Hurricane Otis: મેક્સિકોમાં 230 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, 10 લાખથી વધુ લોકો પ્રભાવિત
આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે, તેણે લોકોના ઘર, બહાર પાર્ક કરેલા…
કલબ યુવી રાસોત્સવની પારિવારિક માહોલમાં બાય-બાય નવરાત્રી સાથે પૂર્ણાહુતિ કરાઇ
કડવા પાટીદારની વિવિધ 25 જેટલી સંસ્થાઓના હોદ્દેદારો-પરિવારજનોએ સાથે મળી રાસોત્સવનો આનંદ માણ્યો…
શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજનએ શક્તિ અને સાધનાનો સ્ત્રોત: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા
અશ્વો, કેશરીયા ધ્વજ તથા સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શિસ્તબધ્ધ શોભાયાત્રાએ રાજકોટના રાજમાર્ગો…
મનપાનું સઘન ચેકિંગ: 9.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
કચરો ફેંકતા કુલ 61 નાગરિકો સામે દંડની કાર્યવાહી ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા…
રજવાડી રાસ મહોત્સવ રંગેચંગે સંપન્ન: વિજેતાઓને ઈનામો અપાયા
મેગા ફાઈનલના વિજેતા કિંગ જસ્ટિન પાંભર અને ક્વિન જાનવી કાંકરેચાને લાખેણા ઈનામોથી…
મહિલાઓને અસમાન વેતન અને લિંગ આધારિત હિંસા વિરુદ્ધ આઈસલેન્ડના વડાપ્રધાન ખુદ ઉતર્યા હડતાળ પર
ખાસ-ખબર સંવાદદાતા પ્રજા અને મહિલાઓના લગતાં મુદ્દાઓ પર તમે આમ તો સરકાર…
ફેસબુક-ઈન્સ્ટાગ્રામે બાળકોને ‘Likes’ની જાળમાં ફસાવ્યાં
33 અમેરિકી રાજ્યોએ કેસ કરતાં ‘Meta’ ફસાઈ લાઈક્સની કુટેવ પાડી બાળકો અને…
Byju’sથી લઈને અનએકેડમી: ભ્રામક જાહેરાતો બદલ 20 કોચિંગ સેન્ટરને નોટિસ
4 ઈન્સ્ટિટ્યૂટને 1-1 લાખનો દંડ ફટકારાયો: વિકાસ દિવ્યકિર્તિનું ‘દ્રષ્ટિ IAS’ પણ લિસ્ટમાં…
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાની વાર્ષિક તિથિએ મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રા
ઓરેવા કંપનીના ડાયરેકટર જયસુખ પટેલને સખત આજીવન કેદની સજાની પણ માંગ ખાસ-ખબર…
જય શ્રી રામના જયઘોષ સાથે 60 ફૂટના રાવણના પૂતળાંનું દહન કરાયું
હજજારોની જનમેદની ઉમટી લેસર શો અને આતશબાજીની લોકોએ મજા માણી ખાસ-ખબર સંવાદદાતા…


