By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    36 minutes ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 hour ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    49 minutes ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    1 hour ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    23 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    23 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 hour ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 hour ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    22 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    23 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    22 minutes ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 hour ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મંદિરમાં ગુરુ પરંપરા જળવાશે નહીં તો આમરણાંત ઉપવાસ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મંદિરમાં ગુરુ પરંપરા જળવાશે નહીં તો આમરણાંત ઉપવાસ કરાશે
જુનાગઢ

મંદિરમાં ગુરુ પરંપરા જળવાશે નહીં તો આમરણાંત ઉપવાસ કરાશે

Khaskhabar Editor
Last updated: 2025/07/16 at 4:01 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ ભવનાથ મંદિર મહંત પદનો વિવાદ વધુ વકર્યો

રાજુગિરિ ગુરુ કમલાનંદગિરિએ તંત્ર સામે ઉચ્ચારી ચીમકી

- Advertisement -

હરિગિરિ બાપુ સામે એક પછી એક સંત વિરોધમાં ઉતર્યા

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગિરનાર પર્વતના તળેટી ભાગમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર, માત્ર ધાર્મિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પાવન ધામમાં ભક્તોની ગાઢ આસ્થા જોડાયેલી છે, ખાસ કરીને મહાશિવરાત્રિના મેળામાં તો લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પહોંચે છે. પણ આ ધર્મસ્થળ વારંવાર વિવાદના ભમરામાં ફસાતું આવ્યું છે ખાસ કરીને ભવનાથ મંદિરના મહંતના પદને લઈને ફરી વિવાદ શરુ થયો છે.

ભવનાથ મંદિરની વ્યવસ્થા અને સંચાલન માટે મહંત પદ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે, ગુરુ શિષ્ય પરંપરા મુજબ નવા મહંતના પદની નિયુક્તિ જિલ્લા કલેકટર દ્વારા પસંદગી કરવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પદને લઈને વિવાદો ઊભા થતા રહ્યા છે. હાલમાં ચાલી રહેલો વિવાદ પણ એવી જ એક કડી છે. હાલના મહંત હરીગિરિ બાપુની અવધિ તારીખ 31 જુલાઈ 2025ના પૂર્ણ થઇ રહી છે. ત્યારે મંદિરના મહંત પદની ફરી નવી નિમણૂક માટે માહોલ ગરમાયો છે.

- Advertisement -

અગાઉ બે સંતોએ કલેકટરને લેખીત જાણ કરીને ભવનાથ મહંતની નિમણૂક ગુરુ પરંપરા અનુસાર થવી જોઈએ તેવી માંગ સાથે ધારદાર રજૂઆત કરી ચુક્યા છે અને તેમાં બહારથી હસ્તક્ષેપ ન થવો જોઈએ. તેમનો આક્ષેપ છે કે ગુરુ-શિષ્ય પરંપરાને પાયમૂળથી અવગણીને અજાણ્યા અથવા રાજકીય આશીર્વાદ ધરાવતા વ્યકિતને પદ પર લાવવા પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈને વધુ એક સાધુ મેદાનમાં ઉતર્યા છે. રાજુગીરી ગુરુ કમલા નંદગિરિ મિયા ગામ કરજરથી રાજુ ગિરિ બાપુએ હરીગિરિ બાપુના મહંતાઈ સામે સવાલો ઉઠાવી અને હરીગીરી બાપુને આ વખતે મહંત પદે ન બેસાડવા તંત્રને અપીલ કરી છે અન્યથા જો ફરી હરીગીરીબાપુ પૈસાના જોરે ફરીવાર મહંત બનશે તો અમો ભવનાથ પરિવારના સંતો ભવનાથ મંદિર પાસે આમરણાંત ઉપવાસ ઉપર બેસસુ અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

ગિરીનાર પર્વતનું આ પવિત્ર તીર્થ સમૃદ્ધ પરંપરા ધરાવે છે, જ્યાં તપસ્વી સાધુઓ અને સંતોએ યોગસાધના કરી છે. ભવનાથનું મહંત પદ માત્ર ધાર્મિક નહિ, પરંતુ સામાજિક અને સંસ્થાકીય દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. તેથી તેનો દુરુપયોગ કે અસ્વચ્છ નિયુક્તિ ધર્મસ્થળ માટે અશુભ છે. ભક્તો અને ગ્રામજનોની માંગ છે કે મહંત પદ માટે ગુરુ પરંપરા મુજબ યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય, જે ધર્મ અને દશાનામ પરંપરાનું સાચું પાલન કરે અને ભક્તોની સેવા અને મંદિરના વિકાસ માટે કાર્યરત રહે તે યોગ્ય છે. ત્યારે હવે નજર રહેશે કે જિલ્લા પ્રશાસન અને મંદિર મહંત પદ મામલે કઈ રીતે પડકારને હલ કરે છે અને ભવનાથની પવિત્રતા અને પરંપરા જળવાઈ રહે છે કે કેમ તે જોવાનું રહ્યું.

You Might Also Like

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 4 મહિલા સહિત 18 આરોપી પકડાયા, રૂપિયા 3.81 લાખનો મુદ્દામાલ કબજે
Next Article મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?