રશિયન તેલ ખરીદનાર 5 દેશો પર કાર્યવાહી : 86 સાંસદે પક્ષમાં મત આપ્યો, 11 વિરોધમાં
અમેરિકી સેનેટે ૮૬-૧૧ના બહુમતીથી ભારત સહિત ૫ દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લગાવતું બિલ પસાર કર્યું છે. બિલ મુજબ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પર ૧૦૦% ટેરિફ લગાવી શકાય છે. આ બિલ
રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોના સમર્થનથી લાવવામાં આવ્યું હતું. તેનો હેતુ રશિયાની તેલમાંથી થતી કમાણી ઘટાડવાનો છે, જેથી તેની યુદ્ધ લડવાની ક્ષમતા નબળી પડી શકે.
- Advertisement -
૨૩ જુલાઈએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બિલના શરૂઆતી મુસદ્દામાં ૫૦૦% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને
૧૦૦% કરી દેવામાં આવ્યો. જોકે, હજુ આ કાયદો બન્યો નથી. હજુ તેને અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે. જો ત્યાં પણ બિલ મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળ્યા પછી
જ આ પસાર થઈ જાય છે, તો તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મંજૂરી માટે કાયદો બનશે.
જો આ કાયદો બની જાય તો ૧૯૯૬નો ‘ઈરાન પ્રતિબંધ કાયદો ૨૦૩૧ સુધી લંબાવાશે. આ કાયદો એવી બિન-અમેરિકી કંપનીઓ પર પ્રતિબંધ મૂકે છે જે ઈરાન સાથે વેપાર કરે છે. આ કાયદો આ વર્ષે જ સમાપ્ત થવાનો હતો.
આ બિલથી અમેરિકી રાષ્ટ્રપતિને એ અધિકાર પણ મળશે કે। તેઓ અમેરિકામાં આવતા રશિયન સામાન પર ૫૦૦% સુધી ટેરિફ લગાવી શકે. રાષ્ટ્રપતિનો આ અધિકાર ૫ વર્ષ સુધી લાગુ રહેશે.
વ્હાઇટ હાઉસે પહેલા પણ રશિયા પર પ્રતિબંધો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈરાન યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ બંધ થયું, ત્યારે તેલનું સંકટ આવી ગયું. આ કારણે અમેરિકી પ્રશાસનને તેલના વેચાણ પર થોડા સમય
માટે છૂટ આપવી પડી હતી.
- Advertisement -
ભારતે જૂનમાં અડધાથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદ્યું
ઓઈલ ખરીધું, જે દેશના કુલ તેલ ભારતે જૂન ૨૦૨૬માં રશિયા પાસેથી રેકોર્ડ ૨૬.૧ લાખ બેરલ પ્રતિદિન કૂડ આયાતનો ૫૨.૪% હતો. એટલે કે, ગયા મહિને ભારતમાં આયાત થતા દર બે બેરલ તેલમાંથી એકથી વધુ બેરલ
રશિયામાંથી આવ્યું. રશિયા સતત ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો છે. મે મહિનાની સરખામણીમાં જૂનમાં રશિયા પાસેથી તેલની આયાતમાં લગભગ ૩૯%નો વધારો નોંધાયો.




