By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    17 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    17 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    6 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    17 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    17 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    18 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    17 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    3 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    5 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. નિલેશ નિમાવતનું પાપ છાપરે ચડીને પોકારે છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડૉ. નિલેશ નિમાવતનું પાપ છાપરે ચડીને પોકારે છે!
રાજકોટ

ડૉ. નિલેશ નિમાવતનું પાપ છાપરે ચડીને પોકારે છે!

Khaskhabar Editor
Last updated: 2021/06/14 at 4:24 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

જયરામદાસબાપુનાં ડેથ સર્ટિફિકેટમાં ડૉ. નિલેશ નિમાવત કળા કરી ગયો!

ડૉ. નિમાવત જો નિર્દોષ છે તો શા માટે ભાગતો ફરે છે?

- Advertisement -

જયરામદાસબાપુનું મૃત્યુ ઝેર પીવાનાં કારણે થયું હોવા છતાં ડૉ. નિમાવતે ડેથ સર્ટિફિકેટમાં ‘કાર્ડિઆક એરેસ્ટ’ શા માટે લખાવ્યું?

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પી આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટના વિક્રમ સોહલા સહિત ટ્રસ્ટીઓએ હાર્ટ-એટેકમાં ખપાવી અંતિમવિધિ કરી નાખી હતી. બાદમાં 6 જૂને મહંતની સુસાઈડ નોટ મળતા 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઇએ પોલીસમાં ફરિયાદ હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરૂદ્ધ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ કરી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું છે કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી.

પ્રવીણકુમાર મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. સુસાઇડ નોટનો ફોટો રક્ષિત કલોલા દ્વારા મોકલવામાં આવ્યો હતો. ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ બાપુનું મોત ઝેરી દવાનાં કારણે નહી પરંતુ કુદરતી રીતે એટેક આવવાનાં કારણે થયું હોવાનું જોઇ જાણીને ગુનાહિત કાવત્રુ રચી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા કહેવાતું ડેથ સર્ટિફિકેટ આપી અને આ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 201,102 (બી), 465, 477 મુજબ ગુનો નોંધ્યો છે. આ કામનાં આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ખોડીયારધામ આશ્રમનાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલા દ્વારા 30 મેના રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવ્યો હતો. રક્ષિત કલોલાની હાજરીમાં જ આરોપી વિક્રમ સોહલા દ્વારા જયરામદાસબાપુને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. તેમજ જયરામદાસબાપુનાં મૃત્યુ બાદ સુસાઇડ નોટ રક્ષિત કલોલાએ પોતાનાં કબ્જામાં રાખી હતી. તેમજ જયરામદાસની લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નીચે ઉતરે છે તે પછી તુરંત જ ઉપરનાં રૂમની સાફ સફાઇ કરવાની સુચના રક્ષિત કલોલા દ્વારા આપવામાં આવી હતી. બાપુનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું ડોક્ટર નિલેશ નિમાવત તથા રક્ષિત કલોલા દ્વારા આયોજન થયું હતું. આરોપી અલ્પેશ સોલંકી અને હિતશ જાદવની હિટાચી, બોલેરો અને સ્વીફ્ટ વાહન કબ્જે કરવામા આવ્યા છે. તેમજ આરોપીઓની મિલકત અંગે તપાસ ચાલુ છે.
જયરામદાસબાપુએ આપઘાત કર્યો તેના એક દિવસ અગાઉ વિક્રમ સોહલા અને રક્ષિત કોલાલા તેને અડધી કલાક કારમાં આશ્રમની બહાર લઇ ગયા હતા અને માર માર્યો હતો. વીડિયો શૂટ થઈ રહ્યો છે તે અંગે યુવતીઓ જાણતી હતી. વિક્રમ અને રક્ષિત બાપુ સાથેસ સતત વાતચીત કરતા હતા. ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ભૌતિક અને ડો. કાલરીયાનું પણ નામ આરોપીમાં લેવામાં આવશે. ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો છે. અગાઉ કુવાડવા પોલીસે આરોપી અલ્પેશ, હિતેશ અને વિક્રમ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ, 306 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય આરોપીઓ 13 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.

ડૉ. નિમાવતના પાપનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
આ કેસમાં તપાસ દરમિયાન અમુક વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા જણાતા તપાસ કરતા જયરામદાસબાપુનો મૃતદેહ 1 જૂનના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના થાય છે. જ્યારે ડોકટર નિલેશ નિમાવત દ્વારા સાધુ જયરામદાસનો મરણનો દાખલો જેમાં દાખલ ટાઇમ સવારના 6 વાગ્યાનો અને મરણનો ટાઇમ સવારના 8.15 વાગ્યાનો આપવામાં આવ્યો છે. પરંતુ જયરામદાસની લાશ 10.30 વાગ્યા પછી આશ્રમથી રવાનાં થઈ હતી. આથી પ્રાથમિક રીતે ડેથ સર્ટિફિકેટ ખોટુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેના આધારે તપાસ કરતા ડોક્ટર નિલેશ નિમાવત જે આશ્રમના સેવક હોય અને મરણ જાહેર કરવા માટે માત્ર ડેથ સર્ટિફિકેટ બનાવી અને મરણજનારનું મોત હાર્ટ એટેકથી જાહેર કર્યું હતું. આથી ડોક્ટર નિલેશ નિમાવતની મરણ જનારનાં મોતને કુદરતી મૃત્યુમાં ખપાવવા માટેની સ્પષ્ટ ભૂમીકા સામે આવી છે.

જયરામદાસબાપુને ન્યાય અપાવવા સાધુ સમાજ મેદાનમાં
રાજકોટના કાગદડી આશ્રમના મહંત જયરામદાસજી મહારાજના મૃત્યુ મામલે હવે સૌરાષ્ટ્રના સાધુ સમાજે પણ ઝુકાવ્યું છે. જયરામદાસબાપુના આત્મહત્યા મામલે સત્ય બહાર લાવવા અને જવાબદાર ગણાતા વ્યક્તિઓને સજા આપવા તેમજ આરોપીઓને પકડીને 302 સુધીની કલમ લગાવી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધારી ષડયંત્રનો ગુનો ઉમેરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે.

સંતોની માગણીને પગલે પોલીસ કમિશનર દ્વારા તપાસ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું પણ સાધુ સમાજે જણાવ્યું છે. સમગ્ર રજુઆત સૌરાષ્ટ્ર અખિલ સંત સમાજના નેજા હેઠળ કરવામાં આવી છે.

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં બનશે દેશનો પ્રથમ એવિએશન પાર્ક
Next Article આજી રિવરફ્રન્ટ સાકાર કરવા RMCની ગાડી ટોપ ગીયરમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?