Friday, September 30, 2022
Home Author Bhavy Raval

Bhavy Raval

ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ: વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ અને કવિ શ્રી નર્મદની જન્મ જયંતીનો સુભગ સમન્વય

નર્મદ અને ડાંડિયો: ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે નર્મદ અને તેમના...

રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ

રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહિયાંનાં લોકોની દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો પાનનાં ગલ્લા, બગીચાની પાળી, ડેમનો પુલ, સાંધ્ય બજારો, મોલ્સથી લઈ...

‘ખાસ-ખબર’: એક સુપરહિટ પ્રયોગ, એક સફળ સાહસ

ગુજરાતી ભાષાનાં નંબર વન ડિજિટલ ડેઈલી ન્યૂઝપેપરનાં બે વર્ષ પૂર્ણ, ખાસ-ખબરનો ત્રીજા વર્ષમાં પ્રવેશોત્સવ... ખાસ-ખબર ગુજરાતી પત્રકારત્વનું સૌ પ્રથમ અને એકમાત્ર ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર છે,...

શારદા: સાહિત્ય અને સંસ્કારનું સામયિક, કૌમુદી: સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક, માનસી: સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી

ચિત્રકાર કલાબ્ધિની ચિત્રકૃતિ અને એસ.એમ. ડાભીના ઠઠ્ઠાચિત્રો શારદામાં પ્રસિદ્ધ થતા હતા, આજથી એકાદ સદી પૂર્વે રાજકોટથી પ્રસિદ્ધ થતું આ સામયિક એટલું દળદાર અને દમદાર...

સખીઓના સામયિકો: પ્રિયંવદા અને સુંદરી સુબોધ

સ્ત્રીબોધ બાદના લોકપ્રિય મહિલા સામયિક પ્રિયંવદા અને સુંદરી સુબોધ હતા સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપતી વિશેષ લેખમાળા બે વર્ષ સુધી પ્રિયંવદામાં છપાઈ...

ગુજરાતી પત્રકારત્વનું પ્રથમ સ્ત્રી માસિક: સ્ત્રીબોધ

સ્ત્રીબોધ ભારતનું મહિલા વિષયક પ્રથમ માસિક સ્ત્રીબોધથી પ્રેરાઈને સ્ત્રી મિત્ર, પ્રિયંવદા, સુંદરી સુબોધ, ગુણ સુંદરી વગેરે અનેક સ્ત્રી માસિક શરૂ થયા હતા 1, જાન્યુઆરી 1857ના રોજ...

એડવરટાઈઝિંગ : પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાની આવકનો મુખ્ય સ્ત્રોત

અખબાર, સામયિક, ટીવી-રેડિયો ચેનલ, વેબસાઈટ, એપ્લીકેશનનું ઈંધણ એટલે જાહેરાત અખબારો અને સામયિકોમાં જેમ પહેલાં અને છેલ્લાં પાનાં અને અંદરના પાનાં પર જાહેરખબર આપવાના દર જુદા-જુદા/વધુ-ઓછા...

જાહેરખબર… જાહેરાત.. વિજ્ઞાપન..

જાહેરખબરનો ઈતિહાસ માનવસભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિજ્ઞાપનની દિલચસ્પ વાત : પ્રાચીનકાળમાં પણ જાહેરાતનું અસ્તિત્વ અંગ્રેજી શબ્દ છે - Advertising, જે લેટિન શબ્દ adverterથી બન્યો...

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતના લોકલાડીલા લેખક અને પ્રતિષ્ઠિત પત્રકાર. સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, અનુવાદક, સંપાદક, વિવેચક, સંશોધક અને ગાયક સાથે સ્વાતંત્ર્યસેનાની પણ ખરા. વિલાપી,...

અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી

તંત્રીલેખ અખબાર કે સામયિકના સમગ્ર તંત્રને ચલાવનાર, અખબાર કે સામયિકનો મુખ્ય સૂત્રધાર એટલે તંત્રી. અંગ્રેજીમાં જેને ઊમશજ્ઞિિં કહેવાય છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક...

મોદીજી હિટલરથી લઈ કિમ જોંગ સુધીનાં નેતાઓના પિતાજી છે !

ભારતનાં ભવ્ય ઈતિહાસને નહીં વૈભવી ભવિષ્યને ધ્યાનમાં રાખવો જોઈએ આવનારી દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષનાં મુદ્દાઓ સિવાય માણસને પણ જોજો અને પછી મત આપજો... જગત જમાદાર અમેરિકાને...

હવે મોદી વગરનાં ભારતની કલ્પના પણ મુશ્કેલ !

મોદીજીના દરેક કામ પાછળ અનુભવ અને અભ્યાસનો નિચોડ જોવા મળે છે, માટે જ તેઓ મુશ્કેલ કામના બાદશાહ માનવામાં છે એ વાત ન માનશો કે આ...
- Advertisment -

Most Read

શાળા નં.95નાં આચાર્ય જુહી માંકડ ધોળકિયા સ્કૂલમાં શિક્ષિકા?

પંડિત, પરમાર અને સદાદિયાનાં માનીતાઓને સરકારી સાથે ખાનગી નોકરી કરવાનો પરવાનો અતુલ પંડિત અને કિરીટ પરમારની દયા-માયાથી શિક્ષકો સાથે વ્હાલા-દવલાની નીતિ શાળાના નંબર 95, 87નાં આચાર્ય,...

કાલથી મધ્યાન ભોજન યોજનાના કર્મીઓની હડતાળ

ખાસ-ખબર સંવાદદાતા પોતાની લાંબા સમયથી પડતર જુદી જુદી માંગણીઓ સંદર્ભે અવારનવાર સરકારમાં અને સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રાજકોટ જિલ્લા મધ્યાન...

રાજ્યોમાં લોકોને ઘરમાં ઔષધી છોડ લગાવવા માટે પ્રેરિત કરાશે

યોગ બાદ હવે ભારત દ્વારા વિશ્ર્વ આયુર્વેદ દિન ઉજવવા પ્રયાસો 23 ઓકટોબરે ધન્વંતરિ જયંતીએ આયુર્વેદ દિન ઉજવવા તૈયારી   આયુર્વેદને દુનિયામાં ઓળખ આપવા તૈયારી ખાસ-ખબર સંવાદદાતા યોગ દિવસ...

‘રાહુલ ગાંધીને કોઇ જ જવાબદારી વગર સત્તાનો આનંદ માણવો છે’

‘જો રાહુલે અધ્યક્ષ પદ છોડી દીધું છે તો તમામ નિર્ણયો એ શા માટે લે છે, ભારત જોડો યાત્રાનું નેતૃત્વ એ શા માટે કરે છે?’  રાહુલ...