By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    6 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    6 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    7 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSનો કોર્સ શરૂ કરવાની પેરવીથી સાધુ-સંતો કાળઝાળ શીખવવું જ હોય તો સનાતન ધર્મમાંથી શીખવો : ઈન્દ્રભારતીબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSનો કોર્સ શરૂ કરવાની પેરવીથી સાધુ-સંતો કાળઝાળ શીખવવું જ હોય તો સનાતન ધર્મમાંથી શીખવો : ઈન્દ્રભારતીબાપુ
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSનો કોર્સ શરૂ કરવાની પેરવીથી સાધુ-સંતો કાળઝાળ શીખવવું જ હોય તો સનાતન ધર્મમાંથી શીખવો : ઈન્દ્રભારતીબાપુ

Khaskhabar Editor
Last updated: 2022/09/12 at 6:10 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

હિંદુઓની વર્ષો જૂની પરંપરાને કોરાણે મૂકી માત્ર એક જ સંપ્રદાયની વાહવાહી કરવાથી સનાતન ધર્મ ખતરામાં આવી જશે; સાધુ-સંતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષથી દરેક કોલેજમાં બીએપીએસનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના સાધુ-સંતોએ તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, ધર્મના માધ્યમથી મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું હોય તો સનાતન ધર્મમાંથી શીખવાડો જેથી કરીને હિંદુઓની હજારો વર્ષ જૂની પરંપરા જળવાઈ રહે જો આમ કરવામાં નહિ આવે તો સનાતન ધર્મ ખતરામાં આવી જશે.

- Advertisement -

ઈન્દ્રભારતીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ‘બીએપીએસ સંસ્થાનો કોર્સ અને શિક્ષણ સાથે જોડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પેરવી કરી છે અને ગુજરાતની કેટલીક કોલેજોમાં આ આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું ભણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ કોર્સનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને જો આ કોર્સ કોલેજોમાંથી હટાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડશે. શિક્ષણમાં જો ધર્મ ભણાવવો જ હોય તો સનાતન ધર્મ ભણાવવો જોઈએ.

વિશ્વમાં જો કોઇ સાચો ધર્મ હોય તો તે માત્રને માત્ર સનાતન ધર્મ
પ્રમુખ સ્વામી મહારાજની આ વર્ષે જન્મ શતાબ્દી ઉજવવામાં આવી રહી છે એટલે તેઓને હજુ તો 100 વર્ષ જ થયા છે પરંતુ સનાતન ધર્મ તો આદિ અનાદિ કાળથી શરૂ થયો છે અને આખા વિશ્વમાં જો કોઇ સાચો ધર્મ હોય તો તે માત્રને માત્ર સનાતન ધર્મ જ છે. બાકીના તમામ સંપ્રદાયો છે અને તે લોકોએ બનાવેલા છે અને લોકોએ જ તેના નીતિ નિયમો નક્કી કર્યા છે. આપણા ભારતની સંસ્કૃતિ પણ સનાતન ધર્મ પર ટકી રહી છે અને સનાતન ધર્મના કારણે જ આપણે વિશ્વગુરુ બનીશું. આથી આપણે ભારતના બાળકોને જો શિક્ષણમાં ધર્મ અંગે સમજણ આપવી હોય તો તે સનાતન ધર્મની આપવી જોઈએ માત્ર એક વ્યક્તિની નહીં.

શ્રીરામએ કેવી રીતે રાજ કર્યું તે શીખવવું જોઈએ
આપણા સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો જૂનાગઢમાં સંત નરસિંહ મહેતા થઈ ગયા આ ઉપરાંત મીરાંબાઈ કે જેણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને આખા જગતને સંદેશો આપ્યો છે કે, ભક્તિ કેવી રીતે અને કેટલી પવિત્રતાથી કરી શકાય છે તેમજ જો ધર્મ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું હોય તો નિરંતર, નિરાકારી વિશ્વના નાથ ભોળાનાથ અંગે સમજ અને શિક્ષણ આપવું જોઈએ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામએ કેવી રીતે રાજ કર્યું અને ભાઈચારાની ભાવના કેવી હોવી જોઈએ, લોકોનું કલ્યાણ કેવી રીતે કરવું તે શીખવવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં જે શીખવ્યું તે કૂટનીતિ વિદ્યાર્થીઓને શીખવવી જોઈએ.

- Advertisement -

સંહાર કરનારી જગદંબાઓ વિશે શીખવવું જોઈએ
આ ધરતી ઉપર રાક્ષસોનો ઉપદ્રવ થયો ત્યારે તેનો સંહાર કરનારી જગદંબાઓ વિશે શીખવવું જોઈએ. આપણા સૌરાષ્ટ્રમાં જ બાપા બજરંગદાસ, જલારામબાપા સહિતના અનેક સુપાત્ર સંત થઈ ગયા તેઓએ આપેલા પરચા અંગેનું જ્ઞાન વિદ્યાર્થીઓને શીખવવું જોઇએ.ઈન્દ્રભારતીબાપુએ ઉલ્લેખ કર્યો હતો કે, 2500 વર્ષ પહેલા જગદગુરુ શંકરાચાર્ય થયા જેમણે દેશ-વિદેશમાં ધર્મ પ્રચાર કર્યો તેમના વિશે કશું નહીં? આવા વિશ્વના સંતો થયા તેને બદલે ઉપજાવી કાઢેલા અને ભૂકંપ બાદ પ્રમુખ સ્વામી ગયા અને સહાય કરી તેવા મહિમામંડન કરાવાઈ રહ્યાં છે.

સનાતન ધર્મની રક્ષા કાજે પગલાં લેવા જોઈએ
યુનિવર્સિટીમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સના નામે પ્રમુખ સ્વામી મહારાજ, સંપ્રદાયના મંદિરો અને તેમના સંતોના ઉદાહરણો કેસ સ્ટડી તરીકે લઈને યુવાનોને આ સંપ્રદાય તરફ વાળવા માટેનો દુષ્પ્રચાર કરશે તો તે સાંખી લેવામાં નહિ આવે. સરકારને પણ અમારી અપીલ છે કે, જો આ કોર્સ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં નહિ આવે તો સાધુ-સંતો લડત ચલાવશે અને સરકારને પણ અમારી અપીલ છે કે, આ મામલે તેઓએ પગલાં લઈને સનાતન ધર્મની રક્ષા કાજે પગલાં લેવા જોઈએ.

એક વ્યક્તિના નામે ધર્મનું શિક્ષણ ન આપવું જોઈએ
જો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ રીતે જ શિક્ષણમાં ધર્મપ્રચારની કુચેષ્ઠા કરશે તો અમે અમારા તમામ સનાતન ધર્મના અનુયાયીઓને અપીલ કરી કરીને કહેશું કે, તમારા બાળકોને આવી શાળા અને કોલેજો કે યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે મોકલે નહિ અને કોર્સમાંથી નામ કઢાવી નાખે. અંતમાં એમ પણ જણાવાયું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સામે કોઈ વાંધો નથી પણ કોઈ એક વ્યક્તિના નામે ધર્મનું શિક્ષણ ન આપવું જોઈએ.

You Might Also Like

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

તમારી હદમાં આવે તો બે લાફા ઝીકી દો, પછી હું બેઠો છું: ધારાસભ્ય સંજય કોરડિયા

TAGGED: bapscourt, indrabhartibapu, Rajkot, saint, sanatandharm, saurashtrauniversity, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર નિલરાજ રાણા
Next Article રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચારને કોણ છાવરી રહ્યું છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાત

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?