Home ગુજરાત

ગુજરાત

ઘરના જ ઘાતકી: ઉપકુલપતિ અને એક સિન્ડિકેટ સભ્યનો જ ચેટ વાયરલ કરવામાં હાથ?

કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં વિજય દેશાણી અને કલાધર આર્યની ભલામણ ન ચાલી એટલે ચેટ વાયરલ કરી દીધી!  બે લોકોના પરાક્રમો અને પૂર્વગ્રહોએ આખી યુનિ.ને બદનામ...

રાતોરાત માલામાલ બનવાનાં ચક્કરમાં રાજકોટનાં યંગસ્ટર્સ ઓનલાઈન IDનાં રવાડે!

એક લિસ્ટ મુજબ શહેરમાં સેકશનવાળા 57 બૂકી: સામા કાંઠા વિસ્તાર બૂકીઓનો ગઢ સ્થાનિક પોલીસ નાની માછલીઓને પકડી પાડી વાહ-વાહ લૂંટાવવામાં મશગૂલ ‘ખાસ-ખબર’ બુકીઓને ઉઘાડા પાડશે પોલીસમાંથી મંજૂરી...

શરદપૂનમ નિમિતે ભાવનગરમાં લાખો રૂપિયાના ઊંધિયા તથા દહીવડાનું વેચાણ થયું હતું

આજે શરદપૂનમના પર્વે ઊંધિયું અને દહીવડાનું ખુબજ મહત્વ હોય જેથી આજે ભાવનગરમાં લાખો રૂપિયાના ઊંધિયા તથા દહીવડાનું વેચાણ થયું હતું .જો કે આ વર્ષે...

પાર્કિંગ પોલીસી બનાવી પ્રજા ઉપર બોજો નાખવાનો કારસો રચતું ભાજપ – ભાનુબેન સોરાણી

પ્રજાને બરબાદ કરવાનો ભાજપ સરકારનો નવો ખેલ: નાના અને મધ્યમવર્ગીય પરિવારોને તોતિંગ ચાર્જીસ ક્યાંથી પરવડે – વિપક્ષીનેતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ ભાજપે પાર્કિંગ ચાર્જ પોલીસી...

રાજકોટ જિલ્લાના 584 ગામ પૈકી આશરે 150 ગામમાં જ નુકસાનીનો સર્વે કરાયો

દોઢ ટકા જ ખેતીની જમીન માટે સહાય ચૂકવાશે: ખેડૂતોમાં અસંતોષ  ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લાના 584 ગામો પૈકી આશરે 150 ગામોમાં જ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે,...

વૅક્સિનના બંને ડોઝ લેનારા પ્રવાસીને મળશે ગિરનાર રોપવેની ફ્રી ટિકિટ

જોકે, આ ઓફર ફક્ત પ્રથમ 100 પ્રવાસીઓ પૂરતી! ખાસ-ખબર સંવાદદાતા ગિરનાર રોપ-વેને એક વર્ષ પૂર્ણ થતાં તારીખ 24 ઓકટોબરના રોજ વેક્સિનના બંને ડોઝ લેનાર પ્રથમ 100...

અરવિંદભાઈ રૈયાણીના હસ્તે વોર્ડ નં.૦૩માં સ્વ.બાલસિંહજી દેવીસિંહજી સરવૈયા ચોકનું નામકરણ કરાયું.

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર/નાગરિક ઉડ્યન, પ્રવાસ અને યાત્રાધામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદહસ્તે વોર્ડ નં.૦૩ના રેલનગર વિસ્તાર ખાતે આવેલ ચોકને જુના જનસંઘી...

વેદાંત ફાઉન્ડેશને સરકારી શાળાની ૫૦૦૦થી વધુ કિશોરીઓને ‘માસિક’ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

‘મેન્સ્ટ્રુલ હાઇજીન’ અંગે ગ્રાફિક બુક, સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ દ્વારા સામાજિક જાગૃતિ સાથે મહિલા સશક્તિકરણનું અભિયાન હાથ ધર્યુ કિશોરીઓ માસિક સમય...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા.૨૪-૧૦-૨૦૨૧નાં રોજ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરતા મ્યુનિ. કમિશનર

મેગા આયોજનની હાઈલાઈટ્સ · રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં પરીક્ષા લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી તડામાર તૈયારી · છ શહેરોમાં કુલ ૮૨...

તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ દશેરાના તહેવાર અનુલક્ષીને મીઠાઇ, ફરસાણના ઉત્પાદકો તથા રીટેઇલરોને ત્યા રા.મ.ન.પા ફૂડ શાખા દ્વારા સરકાર તરફથી ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન...

મીઠામધુર સંબંધો, મધમીઠી ગિફ્ટસ દિવાળીમાં વધુ મીઠાશ ઉમેરવા શ્રેષ્ઠ વિકલ્પ

ભારતનું સર્વશ્રેષ્ઠ મધ બનાવતાં રાજકોટનાં મધ ઉત્પાદક દર્શન ભાલારાએ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અનોખા ગિફટ બૉક્સ દિવાળી એટલે ફટાકડાં અને મિઠાઈ-ફરસાણ ઉપરાંત ગિફ્ટસનો પણ તહેવાર....

ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ 4.15 રૂપિયા મોંઘું થયું

સરકારી ઓઇલ કંપનીઓએ આજે મંગળવારે (19 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈ પર છે....
- Advertisment -

Most Read

વૅક્સિનોત્સવ: વડાપ્રધાન મોદીની હાજરીમાં 100 કરોડમો ડોઝ RML હોસ્પિટલમાં બનારસનાં દિવ્યાંગ અરૂણ રોયને અપાયો

આજે સવારે 9.47 વાગ્યે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝના આંકડાને પાર કરીને દેશે ઇતિહાસ રચ્યો છે. 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...

ફટાકડામાં ભાવવધારો, દઝાડશે નહીં

જીવન જરૂરી ચીજવસ્તુઓના રોકેટગતિએ વધેલા ભાવવધારાએ દિવાળીના તહેવારોને પણ હોળી જેવા બનાવી દીધા છે. દિવાળીના તહેવારો આડે હવે માંડ દસેક દિવસનો સમય બાકી રહ્યો...

રાજકોટમાં સતત બીજા દિવસે 3 કેસ નોંધાતા તંત્ર એલર્ટ

યુથ કોંગ્રેસના નેતા વિરેન્દ્રસિંહનું ડેન્ગ્યુથી મૃત્યુ ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં ધીમા પડેલા કોરોનાએ નવરાત્રિના તહેવાર બાદ ફરી માથુ ઉંચક્યું છે. ગઇકાલે ફરી 3 કેસ નોંધાયા હતા. આગલા...

ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લામાં 100% રસીકરણ

રાજ્યમાં 6.76 કરોડથી વધુ લોકોને રસી અપાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો ખાસ-ખબર સંવાદદાતા કોરોના સામે રક્ષણ માટે દેશમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલા ડોઝની સંખ્યા...