By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજનએ શક્તિ અને સાધનાનો સ્ત્રોત: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજનએ શક્તિ અને સાધનાનો સ્ત્રોત: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા
રાજકોટ

શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજનએ શક્તિ અને સાધનાનો સ્ત્રોત: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા

Khaskhabar Editor
Last updated: 2023/10/25 at 5:02 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અશ્વો, કેશરીયા ધ્વજ તથા સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શિસ્તબધ્ધ શોભાયાત્રાએ રાજકોટના રાજમાર્ગો પર સંસ્કારીતાની ઝાંખી કરાવી

ખાસ-ખબર સંવાદદાતા
ક્ષત્રિય પર્વ વિજયાદશમી નિમિતે રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની સામુહિક શસ્ત્ર પુજન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા આયોજીત શસ્ત્ર પુજન- શોભાયાત્રા પ્રસંગે રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા એ પોતાના પ્રેરક ઉદૃબોધનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ક્ષત્રિય સમુદાયને જણાવ્યુ હતુ કે શસ્ત્ર સાથે શાસ્ત્ર પુજન પણ પ્રવર્તમાન યુગ અને ભાવિ પેઢી માટે અતિઆવશ્યક છે. શસ્ત્ર એ ક્ષાત્રની ભુજાબળ શક્તિપ્રેરક સ્ત્રોત છે આવી જ રીતે શાસ્ત્ર પુજનથી માં સરસ્વતી, જ્ઞાનની સાધનાની ઉર્જાનો સ્ત્રોત છે બંને સંયોગ ખુબજ અગત્યનો છે. ક્ષત્રિયોએ શસ્ત્ર બળ સાથે જ્ઞાન બળમાં પણ એટલુજ સક્ષ્મ બનવું પડે ક્ષત્રિયો સમગ્ર સમાજને સાથે લઈને વિકાસના પથ પર ચાલનારા ગુણો સાથેનો સમાજ છે.
વિજયાદશમી પર્વને અનુલક્ષી કાર્યક્રમનો શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતેથી આરંભ થયેલ હતો શહેરભર માંથી તેમજ નજીકના ગામો માંથી પંરપંરાગત પોશાકો, શસ્ત્રો સાથે વિશાળ સંખ્યામાં યુવાનો,ભાઈઓ, વડીલો હાજર રહ્યા હતા છાત્રાલય ખાતે ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે હાજર સૌ કોઇને સામુહિક શસ્ત્ર પુજન કરાવાયુ હતુ.
શસ્ત્ર પુજન બાદ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતેથી ઠા.સા.માંધાતાસિંહજી તેમજ યુવરાજ સાહેબ જયદિપસિંહજી (રામરાજા) ની આગેવાનીમાં રાજપુતી પોષાકોમા માં જગંદબાના નાદ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શિસ્ત બધ્ધ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિર ખાતે પંહોચી હતી જ્યા પુજન વિધિ કરાઇ હતી ત્યારબાદ રાજકોટ પેલેસ ખાતે બહોળી સંખ્યામાં હાજર ક્ષત્રિય સમુદાયની વચ્ચે રાજપરીવાર આયોજીત શસ્ત્ર, શાસ્ત્ર,અશ્વ, વાહન પુજન વિધિ ભુદેવોના મંત્રોચાર સાથે યોજાયેલ હતી. પેલેસ ખાતે મણિયાર ગૃપ દ્વારા સુંદર તલવાર રાસ રજુ કરાયેલ હતો ત્યારબાદ શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ના વિધાર્થી ઓ દ્વારા તલવારબાજીના કૌશલ્ય રજુ કર્યા હતા હવામાં છન છન વિંઝાતી તલવારો કાંડાના કૌવતે થોડી ક્ષણોનો હાજર બહોળા સમુદાયને યુધ્ધ સમરાગંણમાં વિઝાંતિ તલવારોની પ્રતિતિ કરાવી હતી. તલવારબાજીના કૌશલ્યની છાત્રોને વિરેન્દ્રસિંહ જાડેજા (પાળ) દ્વારા માત્ર છ દિવસના જ ટૂંકા સમયમાં તાલિમ અપાઇ હતી.ક્ષત્રિય છાત્રોની તલવાર બાજીએ સૌને મંત્ર મુગ્ધ કરી દિધા હતા.આ પ્રંસગે ખાસ રાણી સાહેબ કાદંબરીદેવી,રાજકુમારી મૃદુલાકુમારી,યુવરાણીસાહેબ શીવાત્મિકાદેવી તેમજ રાજપરીવારના અન્ય સભ્યો અને ભગિની સંસ્થાના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભગીની સેવા ફાઉન્ડેશને પણ બહેનોનું શસ્ત્રપુજન રણજીતવિલાસ પેલેસમાં વિધી-વિધાન સાથે કર્યુ હતું.
શસ્ત્ર પુજન શોભયાત્રાના આ અવસરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા સાથે સમાજના અગ્રણી તથા ક્ષત્રિય સમાજના જાહેર ક્ષેત્ર તથા સંસ્થાના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા બદલ શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી હર હંમેશ સામાજીક કાર્યક્રમોમાં સૌનો સાથ – સહયોગ મળતો રહેશે તેવી અપીલ કરાયેલ હતી.

- Advertisement -

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: MandhatasinhjiJadeja, Rajkot, ShastraPoojan, ThakorSaheb, weapon
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાનું સઘન ચેકિંગ: 9.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
Next Article કલબ યુવી રાસોત્સવની પારિવારિક માહોલમાં બાય-બાય નવરાત્રી સાથે પૂર્ણાહુતિ કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?