By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    22 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    20 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    21 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    21 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    22 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ
ગુજરાત

મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ

Khaskhabar Editor
Last updated: 2023/08/12 at 5:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

તા.14થી 16 ઓગસ્ટ સુધી ડોક્ટરો મા યોજના હેઠળની ડાયાલિસિસની સેવા બંધ રાખશે

મા યોજના હેઠળની તમામ સારવારના ખર્ચમાં વધારો કર્યો જ્યારે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડી દેવાયો

- Advertisement -

ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવાનો નિયમ આવતા હોસ્પિટલોને ખર્ચ આશરે રૂા.400 વધ્યો છે

ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા થોડા વર્ષોમાં કિડનીના ડાયાલિસિસ દર્દીઓમાં ગંભીર વધારો થતા અને સરકારી ડાયાલિસિસ યુનિટોની સંખ્યા ઓછી હોવાને કારણે સરકાર દ્વારા બિનસરકારી તબીબો, પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્રસ્ટ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ગુજરાત રાજ્યમાં ઙખઉંઅઢ ડાયાલિસિસ યોજના શરૂ કરવામાં આવેલ, જેમાં લાખો દર્દીઓ તેનો લાભ લઈ પ્રાઇવેટ હોસ્પિટલો માં ફ્રી ડાયાલિસિસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં એક વર્ષ માં 1.3 કરોડ ઙખઉંઅઢ ડાયાલિસિસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ 78 ટકા ઙખઅઉંઢ ડાયાલિસિસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા જે નક્કી કરેલ રકમ પ્રાઇવેટ હોસ્પિટલોને ચુકવાતી તે છેલ્લા આઠ વર્ષથી યથાવત હતી. જેમાં ભાવ વધારો કરવા અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઇ વધારો આજ દિન સુધી કરાયો નહી. અધુરામાં પુરુ, તાજેતરમાં ઙખઉંઅઢ દ્વારા અન્ય વિવિધ સારવારો માટે ખુબ મોટો ભાવ વધારો મંજૂર કરાયો જેમાં, આશ્ચર્ય વચ્ચે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડવામાં આવ્યો!!! આ અન્યાયી નીતિ સામે ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ ડોકટરો અને હોસ્પિટલો દ્વારા આગામી તા. 14 થી 16 ઓગષ્ટ દરમ્યાન મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલનું શસ્ત્ર ઉગામશે.

આ હડતાલ અનુસંધાને નેફ્રોલોજી ફોરમ ગુજરાતના રાજકોટ ચેપ્ટર સાથે સંકળાયેલા સિનિયર નેફ્રોલોજીસ્ટ ડોકટરોની ટીમ રાજકોટના મિડિયા હાઉસને તેમની વેદના જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જયારે વધતી કિડની ડાયાલિસિસના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્ર્સ્ટની હોસ્પિટલો અને ડોકટરોનો સંપર્ક કરાયો ત્યારે સમાજ સેવાના ઉદ્દેશથી તમામ લોકોએ સરકારનો સાથ આપ્યો. ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ ઙખઉંઅઢ યોજના અંતર્ગત જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે-સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબોરેટરીના રીપોર્ટસ, સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવાની સુવિધા, આવા જવા ના રુ.300 અને કિડનીના નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે.
બે વર્ષ પહેલા સરકારે એવો નિયમ દાખલ કર્યો કે, ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા. જેનો ખર્ચ આશરે રુ. 400 જેટલો પ્રાઇવેટ હોસ્પિટલોને વધારે થવા લાગ્યો, જેના માટે પણ ઘણી રજૂઆતો કરી પણ તે બહેરા કાને અથડાઇ પરત આવી. અન્ય રાજયો અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયાની ડાયાલિસિસ ગાઇડલાઇન પણ આ ફિલ્ટર રી-યુઝ કરવાની સલાહ આપે છે. ગુજરાત સિવાય અન્ય બધી જગ્યાએ આ ફિલ્ટર ફરી વાપરવામાં આવે છે, જે સુરક્ષિત પણ છે અને તે વધતા બાયો મેડિકલ વેસ્ટ નિયંત્રણ માટે પણ સલાહ ભર્યું છે. ગુજરાતમાં ઙખઉંઅઢ અંતર્ગત અપાતા ખર્ચમાં અન્ય રાજયો કરતા ઘણી વિસંગતતા પ્રવર્તે છે.
રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યો માં ઙખઉંઅઢ ડાયાલિસિસ ના દર રુ.2100 છે. તેમજ ઙખઉંઅઢ માટે ની ગઇંઅ (નેશનલ હેલ્થ ઓથોરીટી) ની ગાઇડલાઇનમાં પણ ડાયાલિસિસ ચાર્જ રુ.2200 (1500 + 700 ઊઙઘ ઈન્જેકશન) ની જોગવાઈ છે. જેમાં આવવા-જવાના ભથ્થા (રુ.300) પણ નથી અપાતું આને ડાયલાઈઝર (ફિલ્ટર) પણ રિયુઝ કરવામાં આવે છે, તો આ તમામ તબીબોનો પ્રશ્ર્ન છે તો પછી ગુજરાત રાજ્યમાં જ આવી અસમાનતા અને વિસંગતતા કેમ છે? આ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર ગણાશે. રાજકોટ નેફ્રોલોજી એસોસીએશન ચેપ્ટરના ડો. સંજય પંડયા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. પ્રફુલ ગજ્જર, ડો. મયુર મકાસણા, ડો. ડેનિશ સાવલીયા, ડો. તુષાર ગાંધી ડો. મયુર કપુરીયા, ડો. મહિપાલ ખંડેવાલ અને ડો. પ્રિતેશ શાહે વિગતો જણાવી હતી.V

- Advertisement -

આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છતાં કોઈ ફેરફાર નથી કરાયા
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ PMJAY ના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી તાકીદે નિવારણ કરવાનું આશ્વાસન પણ આપેલું. દુ:ખ સાથે કહેવું પડે છે કે વારંવાર PMJAY અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી.

You Might Also Like

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

TAGGED: Gujarat, MAAMRITHAMYOJNA, NEPHROLOGISTDOCTORS, POLICY, STRIKE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ રેલ્વે સ્ટેશનના પુન:વિકાસના કામોનું નિરીક્ષણ કરતા ડિવિઝનલ રેલ્વે મેનેજર
Next Article સોમવારે સવારે 9 કલાકે સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીની પ્રતિમા તિરંગા યાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?