khaskhabar

306 POSTS0 COMMENTS
https://khaskhabarrajkot.com

રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ

રાજકોટ મજાનું શહેર છે પરંતુ તેનાં ઘણાં માઇનસ પોઇન્ટસ પણ છે. કેટલાક ઉધારપાસા તંત્રની દેન છે તો ઘણાં આવા મુદ્દાઓ રાજકોટવાસીઓની...

ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!

પૂજા કગથરા આજકાલ ડાયેટીંગ એ ફેશન બની ગઈ છે. આપણે ત્યાં અવારનવાર જુદા જૂદા ડાયેટ પર વાતો સાંભળવા મળે...

મરેલાને ફરી જીવતા કરી શકાય?

હા! સો વર્ષ પહેલાં કાશીમાં એક સાધુએ સૌર ઊર્જા વડે એ કરી બતાવ્યું હતું જગદીશ આચાર્ય

ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી

જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાણે યોજાય તો? ભવ્ય રાવલગુજરાતની અંદર 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાનું...

ડેટ માટેની પહેલી પસંદગી પરિણીત સ્ત્રીઓ

પરિણીત સ્ત્રીઓ પ્રેમમાં કે લાગણીમાં પડતી નથી અને તેમની સાથેનો સંબંધ ખૂબ સેફ રહે છે મેધા પંડ્યા ભટ્ટ

આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!

આર્મ ફોર્સિસને ફક્ત હરક્યુલિસ જેવા બાહુબળશાળી વ્યક્તિની કે ફક્ત ટેબલ પર બેસીને મગજ દોડાવનાર આઇન્સ્ટાઈનની જરૂર નથી. તેમને જોઇએ છે, એવા જવાન અને અધિકારી, જેમનામાં નેતૃત્વ ઉપરાંત સમય આવ્યે શારીરિક તાકતનો પરચો બતાવી શકવાની પણ ક્ષમતા હોય! “૧૯૬૨ની જંગ ભારતે અમુક પ્રકારે વેઠેલી કારમી હાર જ હતી. એ પછી NCCના જ એક નવા યુનિટ ‘NCC રાઇફલ્સ’માં કેડેટ્સને રાઇફલ્સ પર ટ્રેનિંગ આપી શકાય એ માટેનાં પ્રયત્નો શરૂ થયા. મારા પિતા એમાં કેડેટ હતાં, એટલે સ્વાભાવિક રીતે જ એન.સી.સી. અંગે ખાસ્સી વાતો સાંભળી હોય. નક્કી હતું કે એન.સી.સી. તો રાખવું જ છે!” : નિવૃત કેપ્ટન જયદેવ જોશી પરખ ભટ્ટ “યુદ્ધ એ કલ્યાણ નથી, પરંતુ પાકિસ્તાની નિર્દોષ નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાં ઉછરી રહેલા આતંકવાદનો ખાત્મો એ જ આપણું એકમાત્ર ધ્યેય હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ વગર આ અશક્ય છે!” શબ્દો છે, નિવૃત કેપ્ટન જયદેવ જોશીનાં! ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવવાનો...

સિવિલમાં ચાલે છે કોરોનાના આંકડા છુપાવાનો ખેલ

પોઝિટિવ કેસ ગૂમ કરવાની ‘રમત’ : 60 વર્ષથી ઉપરના લોકોના રિપોર્ટ દબાવાઇ રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હંમેશા...

7મીથી મેટ્રો શરૂ, થીયેટર અને સ્કૂલોને મંજૂરી નહીં

21 સપ્ટેમ્બરથી ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થઈ શકશે દેશભરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા...

રા.લો. સંઘમાં ચેરમેનપદ માટે ‘ડોન્કી ટ્રેડિંગ’!

રા.લો. સંઘમાં ઢાંકેચા જૂથની ‘ગેમ’ કરી નાખવા રૂપિયા 30 લાખની ઓફરની ચર્ચા સહકારી ક્ષેત્રમાં ભાગ્યે જ જોવા મળતું...

TOP AUTHORS

2706 POSTS0 COMMENTS
1066 POSTS0 COMMENTS
0 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

જયશ્રી રામના નાદ સાથે 54 ફૂટના રાવણનું આતશબાજી સાથે દહન

ગઈકાલે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણનું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયશ્રી રામના જયનાદ સાથે દહન કરવામાં આવ્યું હતું. કોરોનાનો કેર ઓછો થતાં એક...

સૌથી વધુ ખોરાક ઉત્પાદન કરનાર છતાં સૌથી વધુ ખોરાક માટે ટળવળનાર દેશ પણ ભારત!

ભારત જગતનો સૌથી વધુ ખોરાક ઉત્પાદન કરનાર દેશ છે છતાં દેશમાં આજે પણ દરરોજ ભૂખ્યા સૂનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. કોરોનાકાળમાં સરકારે દેશભરમાં 80...

રંગીલું નહીં, રોગીષ્ટ રાજકોટ! તહેવારો ટાણે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને વાઈરલનો ડંખ

રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ સહિત વાઈરલ રોગોનાં દર્દીઓમાં ધરખમ વધારો ડેંગ્યુના કેસોના ટ્રેન્ડ જોતા હજુ ઓક્ટોબર અંત સુધીમાં કેસોમાં વધારો થવાનું જોખમ છે એક અંદાજ મુજબ...

સોનિયાએ સાબિત કર્યું કે, કૉંગ્રેસ ગાંધી પરિવારની જ પાર્ટી

ખાસ-ખબર સંવાદદાતા દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી. આ બેઠક અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી કે સંગઠનની ચૂંટણી પર ચર્ચા...