ જવાબદાર
– બ્રિજ પર જવા માટે નિર્ધારીત સંખ્યા ઉપર કોઈ પ્રતિબંધ નહીં
– ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહતી
– બ્રિજ ખુલ્લો મુકાતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર નહતો થયો
– ટિકિટ વેચાણ ઉપર પણ કોઈ પ્રકારે પ્રતિબંધ નહીં
– બ્રિજ ઉપર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓનો અભાવ હતો
– બ્રિજનું સંચાલન અને સમારકામ કરનારા તમામ લોકો જવાબદાર

You Might Also Like

મોરબીમાં ‘શ્રમદાન’ અભિયાનમાં 30 ટન કચરાનો નિકાલ, પણ અનેક વિસ્તારોમાં સુવિધાનો અભાવ!

મોરબીમાં સાયબર ગઠિયાઓ પર પોલીસની સપાટો 2 દિવસમાં 21 શખ્સો સામે 5 ગુના, 11 આરોપી રિમાન્ડ પર!

મોરબીમાં ઈતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો ટીંબડી ગામના ગોડાઉનમાંથી ₹94.77 લાખનો મુદ્દામાલ જપ્ત!

યુનેસ્કો હેરિટેજમાં દીપોત્સવીને સ્થાન મળતાં મોરબીમાં વિશેષ ઉજવણી: મણિમંદિરમાં 5,000 દીવડા પ્રગટાવ્યા!

હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ‘બફાટ’ ફેસબુક લાઈવમાં ગાંધીજી વિશે વિવાદિત નિવેદન

TAGGED: death, JAYSUKHPATEL, MACHHUBRIDGE, machhuriver, morbi, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ત્રણ યુવાનના મોત
Next Article કલબ યુવીમાં આજે પાટીદાર સંસ્થાઓ દ્વારા બાય-બાય નવરાત્રીનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડાયેટ ગીર સોમનાથ દ્વારા પ્રભાસ પાટણ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધાઓ યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
વેરાવળના ડારી ગામે પતિએ ધોળા દિવસે પત્નીની હત્યા કરી, ફરિયાદ બદલ લીધો જીવ
બાલાજી ફર્મ, ગ્લોરિયસ વિલા, ધ રોયલ ગીર સહિતના રિસોર્ટ, હોમ સ્ટે, હોટેલના રૂમ સીલ
શીલ પોલીસ સ્ટેશનમાં સંગઠિત ટોળકીના 6 શખ્સો સામે ‘ગુજસીટોક’નો ગુનો દાખલ, 4 ઝડપાયા
ખાતમુહૂર્ત થયું છતાં બાલોટ-વંથલી રસ્તો ત્રણ વર્ષે પણ ન બનતા લોકોમાં તંત્ર સામે આક્રોશ
જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી પર રાજકીય વિસ્ફોટ, જનતા રેડની ચિમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં ‘શ્રમદાન’ અભિયાનમાં 30 ટન કચરાનો નિકાલ, પણ અનેક વિસ્તારોમાં સુવિધાનો અભાવ!

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મોરબી

મોરબીમાં સાયબર ગઠિયાઓ પર પોલીસની સપાટો 2 દિવસમાં 21 શખ્સો સામે 5 ગુના, 11 આરોપી રિમાન્ડ પર!

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મોરબી

મોરબીમાં ઈતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો ટીંબડી ગામના ગોડાઉનમાંથી ₹94.77 લાખનો મુદ્દામાલ જપ્ત!

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?