By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    14 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    15 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    14 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    14 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંત્રી દર વધારાથી સરકારને રૂા.3300 કરોડની આવક થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જંત્રી દર વધારાથી સરકારને રૂા.3300 કરોડની આવક થશે
ગુજરાત

જંત્રી દર વધારાથી સરકારને રૂા.3300 કરોડની આવક થશે

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 5:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજ્યમાં 1 એપ્રિલથી નવા જંત્રીના દર અમલ બની જશે

બજેટમાં જંત્રી દર વધારાની અસર હજુ ધ્યાનમાં લેવાઈ નથી : સતાવાર નિર્ણય બાદ આવક અંદાજ સુધારાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં હવે નવા જંત્રી દરના તબકકાવાર અમલની તૈયારી છે અને રાજય સરકારે બજેટમાં પણ રીયલ એસ્ટેટ સંબંધી કોઈ મોટી રાહત આપી નથી તે સમયે રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન આવકમાં 2025/26ના વર્ષમાં જંત્રી દર વધારવાના કારણે જંગી આવક વધારો થશે અને તે રૂા.3300 કરોડની કુલ આવક હશે.ખુદ રાજય સરકારના અધિકારીઓ માને છે કે જે આવક 2024/25ના વર્ષમાં રૂા.1650 કરોડની હતી. આમ સરકારની આવક ફકત જંત્રી દર વધારાથી ડબલ થઈ જશે. જો કે બજેટમાં આ પ્રકારે સ્ટેમ્પ ડયુટી રજીસ્ટ્રેશનની આવક રૂા.19800 કરોડની થશે તેવું દર્શાવાયુ છે. પણ આ અંગે અધિકારીઓ કહે છે કે બજેટ તૈયારી કરતા સમયે હાલના જંત્રીદર તથા રીયલ એસ્ટેટની વર્તમાન સ્થિતિ અને ટ્રેન્ડના આધારે અંદાજીત આવકનો આંકડો તૈયાર કરવામાં આવે છે. રાજય સરકારે નવી જંત્રીના સમય અંગે હજુ કોઈ આખરી નિર્ણય લીધો નથી. તેથી તેની અસર અંદાજીત આવકમાં દેખાય નહી તે સ્વાભાવિક છે અને જંત્રીદર વધારો નિશ્ચિત છે અને તેથી મહેસુલી આવકમાં તેની અસર પડશે અને અમારા હાલના અંદાજ કરતા તે અનેકગણી વધુ હશે. જંત્રીદર વધારા સામે વ્યાપક ઉહાપોહ થયા બાદ સરકારે તેમાં સુધારા-વધારા ટી-એસેસમેન્ટ વિ. માટે સૂચનો મંગાવ્યા હતા અને તે મળી ગયા છે. આમ ગુજરાત સરકાર બજેટ સત્રમાં વ્યસ્ત છે અને તે સંપન્ન થયા બાદ સંભવત: નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે અને જે નવા દર છે તેમાં મોટાભાગના રાજયના મહાનગરો અને જયાં ઝડપી વિકાસ છે ત્યાં અનેક ગણા નવા દર લાગુ પડશે. કયાંક તો 2000 ગણો વધારો છે અને સરકાર તબકકાવાર અમલમાં મુકે તો પણ જંત્રી દરના કારણે આચાર વધારો અધધ હશે તે નિશ્ચિત છે. હાલ 25% વધારો પછી દર વર્ષે 25% એટલે કે તે ડબલ થવા લાગશે અને તેથી સરકારને સતત આવક વધતી જ રહેશે.

10 વર્ષ જૂની સોસાયટીનું રજિસ્ટ્રેશન રદ્દ કરતી ‘રેરા’

2023માં પૂર્ણ કરવાનો પ્રોજેક્ટ હજુ ચાલુ હોવાનું દર્શાવાતું હતું: વેંચાણ- માર્કેટીંગ પર પ્રતિબંધ
ગાંધીનગર સ્થિત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા એક આદેશ પસાર કરીને સુરતની એક હાઉસીંગ સ્કીમનું રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ કરીને આ સ્કીમ મુકનીર બિલ્ડરને કોઇપણ જાતનું બુકીંગ કે માર્કેટીંગ કરવા ઉપર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. વધુ હુકમ ના થાય ત્યાં સુધી તા. 21 ફેબ્રુઆરીનો રોજ આવો આદેશ પસાર કરવામાં આવતા બિલ્ડર આલમમાં ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે.કેસની વિગતો મુજબ રેરાના સચિવ એ. જે. દેસાઇ દ્વારા સહજાનંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીના ભાગીદાર ભુમીનભાઇ રમેશભાઇ બુટણી તથા અન્યોને સંબોધીને પસાર કરવામાં આવેલા આદેશ મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સહજાનંદ ગ્રીન સિટી નામનો પ્રોજેક્ટ રહેણાંક અને કોમર્શિયલ યુનિટ્સ માટે વર્ષ 2015માં મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની નોંધ રેરા સમક્ષ વર્ષ 2018માં કરવામાં આવી હતી. રેરાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ કુલ છ ટાવરમાં કુલ 571 યુનિટ્સ હતા. આજની તારીખમાં 407 યુનિટ અવેલેબલ છે.
પ્રોજેક્ટ પૂર્ણ તારીખ 30-09-2023ના રોજની છે પરંતુ હાલમાં વેબસાઇટ ઉપર હજુ ઓનગોઇંગ પ્રોજેક્ટ બતાવે છે.

- Advertisement -

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

TAGGED: Jantri rate increase
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકી હુમલાનો ખતરો
Next Article ઝનાના હોસ્પિ.માં વંદાનો ત્રાસ: વિડીયો વાયરલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?