Home TALK OF THE TOWN

TALK OF THE TOWN

ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે લક્ષ્મીનગરનો અંડરબ્રીજ

રાજકોટમાં આધુનિક ટેકનોલોજીથી તૈયાર થનાર લક્ષ્મીનગરનો અંડરબ્રીજ ટૂંક જ સમયમાં શરૂ થનાર છે. આ બ્રીજ શરૂ થતાં રાજકોટની પ્રજાને નવી સુવિધા મળશે. બ્રીજના કામને...

55 વર્ષ બાદ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનશે

સામાન્ય સભામાં નિર્ણય, રૂ.30 લાખના ખર્ચે ડિઝાઇન નક્કી કરવામાં આવશે પૂર્વ મંત્રી બાવળીયાનો આક્ષેપ : પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી, વિકાસના કામો અટકે...

LRD-PSI ભરતી કૌભાંડનાં તાર અન્ય રાજ્યો સુધી પહોંચશે

આરોપીઓએ 12 યુવાન સાથે છેતરપિંડી કરી અત્યાર સુધીમાં 15 લાખ રૂપિયા પડાવ્યા ઉઈઙ મનોહરસિંહ જાડેજાનો સપાટો : રાજકોટ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી: જેનિશ પરસાણા અને ક્રિષ્ના...

લોકોની પ્રાર્થનાથી જીવી ગયેલી અંબા આજે ઈટલી જશે

વિજય રૂપાણી પણ તેના દત્તક સમારોહમાં હાજર રહ્યાં   ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં બે વર્ષ પહેલા ત્યજી દેવાયેલી એક બાળકી મળી આવી હતી. જેના પર આખા ગુજરાતની જનતાએ...

રાજકોટમાં ખ્યાતનામ વ્યક્તિઓએ મનાવી ઉતરાયણ

વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ મનાવી  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. પરિવાર સાથે પતંગ ચગાવતાં ચગાવતાં રૂપાણી પણ આગવા...

ઉતરાયણને મિશ્ર પ્રતિસાદ, ક્યાંય ઉદાસીનતા ક્યાંક ઉજવણી

પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા વર્ષે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી...

રૈયા TPના અનામત પ્લોટના હેતુફેરમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની આશંકા

પ્લોટ વેચીને કરોડો ઊભા કરવાની દરખાસ્તમાં ગોટાળાનો આક્ષેપ ખાસ-ખબર સંવાદદાતા રૈયા ટી.પી.ની 5388 ચો.મી. કિંમતી જમીનને વેચી નાખવા માટે મૂકાયેલી હેતુફેરની દરખાસ્ત સામે વિપક્ષી નેતા ભાનુબેન...

ગાંધીગ્રામ પોલીસ વિસ્તાર રાત્રી કરફયૂ નિયમ, હપ્તા આપો અને રાત્રે પણ રેસ્ટોરાં ચાલું રાખો

આદેશથી... ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં રાત્રી કરફયૂનાં નિયમ લાગુ થતાં નથી શક્તિ, સિતારામ અને જય દ્વારકાધીશ સહિતની હોટેલ-રેસ્ટોરાં રાત્રી કરફયૂમાં પણ ધમધમે છે 56ની છાતી હોય તો...

PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયાએ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી

હંસાબેન પટેલે ગાંધીગ્રામ PSI રાણા અને કોન્સ્ટેબલ લાવડિયા વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી ગાંધીગ્રામ પોલીસની દબંગાઈથી ડરી અનવર દારૂવાલાના મકાનમાં ભાડે રહેતી મહિલાએ ન્યાયની...

PSI જનકસિંહ રાણાનો નિર્દોષ વ્યક્તિ પાસેથી 10 લાખ પડાવવાનો કારસો

ખાઉધરા રાણા વિરૂદ્ધ ઠેઠ ગૃહમંત્રી સુધી ફરિયાદ રાણાએ ધમકી આપી ‘મસ્જિદમાં લઈ જઈને તારી દાઢી કાપીશું અને તને બેઈજ્જત કરીશું!’ પોલીસ બેડામાં બધા લોકો સારા નથી હોતા...

ગોપાલ ઈટાલિયાએ જ કરાવી ઈસુદાન ગઢવીની ‘ગેમ’ 

આગલી રાત્રે ઈસુદાન ગઢવીએ કરેલી પાર્ટીની ઈટાલિયાને જાણ હતી, એટલે જ દસ મિનિટમાં FIR પણ નોંધાઈ ગઈ. થોડાં દિવસ અગાઉ ઈસુદાન ગઢવીની થયેલી ધરપકડ અને...

G.D. અજમેરા એજન્સી અને RMCને 10 અણિયાળા સવાલ

રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારી-પદાધિકારીઓ જવાબ આપે જી.ડી. અજમેરા એજન્સી ઉપર છેલ્લા છ મહિનામાં અનેક ફરિયાદો થઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં કેમ લેવાયા નથી? કોર્પોરેશનમાં...
- Advertisment -

Most Read

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે દિલ્હી સરકારે લીધો આ મહત્વપુર્ણ નિર્ણય

દિલ્હીમાં આંશિક લૉકડાઉનના પ્રતિબંધો હટાવાયા : કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો...

મહાન અમર જવાન જ્યોતિ મામલે કેન્દ્ર અને વિપક્ષ આમને- સામને

અમર જવાન જ્યોતિ મામલે કોંગ્રેસના આરોપો પર કેન્દ્રની સ્પષ્ટતા કહ્યું જે 70 વર્ષમાં ન થયું એ કર્યું તો એમાં પણ વિવાદ અમર જવાન જ્યોતિ મામલે ચાલી...

એક્ટ્રેસ મૌની રોયે ઇન્ટરનેટ પર તેના ‘જલપરી’ લૂકથી લગાવી આગ

બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયની વધુ તસવીરો સામે આવી છે. મૌની અત્યારે તેના બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે લગ્નના સમાચારોને લઈને ખુબ ચર્ચામાં છે.  તેણે ઇન્સ્ટાગ્રામ પર...

ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અક્ષર પટેલે તેના જન્મદિવસ પર કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ

ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે ગઈકાલે પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ...