By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત

રાજ્યની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને મુખ્યમંત્રીના વરદહસ્તે ઓનલાઈન ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2021/06/29 at 2:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિકરૂપે બાળકોને યુનિફોર્મ અપાયા.

આંગણવાડીઓમાં આવતું બાળક ભગવાન કૃષ્ણનું સ્વરૂપ બને તે માટે આ તમામ આંગણવાડીઓનું  “નંદઘર” તથા આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોનું “યશોદા” નામકરણ સરકાર દ્વારા કરાયું.-માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગણવેશના ઉપયોગથી આંગણવાડીના બાળકમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સમાનતાની ભાવના વિકસશે:-મેયર ડૉ.પ્રદીપ ડવ

રાજ્ય સરકાર દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું રાજ્યભરમાં જીલ્લા/શહેર કક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રતિકરૂપે ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો ઓનલાઈન શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Contents
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિકરૂપે બાળકોને યુનિફોર્મ અપાયા.આંગણવાડીઓમાં આવતું બાળક ભગવાન કૃષ્ણનું સ્વરૂપ બને તે માટે આ તમામ આંગણવાડીઓનું  “નંદઘર” તથા આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોનું “યશોદા” નામકરણ સરકાર દ્વારા કરાયું.-માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીગણવેશના ઉપયોગથી આંગણવાડીના બાળકમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સમાનતાની ભાવના વિકસશે:-મેયર ડૉ.પ્રદીપ ડવ

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા,  શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ મહાનગરપાલિકાની શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, વાઈસ ચેરમેન રુચિતાબેન જોષી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહેલ.

- Advertisement -

બાળકો દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ વડે માન.મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવેલ.

આ અવસરે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે,  રાજ્યમાં કોરોનાની બીજી લહેર મહદ અંશે અંકુશમાં આવી ગઈ છે, અલબત કોરોનાની મહામારી સામેની આપણી લડાઈ હજુ ચાલુ જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યની મજબુત ભાવિ પેઢી તૈયાર કરવા માટે સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. બાળકોમાં નાનપણથી જ શિસ્તબદ્ધતા કેળવાય તે પ્રકારે આંગણવાડીની બહેનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાળકોમાં આત્મવિશ્વાસ જન્મે અને તેઓમાં સમાનતાની ભાવના કેળવાય તે માટે યુનિફોર્મની યોજના શરુ કરવામાં આવી છે.

માન.મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, “સુપોષિત ગુજરાત”ના સંકલ્પને સિદ્ધ કરવાના ઉમદા આશય સાથે આંગણવાડીઓના બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે. આપણા સમાજમાં દીકરો અને દીકરી પ્રત્યે સમાનતાની ભાવના બની રહે તે માટે “બેટી બચાઓ, બેટી પઢાઓ” સંકલ્પ અંતર્ગત રાજ્યમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકાવેલ છે. જે હેઠળ દીકરી ભણી- ગણીને સક્ષમ બને અને સામાજિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવો આશય રહેલ છે.

- Advertisement -

૨-ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એક સાથે એક જ સમયે રાજ્યભરની આંગણવાડીની બહેનોને આવરી લેતા કોરોનાની એસ.ઓ.પી. મુજબ ”હેન્ડવોશ” અભિયાનમાં આશરે ૫ લાખ બહેનોએ હેન્ડવોસ કર્યા હતા. આ ઇવેન્ટને વર્લ્ડ બુક ઓફ રેકર્ડસ, લંડનમાં સ્થાન મળ્યું હતું. વર્લ્ડ રેકર્ડ સર્જક ઇવેન્ટ દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીને મળેલ આ પ્રમાણપત્ર માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગને એનાયત કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજાર જેટલી આંગણવાડીઓમાં આવતું બાળક ભગવાન કૃષ્ણનું સ્વરૂપ બને તે માટે આ તમામ આંગણવાડીઓને  “નંદઘર” નામ આપવામાં આવ્યું, આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોને “યશોદા” નામ આપવામાં આવ્યું.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓના બાળકોને ગણવેશ આપવામાં આવે છે. પરંતુ, આંગણવાડીના બાળકોમાં ગણવેશથી આત્મવિશ્વાસ, શિસ્ત અને સમાનતાની ભાવના કેળવાય તેવા શુભ આશયથી રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ વખત રાજ્યની તમામ આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો નિર્ણય કરેલ છે તે બદલ માન.મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરેક સમાજને સ્પર્શતા અનેક લોકભોગ્ય નિર્ણયો કરેલ છે અને ગુજરાત રાજય વિકાસની સાથે સશક્ત રાજય બને તે દિશામાં માન.મુખ્યમંત્રીના સફળ નેતૃત્વ હેઠળ સરકાર કામ કરી રહી છે.

વિશેષમાં, મેયર ડૉ. પ્રદીપ ડવએ જણાવેલ કે, પોતે આંગણવાડીના વિષય પર પીએચ.ડી. કરેલ છે. બાળકના સર્વાંગી ઘડતર માટે આંગણવાડીની મહત્વની ભૂમિકા છે. ગણવેશ પહેરવાથી બાળકમાં શિસ્તની શરૂઆત થાય છે. રાજયમાં બાળક કુપોષિત ન રહે તે માટે માન.મુખ્યમંત્રીશ્રીએ કુપોષિત બાળકને પોષિત કરવાનું અભિયાન શરૂ કરેલ છે. રાજકોટ શહેરમાં પણ કુપોષિત બાળકોને જુદી જુદી સામાજિક સંસ્થાઓ તથા જુદા જુદા ક્ષેત્રના અનેક મહાનુભાવોએ દત્તક લીધેલ છે જેના ખુબ જ સારા પરિણામ આવેલ છે. કોર્પોરેટરશ્રીઓ પણ પોતાના વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઇ, કુપોષિત  બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે મદદરૂપ થાય તેમ તેઓએ અંતમાં જણાવેલ.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિ ૨૦૨૦માં પૂર્વ પ્રાથમિક શિક્ષણને મહત્વ આપી, આંગણવાડી ઉપર ભાર મુક્યો છે. જે અંતર્ગત આંગણવાડીના ૧૪ લાખ જેટલા બાળકોને આશરે રૂ.૩૬ કરોડના ખર્ચે ગણવેશ આપવાની યોજનાનો આજથી પ્રારંભ થયો છે. સને ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ નામાભિધાન કરાવ્યુ હતું. આ વિભાગનું  હાલનું બજેટ રૂ.૩૫૦૦ કરોડ જેટલું છે. મોદીજીના અન્ય એક સંકલ્પ “બેટી બચાઓ, બેટી પઢાઓ”ને સાકાર કરવા માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકાવેલ છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, આપણા રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ મહિલા અને બાળ વિકાસ વિભાગને થયો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓના બાળકોને પણ ગણવેશ મળે જ છે. હવે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા બાળકોને બબ્બે ગણવેશ આપવાની યોજનાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તે બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં, રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહયોગ મળે છે. વિધવા સહાય યોજનામાં એક શરત એવી હતી કે, દીકરો પુખ્ત વયનો હોય તો સહાય ન મળે. પરંતુ, સંવેદનશીલ મુખ્યમંત્રીએ આ શરત દુર કરાવી, ઉમદા પગલું ભર્યું હતું

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતમાં શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભારવિધિ કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકામાં યોજાયેલ આ  ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે આંગણવાડીના બાળકોને પ્રતિકરૂપે ગણવેશ આપવામાં આવેલ. જયારે શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા અને વાઈસ ચેરમેન રુચિતાબેન જોષીએ બાળકો દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ વડે મહાનુભાવોનું સ્વાગત કરેલ.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૯૩૦૫ બાળકો પૈકી ૦૬ બાળકોને ટોકનરૂપે મહાનુભાવોના વરદ હસ્તે ગણવેશ આપવામાં આવેલ.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ૧૦% વેરા વળતર યોજના આવતીકાલ તા.૩૦/૦૬/૨૦૨૧ના રોજ અંતિમ દિવસ
Next Article પ્રફુલ્લભાઇ શાહની પ્રેરણાથી કાર્તિકભાઈ કોઠારીના આર્થિક સહયોગથી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?