જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 31 નાગરિક દંડાયા, 2.5 ઊંૠ પ્લાસ્ટિક જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 15થી તા. 16 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું…
મનપા સંચાલિત પુસ્તકાલયોનો નવેમ્બર માસમાં 28576 નાગરિકોએ લીધો લાભ
પુસ્તકાલયોમાં નવા 280 સભ્યો જોડાયા ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી પ્રભાદેવી.જે.…
શ્ર્વાનના ટોળાંએ માસુમ બાળકીને ફાડી ખાદ્યા બાદ તંત્ર જાગ્યું, કૂતરાં પકડવા કામગીરી શરૂ
જંગલેશ્ર્વર વિસ્તારનો બનાવ : 8 થી 10 શ્ર્વાનના ટોળાંએ અચાનક આવી પર…
જાહેરમાં ગંદકી ફેલાવતાં અને કચરો ફેંકતા કુલ 32 નાગરિકને દંડ ફટકારતું મનપા તંત્ર
2.75 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.…
31 ડિસેમ્બર સુધીમાં પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવા આદેશ
માલધારીઓને RMCનું અલ્ટિમેટમ 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વિનાના પશુઓ કબ્જે કરાશે ખાસ-ખબર સંવાદદાતા…
ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી રૂ. 28 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
મવડી-વાવડીમાં મેગા ડિમોલિશન ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બે…
શહેરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ
20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઇ: 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સુચના અપાઇ…
જાહેરમાં થૂંકતા 23 લોકો CCTVમાં કેદ: દંડ
રજામાં મનપાની કામગીરી કાર્યરત: કચરો ફેંકતા વધુ 38 લોકો ઝડપાયા: 5.8 કિલો…
કરોડોના ખર્ચે નિર્મિત PMના લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં જરૂરી સુવિધાના અભાવે લાભાર્થીઓ ત્રાહિમામ
ભૂગર્ભ ગટરની વ્યવસ્થાના અભાવે 600થી વધુ પરિવારોના સ્વાસ્થ્ય પર તોળાતો ખતરો રહેવાસીઓ…
આજે રેસકોર્સમાં રાતે મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે
મનપાની ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવણીના ભાગરૂપે ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન…