By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી ખબર પડશે, કે જીવનનું અંતિમ ધ્યેય શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી ખબર પડશે, કે જીવનનું અંતિમ ધ્યેય શું છે?
Dr. Sharad Thakar

સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી ખબર પડશે, કે જીવનનું અંતિમ ધ્યેય શું છે?

Khaskhabar Editor
Last updated: 2024/05/04 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

બ્રહ્મ મુહૂર્ત માં ધ્યાન કરવાની અનેરી મજા હોય છે. સૂર્યોદયને વાર હોય છે. ચોમેર અંધકાર વ્યાપ્ત હોય છે. આઠ અબજ ની વસ્તીમાં આપણા માટે માત્ર આપણું એકલાનું જ અસ્તિત્વ હોય છે. રાત ખૂલે છે, જાત ખુલે છે અને વાત ખુલે છે. મારા મનમાં એકાંતમાં મેડીટેશન કરતી વખતે બે ત્રણ પ્રશ્નો અચૂક સ્ફુરે છે. હું કોણ છું? મારા જીવનનો અંતિમ ધ્યેય શું છે? પરમ સત્ય પ્રાપ્ત કેવી રીતે કરવું? આ ત્રણેય સવાલોનો જવાબ એક જ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું. સાચુ જ્ઞાન આપણને બતાવશે કે આપણે કોણ છીએ. સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી આપણને એ ખબર પડશે, કે આપણા જીવનનું અંતિમ ધ્યેય શું છે? અને આપણને એ જવાબ પણ મળશે કે આત્માની મુક્તિ કેવી રીતે સાધવી. પૂજ્ય રમણ મહર્ષિ આ છેલ્લા સવાલનો જવાબ ખૂબ સરસ રીતે સમજાવી ગયા છે. આત્માની મુક્તિ સાધવાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે આપણો આત્મા મુક્ત જ છે.

એક માણસ ઊંઘતો હતો. એને સ્વપ્ન આવ્યું. સપનામા તે વિશ્વના વિવિધ દેશોના પ્રવાસે નીકળી પડ્યો. વિમાનોમાં, જહાજોમાં, બસોમાં ટ્રેનોમાં ,નદી – નાળા પહાડો, દરિયાઓ ઓળંગતો ઓળંગતો છ મહિનાને અંતે પોતાના ઘરે પાછો ફર્યો. એને થયું, હાશ! આખરે મને મારું ઘર મળી ગયું. અચાનક જ તેની આંખ ખુલી તો તેને સમજાયું કે એ પોતે તો એના ઘરમાં જ હતો. સપનામાં આટલું બધું થાકી જવાની જરૂર ન હતી. આવું જ મનુષ્યની પોતાના આત્માની મુક્તિની ખોજ માટેનું હોય છે. આખી જિંદગી તપ- સાધના યાત્રા -પૂજા , પ્રાર્થના, બાહ્યાચાર , વિધિ- વિધાન આ બધું કર્યા પછી મનુષ્યને સમજાય છે, કે મારો આત્મા તો મુક્ત જ હતો .એ તો ક્યારેય બંધનમાં હતો જ નહીં. ફોગટમાં આખી જિંદગી વેડફી નાખી. જાગ્યા ત્યારથી સવાર. આજથી જ આપણે સ્વીકારી લઈએ કે આપણો આત્મા મુક્ત જ છે, હું પોતે શરીર નથી પણ આત્મા છું અને આત્મા એ જ પરમ સત્ય છે.

- Advertisement -

You Might Also Like

ગુરુગીતાના પાઠનો મહિમા

ભાવુક કાવ્યાંજલી

પરમાત્માથી વધારે કશું જ નથી

वसुधैव कुटुम्बकम्

કામ એવું કરો જેમાં આનંદ મળે !

TAGGED: goal of life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી, 13મી કરશે રોડ શૉ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorDr. Sharad Thakar

ગુરુગીતાના પાઠનો મહિમા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorDr. Sharad Thakar

ભાવુક કાવ્યાંજલી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorDr. Sharad Thakar

પરમાત્માથી વધારે કશું જ નથી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?