By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    23 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    23 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    24 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઊનાળા પહેલા જ પાણીની પળોજણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઊનાળા પહેલા જ પાણીની પળોજણ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

ઊનાળા પહેલા જ પાણીની પળોજણ

Khaskhabar Editor
Last updated: 2023/02/17 at 5:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ મહિલાઓ રણચંડી બની: ‘પાણી આપો, પાણી આપો’ની માંગ સાથે વિરોધ

મેયર દ્વારા મહિલાઓને યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી

- Advertisement -

નવા ભળેલા માધાપર ગામ, પરાશર પાર્ક સહિતની સોસાયટીમાં પાણીનો પોકાર

ખાસ-ખબર સંવાદદાતા
હજુ તો ઊનાળાની શરૂઆત નથી થઈ. ત્યાં જ પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે. નવા ભળેલા વિસ્તારો જેવા કે, માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓએ એકત્ર થઈ મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે રોષ પ્રગટ કરી પૂરતું પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અપુરતુ પાણી આવતા મહિલાઓ રણચંડી બની હતી. એક તરફ મહાનગરાપાલિકા ભરઊનાળે આજી ડેમ છલકાવવાની વાતો કરે છે જ્યારે બીજી બાજુ અનેક વિસ્તારોમાં પાઈપ લાઈન પણ હજુ નાખવામાં ન આવતા પાણી માટે લોકો ટળવળી રહ્યા છે. રાજકોટમાં મહિલાઓના જીદની જીત થઇ છે. જેમાં મહિલાઓને મેયર ચેમ્બરમાં જવા દેવાયા હતા. તથા મેયર પ્રદીપ ડવને મળીને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મેયર દ્વારા મહિલાઓને યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી છે. કમિશનરે કહ્યું અમે પ્રશ્ન સભાળશું. અમે પાણીના ટાંકા આપી રહ્યા છીએ. તથા પાણી મુદ્દે મેયર પ્રદીપ ડવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માધાપર વિસ્તાર નવો ભળ્યો છે. તેથી પાણીના ટેન્કરો ચાલી રહ્યા છે. પાણીનો પ્રશ્ન હાલ થઈ જશે. તથા પાણીની લાઈનો નાખવામાં આવશે. 

જોકે, મહિલાઓ કોર્પોરેટરની વાતથી સંતુષ્ટ ન થતાં તેઓએ મેયરને મળવાની જીદ પકડી હતી. ત્યારે મહિલાઓ ચાલુ જનરલ બોર્ડે મેયર સુધી ન પહોંચે તે માટે વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા મહાનગરપાલિકાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિજિલન્સ અને સ્થાનિક મહિલા પોલીસ અને વિરોધ કરી રહેલી મહિલાઓ વચ્ચે એક તબક્કે ઘર્ષણ પણ થયું હતું.

- Advertisement -

મહિલાઓએ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાનો ઉધડો લીધો
તેમ છતાં આજે પણ તેમની સોસાયટીમાં પાણીના ટેન્કર મારફતે તેમને પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમાં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જ્યારે કે આ સોસાયટીની રહેવાસી મહિલાઓને ઘર દીઠ એકાતરા 150 લીટર પાણી જ આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મહિલાઓનો પાણીદાર વિરોધ જોઈને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા જનરલ બોર્ડ છોડી મહિલાઓ પાસે દોડી ગયા હતા. ત્યારે સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાનો પણ ઉધડો લીધો હતો.

મિલકત વેરામાં સૂચવેલા વધારા સહિતના કરવેરાને બજેટ બોર્ડમાં બહાલી

રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજ રોજ ‘બજેટ’ બોર્ડ મળ્યું હતું. આજે મળેલા જનરલ બોર્ડમાં આજરોજ બજેટને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં પાણી વેરામાં સૂચવેલો વધારો તેમજ મિલકત વેરામાં સૂચવેલો વધારો સહિતના કરવેરાને બહાલી આપવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરે કહ્યું અમે પ્રશ્ન સભાળશું. અમે પાણીના ટાંકા આપી રહ્યા છીએ. તથા પાણી મુદ્દે મેયર પ્રદીપ ડવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માધાપર વિસ્તાર નવો ભળ્યો છે. તેથી પાણીના ટેન્કરો ચાલી રહ્યા છે. પાણીનો પ્રશ્ર્ન હાલ થઈ જશે. તથા પાણીની લાઈનો નાખવામાં આવશે.

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: generalboard, PROTEST, Rajkot, rmc, water, women
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીના હળવદ ધ્રાંગધ્રાના વ્હૉટ્સએપ્પ ગ્રુપમાં બીભત્સ ફોટો વાયરલ
Next Article વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?