By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    1 day ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    1 day ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    5 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    6 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બદ્રીનાથ મંદિરમાં પણ દાનચોરી થયાનો SITની તપાસમાં ઘટસ્ફોટ
    5 minutes ago
    વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે
    24 hours ago
    કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, શોપિયાંમાં પારો -3.9 ડિગ્રી
    24 hours ago
    પંજાબમાં રાજકારણ ગરમાયું. 6 વર્ષ બાદ BJP-અકાલી દળનું ગઠબંધન
    1 day ago
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    2 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    4 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 year ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
ધર્મ

કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ

Khaskhabar Editor
Last updated: 2026/11/25 at 2:13 PM
Khaskhabar Editor 4 minutes ago
Share
2 Min Read
SHARE

ધર્મ અને આસ્થાની નગરી કાશીમાં દેવ દિવાળીનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. કારતક મહિનાની પૂનમે ગંગાના ૮૪ 41 ઘાટ ૨૧ લાખ દીવડાની રોજનીથી જગમગવા લાગ્યા હતા. એવું લાગ્યું જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. કૃતિકા નક્ષત્ર અને શિવ યોગમાં મનાવાતી આ દેવ દિવાળીને જોવા માટે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ અને પર્યટકો કાશી પહોંચ્યા હતા. ગંગાના બંને કિનારા પર દીવડાની રોશની એવું દ્રશ્ય બનાવ્યું કે સૌ કોઈ તેને પોતાના કેમેરામાં કેદ કરવા ઉત્સુક દેખાયા. કાશીમાં સાંજે ૫:૧૫ વાગ્યે નમો ઘાટ પર પ્રવાસન મંત્રી જયવીર સિંહે દીપ પ્રગટાવીને દેવ દીપાવલી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ સાંજે ૬ વાગ્યા સુધીમાં ગંગાના તમામ ૮૪ ઘાટ દીવાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. ગંગા નદીના સામેના કિનારે રામનગર તરફ પણ દીવાઓની અદભુત ઝગમગાટ જોવા મળી હતી. પરંપરા મુજબ સૌથી પહેલાં પંચગંગા ઘાટ પર બનાવવામાં આવેલા હજારા (વિશાળ દીપસ્તંભ)ને પ્રજૂલિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય ઘાટો પર દીવા પ્રગટાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષે દેવ દીપાવલીના પાવન પર્વ પર કુલ ૨૧ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ૧૧ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે કાશીની વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ મળીને ૧૦ લાખ દીવા પ્રગટાવ્યા હતા. આદિ કેશવ ઘાટથી લઈને સામે ઘાટ સુધી દીવાઓની લાંબી હારમાળાએ ગંગા કિનારે અદભુત નજારો સજર્યો હતો.

- Advertisement -

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બદ્રીનાથ મંદિરમાં પણ દાનચોરી થયાનો SITની તપાસમાં ઘટસ્ફોટ
Next Article ભાયાવદરમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી પર કાર ચડાવી તલવાર અને પાઈપથી જીવલેણ હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં હરિત ઝવેરી જ્વેલર્સનો 12,000 ચોરસ ફૂટનો ભવ્ય ફ્લેગશિપ સ્ટોર શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
ભાયાવદરમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી પર કાર ચડાવી તલવાર અને પાઈપથી જીવલેણ હુમલો
બદ્રીનાથ મંદિરમાં પણ દાનચોરી થયાનો SITની તપાસમાં ઘટસ્ફોટ
હવે મૃત્યુ પછીની વિધિઓનું પણ થશે એડવાન્સ બુકિંગ! :‘મોક્ષ વોયેજ’ની અનોખી સેવા ચર્ચામાં
IPOના ‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
શહેરની સુંદરતા બગાડતા ગેરકાયદે પોસ્ટર-બેનર લગાડ્યા તો ખેર નહીંઃ મનપાની લાલ આંખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 6 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?