By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    16 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    17 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    18 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    18 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    16 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘વિશ્વકર્મા કપ-2022’ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘વિશ્વકર્મા કપ-2022’ યોજાશે
રાજકોટ

રાજકોટમાં પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘વિશ્વકર્મા કપ-2022’ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2022/05/02 at 3:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ગુર્જર સુતાર જ્ઞાતીનું ભવ્ય આયોજન

રાજકોટ જીમખાના ક્લબ ક્રિકેટ ગ્રાઉંડ ખાતે તા.4 થી 11 દરમિયાન યોજાશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

કોરોનાકાળ દરમિયાન દરેક વ્યક્તિ અનેક મુશ્કેલીઓથી પસાર થયો છે. જેમાં રમતવીરોની રમત પણ બાકાત નથી. આવી જ લોકપ્રિય રમત એટલે ક્રિકેટ. સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરે ભારતીય પ્રથમ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામી અનામી ઘણા ખેલાડીઓ આપેલા છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 04-05-2022 થી તા. 11-05-2022 દરમિયાન પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેંટ વિશ્ર્વકર્મા કપ 2022નું ભવ્ય આયોજન રાજકોટ શહેરના રાજકોટ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાનમાં ધમાકેદાર રીતે કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અને રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ માટે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આવી ક્રિકેટ ટુર્નામન્ટનું આયોજન કરતાં જયંતિભાઈ તલસાણીયા, વિનયભાઈ તલસાણીયા તેમજ પ્રજેશભાઈ છનીયારા અને કાર્યકરો સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ટુર્નામેન્ટનું ઉદઘાટન તા. 04-05-2022ને બુધવારના સાંજે 7 કલાકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ માન. વજુભાઈ વાળા સાહેબ અને તેમની સાથે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને અગ્રણી ઉદ્યોગપતિ અમુભાઈ ભારદીયા દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મનન હોસ્પિટલ રાજકોટના ખ્યાતનામ ડો. નિતિનભાઈ લાલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના પૂર્વા ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ મહાનગર પાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બક્ષિપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલિપભાઈ પટેલ, રાજકોટ મહાનગર પાલિકાના દંડક સુરન્દ્રસિંહ વાળા, નેતા શાસકપક્ષના વિનુભાઈ ઘવા, ચેમ્બર્સ ઓફ કોમર્સ રાજકોટના પ્રમુખ વી.પી. વૈષ્ણવ,અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજા નાના મવા, જ્યોતિ ઈગઈના મેં. ડાયરેક્ટર પરાક્રમસિંહ જાડેજા, કમળ સિમેન્ટ સિક્કા જામનગરના એમ.ડી અને ઈઊઘ રાજીવ નાંબિયાર, કમળ સિમેન્ટ રાજકોટના સેલ્સ એન્ડ માર્કેટિંગ જનરલ મેનેજર સ્નેહલભાઈ રાવલ, રાજકોટ જીમખાના ક્લબના સેક્રેટરી હરિશચંદ્રસિંહ જાડેજા અને હાર્ડવેર ખજાનાના શંકરભાઇ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત ગુર્જર સુતાર સમાજના ઉદ્યોગપતિ, જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ, પ્રમુખ, મંત્રી, અધ્યક્ષ તેમજ બહાર ગામની સંસ્થાના હોદેદારો પણ ઉપસ્થિત રહેનાર છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર ઉપરાંત, અમદાવાદ જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, વડોદરા, સુરત અને મુંબઈ શહેરથી ક્રિકેટ ટીમો ભાગ લેવા માટે આવનાર છે. આ ટુર્નામેંટમાં કુલ 34 ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેંટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ રમાડવામાં આવનાર છે. આ ટુર્નામેંટ નોકઆઉટના ધોરણે રમાડવાનું નક્કી કરવામાં આવેલ છે. તમામ ટીમો વચ્ચે તા. 04-05-2022 થી તા. 09-04-2022 દરમિયાન લીગ મેચ અને ક્વાટર ફાઇનલ રમાડવામાં આવશે. અને તા. 10-05-2022 બે સેમી ફાઇનલ અને તા.11-05-2022 ના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે. સાથે સાથે દરરોજ મેચ રમનાર ટિમ માટે ભોજન અને બહાર ગામની ટીમો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- Advertisement -

રાજકોટના જીમખાનામાં વર્ષો બાદ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થળ શહેરની વચ્ચે આવેલ હોઈ સમાજ ઉપરાંત શહેરના ક્રિકેટ પ્રેમીઓ મેચની મજા માણી શકશે. સમાજ દ્વારા અલગ અલગ શહેરોમાં થતા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ આયોજન સૌથી મોટું છે, અને રોકડ ઇનામો પણ સૌથી વધુ અને સૌથી મોટી રકમના છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મેદાનમાં મેચ જોવા માટે આવેલા દર્શકો લાઈવ સ્કોર મોટા ટીવી સ્ક્રીન પર નિહાળી શકશે. સમગ્ર ટુર્નામેંટનું આયોજન એક પરિવારિક માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટનાં ગ્રાઉન્ડમાં પ્રવેશ શાસ્ત્રી મેદાનની પાસે આવેલા એવરેસ્ટ બિલ્ડીંગની સામેના ગેઇટ પરથી મેળવી શકાશે. જ્ઞાતિજનોને આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે સહ પરિવાર મિત્ર મંડળ સાથે પધારવા ગુર્જર સુતાર જ્ઞાતિ હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના રણજી અને અન્ય ટ્રોફી રમી ચૂકેલા ખેલાડીઓ રાજકોટ તથા અન્ય શહેરોમાંથી અનિલભાઈ ઠકરાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ધ્રુવ, ખોડુભા જાડેજા, અતુલભાઈ કારીયા, સુધીરભાઈ તન્ના, રવિન્દ્રભાઈ આચાર્ય, કમલેશભાઈ આર. મકવાણા, ગુણવંતસિંહ જાડેજા, હિતેશભાઈ કાંજીયા, જશવંતભાઈ બકરાણીયા તેમજ મહિલા ખેલાડી નંદિતાબેન કે. અઢીયા અને કિંજલબેન આર. અંબાસણાની પ્રેરક ઉપસ્થિતિથી પ્રોત્સાહન પૂરું પાડશે.

ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમને ટ્રોફી, ઉપરાંત ફાઇનલ વિજેતા ટીમને રૂ. 51000/-, ફાઇનલ રનર્સઅપ ટીમને રૂ. 21000/, મેન ઓફ ધ સીરિઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર ખેલાડી દરેકને રૂ. 5000/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટ માટેની ગ્રાઉન્ડ કમિટી જયંતિભાઈ તલસાણીયા, વિનયભાઈ તલસાણીયા, પ્રજેશભાઈ છનીયારા, અરવિંદભાઈ ત્રેટીયા, ઉમેશભાઈ તલસાણીયા, હર્ષદભાઈ બકરાણીયા, હાર્દિકભાઈ વડગામા, મીતેશભાઇ ધ્રાંગધરિયા, પ્રકાશભાઈ દુદકીયા, કેતનભાઈ મહિધરિયા, ધવલભાઈ બકરાણીયા, નીતિનભાઈ બદ્રકીયા વિગેરે સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.

આ માટેની તમામ પૂર્વ તૈયારી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઈ ડી. બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ કાન્તીભાઈ પી. તલસાણીયા (ઉપપ્રમુખ), પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી), અરવિંદભાઈ બી. ત્રેટીયા (ખજાનચી), ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રી) તેમજ (અધ્યક્ષ) મુકેશભાઇ આર. વડગામા, (ઉપાધ્યક્ષ) જગદીશભાઈ સોંડાગર, (ટ્રસ્ટી) દિનેશભાઇ એન. ખંભાયતા, વિનયભાઈ એમ. તલસાણીયા, મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્યો હર્ષદભાઈ આર. બકરાણીયા, કિશોરભાઈ એમ. અંબાસણા, દિલીપભાઈ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, મીતેશભાઇ એસ. ધ્રાગધારિયા, હરિભાઈ કે. સીનરોજા, જનકભાઈ એન. વડગામા, કિશોરભાઇ આર. બોરણીયા, કેતનભાઈ એમ. મહિધરિયા,ઘનશ્યામભાઈ જે. દુદકીયા અને જ્ઞાતિનાં અન્ય કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આવો આપણે સૌ એક બનીએ, નેક બનીએ અને ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરીએ.

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂના ટ્રાફીક ઈ-મેમોની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ પાસે નથી !
Next Article બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ દ્વારા અણછાજતાં વર્તનથી લોકોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?