By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 hour ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 hour ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    1 hour ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    1 hour ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor
Last updated: 2026/08/13 at 2:53 PM
Khaskhabar Editor 35 minutes ago
Share
4 Min Read
SHARE

શૌર્ય, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે 14 ઓગસ્ટે નાગર બોર્ડિંગ ખાતે આયોજન

સંતો-મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે

- Advertisement -

જે યુવાનોને ફોર્મ ભરવાના બાકી છે તેઓ સ્થળ પર વહેલા આવીને ફોર્મ ભરી શકશે

ત્રિશુલ એ શક્તિ, શૌર્ય અને ધર્મનું પ્રતીક : વનરાજભાઈ ગરૈયા

જામનગરના અમિતભાઈ જાદવાણી કાર્યકર્તાઓમાં રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેનો જોશ તથા જુસ્સો વધારશે

- Advertisement -

હિન્દુ સમાજમાં શૌર્ય, સંસ્કાર, સંગઠન અને રાષ્ટ્રભાવનાની જાગૃતિના સંદેશ સાથે આગામી 14 ઓગસ્ટ, શુક્રવારે રાજકોટમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ
દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો તથા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેશે. આ
કાર્યક્રમ સાંજે 7 વાગ્યે નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષાર્થીઓને ધાર્મિક અને રાષ્ટ્રભાવનાના સંસ્કારો સાથે સમાજ તથા સનાતન સંસ્કૃતિ
પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરાવવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે ભારતીય સનાતન પરંપરામાં ત્રિશુલને શક્તિ, શૌર્ય અને ધર્મના પ્રતીક તરીકે વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ
યુવાનોમાં શિસ્ત, સાહસ, સામાજિક જવાબદારી તથા સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. વિહિપ રાજકોટ વિભાગના મંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ સંતો-મહંતો, આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી
સંખ્યામાં સમાજબાંધવોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પ્રસંગના સાક્ષી બનવા માટે આહ્વાન કર્યું છે.

કાર્યક્રમમાં બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજક અમિતભાઈ જાદવાણી ખાસ જામનગરથી ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યકર્તાઓમાં રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેનો જોશ તથા જુસ્સો વધારવા સાથે અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ,
બજરંગ દળની આગામી યોજનાઓ અને નીતિઓ અંગે માર્ગદર્શન આપશે. તેમના મુખ્ય વક્તવ્યમાં ‘હિન્દુ રાષ્ટ્ર ભારત’, ‘નશામુક્ત ભારત’, બલોપાસના દિવસ અને શૌર્ય દિવસ જેવા વિવિધ વિષયો પણ આવરી લેવામાં
આવશે. આ ઉપરાંત બજરંગ દળના બલોપાસના કેન્દ્ર (અખાડા કેન્દ્ર)ના અનુભવી કાર્યકર્તા વિપુલભાઈ અગ્રાવત, મૂળ પાલીતાણા, પણ ઉપસ્થિત રહેશે. હનુમાન મઢી મંદિરના યુવા સંત પૂજ્ય શ્રી કશ્યપ મહારાજ પણ ખાસ
ઉપસ્થિત રહી યુવાનોને ‘ધર્મો રક્ષતી રક્ષીતઃ’ના અર્થ અને ભાવાર્થ અંગે આશીર્વચન આપશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થા, સુરક્ષા, શિસ્ત અને કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. હર્ષ મુથ્રેજા, મનોજ કદમ, વિનિત જાયસ્વાલ, સંજયરાજ સોલંકી, જીતુભાઈ કેશુર,
અલ્પેશભાઈ મોરડીયા, યોગેશભાઈ ચોટલીયા, રાજુભાઈ રાજપુત, ગુરુભાઈ રાવલ, નવીન વાઘેલા, હેનિલસિંહ પરમાર, માધવ માનસેતા અને જિતેન્દ્ર વેગડા સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમની તૈયારીઓનું સતત નિરીક્ષણ કરી
રહ્યા છે. વિહિપ પ્રાંત અધિકારી કૌશીકભાઈ સરધારાએ જણાવ્યું હતું કે ધર્મ માટે સંકલ્પ, સંસ્કૃતિ માટે સમર્પણ અને રાષ્ટ્ર માટે સંગઠનના સંદેશ સાથે યોજાનારા આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમને લઈને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા
મળી રહ્યો છે.

ત્રિશુલ દીક્ષા માટે પહોંચ ફરજિયાત
કાર્યક્રમની વ્યવસ્થા અંગે જીતુભાઈ કેશુર અને સંજયરાજ સોલંકીએ જણાવ્યું હતું કે ત્રિશુલ દીક્ષા લેવા ઇચ્છતા યુવાનોએ પોતાની દીક્ષાની પહોંચ કાર્યક્રમમાં સાથે લાવવી ફરજિયાત રહેશે. પહોંચ વગર ત્રિશુલ દીક્ષા આપવામાં
આવશે નહીં અને જેના નામે પહોંચ હશે તેમને જ દીક્ષા આપવામાં આવશે. દીક્ષાર્થીઓએ આધાર કાર્ડની નકલ પણ સાથે લાવવાની રહેશે. કોઈ કાર્યકર્તા કાર્યક્રમમાં હાજર રહી ન શકે તો આગામી વખત કાર્યક્રમ યોજાય ત્યારે
પોતાની પહોંચ રજૂ કરીને દીક્ષા લઈ શકશે. કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા અને શિસ્ત જળવાઈ રહે તે માટે યુવાનોને સહકાર આપવા હર્ષ મુથ્રેજા અને વિનિત જાયસ્વાલે અપીલ કરી છે.

You Might Also Like

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
Next Article દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?