By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    44 minutes ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    60 minutes ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    32 minutes ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    48 minutes ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    1 hour ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    1 hour ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
ગુજરાત

વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી

Khaskhabar Editor
Last updated: 2026/08/11 at 3:15 PM
Khaskhabar Editor 38 minutes ago
Share
4 Min Read
SHARE

એશિયાટિક સિંહના સંરક્ષણનો ઇતિહાસ અને સિંહણોની મહત્વપૂર્ણ ભૂમિકાને આલેખતી વિશેષ ફિલ્મ

વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સંસદસભ્ય પરિમલ નથવાણીએ ‘गीर की अमूल्य धरोधर’ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે.

- Advertisement -

આ ડોક્યુમેન્ટ્રી પોતાના સામ્રાજ્ય પર રાજ કરતા ભવ્ય સિંહને આદરાંજલિ અર્પણ કરવાની સાથે-સાથે સિંહણો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. સિંહબાળોનો ઉછેર કરવામાં અને આગામી પેઢીનું જતન કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા આ પ્રજાતિની સતત વધી રહેલી વસ્તીના કેન્દ્રસ્થાને છે. આ ફિલ્મ વન્યજીવો અને માલધારી સમુદાય વચ્ચેના પેઢીઓ જૂના સહ-અસ્તિત્વની સાથે વન અધિકારીઓ, અગ્રિમ હરોળના કર્મચારીગણ અને ટ્રેકર્સની કામગીરીને પણ રેખાંકિત કરે છે. અગ્રિમ હરોળની ટીમોના આ કાર્ય અને સંવર્ધન આવાસોને માનવ ખલેલથી બચાવવા જેવી સંરક્ષણ પદ્ધતિઓએ જ એવા સંજોગોનું નિર્માણ કરવામાં મદદ કરી છે જેના થકી સિંહ અને તેમનાં બચ્ચાં જીવિત રહી શકે, પ્રજનનનો દૌર આગળ વધી શકે અને તેઓ પોતાની રેન્જ વિસ્તારી શકે.

આ ડોક્યુમેન્ટ્રીનું વિમોચન ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોના એક મહત્વપૂર્ણ તબક્કા સાથે સુસંગત છે. છેલ્લા એક દાયકામાં, એશિયાટીક સિંહની વસ્તી 70% વધી છે, અને 2025માં તે 891 સુધી પહોંચી ગઈ છે, જ્યારે પુખ્તવયની સિંહણોની સંખ્યા વધીને 330 થઈ છે. હવે આ પ્રજાતિનું સામ્રાજ્ય સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાને આવરી લેતા આશરે 35,000 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. ખાસ કરીને બરડાના જંગલનો વિસ્તાર હવે એશિયાટીક સિંહ માટે બીજા ઘર તરીકે ઉભરી રહ્યો છે, જે ગીર સિવાયના નવા ફલકમાં આ પ્રજાતિની નોંધપાત્ર અનુકૂલનક્ષમતા દર્શાવે છે. તેમની વધતી જતી સંખ્યા વિસ્તાર વિસ્તરણની સાથે સિંહોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારીનું પણ સર્જન કરે છે. તેમના વિસ્તારનું સન્માન કરવું અને બિનજરૂરી ખલેલ ટાળવી એ સહઅસ્તિત્વ માટે અનિવાર્ય છે. આ અદ્દભુત પ્રાણીઓની ઉશ્કેરણી અને પજવણી ન કરીએ તો તેમને આ વિસ્તરતા ફલકમાં તેમની કુદરતી વર્તણૂંક જાળવવા અને સમૃદ્ધ થવા માટે જરૂરી મહત્વપૂર્ણ અવકાશ પ્રાપ્ત થશે.

રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સંરક્ષણક્ષેત્રે આ અસાધારણ સફળતા મૂળભૂત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને આપણા વન અધિકારીઓ તેમજ અગ્રિમ હરોળની ટીમોના અવિરત સમર્પણથી પ્રેરિત છે. સંશોધકો અને સ્થાનિક સમુદાયો સાથે મળીને, તેમણે ભવ્ય એશિયાટીક સિંહને વધુ સુદૃઢ ભવિષ્ય આપ્યું છે. મેં છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી ગીરની મુલાકાત દરમિયાન આ સંરક્ષણ યાત્રાને ખૂબ નજીકથી જોઈ છે. એશિયાટીક સિંહોનો વિસ્તાર વધી રહ્યો છે, તેમ-તેમ આગળનો તબક્કો સિંહો અને તેમના પ્રાઈડનું રક્ષણ કરવાને સમર્પિત હોવો જોઈએ. તેમના આવાસનું રક્ષણ કરીને, તેમના વિસ્તારનું માન જાળવીને અને આ ફલકમાં સહઅસ્તિત્ત્વ ધરાવતા લોકો વન્યજીવો પ્રત્યેની તેમની જવાબદારી સમજે અને તે બાબતને સુનિશ્ચિત કરે તો જ આપણે સંરક્ષણના આ લાભોને પેઢીઓ સુધી ટકાવી શકીશું. ‘गीर की अमूल्य धरोधर’ દ્વારા, હું આ યાત્રાને ડોક્યુમેન્ટ્રીકૃત કરવા અને તે જવાબદારીને આગળ ધપાવવા માંગુ છું.”

- Advertisement -

‘गीर की अमूल्य धरोधर’ એ પરિમલ નથવાણી દ્વારા ગીર લેન્ડસ્કેપના ઈકોલોજિકલ મહત્વ, એશિયાટીક સિંહની સંરક્ષણ યાત્રા અને વન્યજીવો, સ્થાનિક સમુદાયો અને સંરક્ષણ સત્તાધીશો વચ્ચેના સંબંધો પર નિર્મિત એક ડોક્યુમેન્ટ્રી છે. પરિમલ નથવાણી વન્યજીવ પ્રેમી તેમજ ગીર તથા એશિયાટીક સિંહોના સંરક્ષણ સાથે નજીકથી જોડાયેલા છે. તેમના અગાઉના કાર્યોમાં ગીરની સિંહણને આદરાંજલિ આપતું ગીત ‘ગીર ગજવતી આવી સિંહણ’, અને ગીરની સૌથી ચર્ચિત સિંહ જોડીઓમાંની એકને સમર્પિત ગીત ‘જય-વીરુની જોડી’ તેમજ ‘જય-વીરુની અમર ગાથા’ ડોક્યુમેન્ટ્રીનો સમાવેશ થાય છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના સભ્ય પણ છે.

You Might Also Like

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં

ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગ રાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
Next Article દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?