By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 hour ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    2 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપા હસ્તકની શાળાઓમાં કુકિંગ સ્પર્ધા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનપા હસ્તકની શાળાઓમાં કુકિંગ સ્પર્ધા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ

મનપા હસ્તકની શાળાઓમાં કુકિંગ સ્પર્ધા અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 4:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

પી.એમ.પોષણ યોજના અંતર્ગત જારના પીઝા અને બાજરીનો લસણીયો રોટલો વગેરે વાનગીઓ પ્રદર્શિત

શાળાઓમાં માનદ વેતનમાં ફરજ બજાવતા 50 બહેનોએ ભાગ લીધો

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ફરજ બજાવતા માનદ વેતન ધારકોની મિલેટ અંતર્ગત વાનગી સ્પર્ધાનું મધ્યાહન ભોજન સેન્ટ્રલ કિચન, સૂચક સ્કુલ, શાસ્ત્રી મેદાન પાસે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં માનદ વેતનમાં ફરજ બજાવતા 50 બહેનોએ ભાગ લીધો હતો. આ બહેનો દ્વારા મિલેટ એટલે કે રાગી, જુવાર, બાજરી, મકાઈ, જવ, કાંગ, કોદરી, સામો જેવા સ્થાનિક અન્ન-જાડા ધાનની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં, બાજરાનો વઘારેલો રોટલો, બાજરાના વઘારેલા મુઠીયા, જુવારનો વઘારેલો ખીચડો, જારના પીઝા, બાજરીનો લસણીયો રોટલો, લાડુ, પરોઠા, થેપલા, ઢોકળા વગેરે પ્રકારની અવનવી વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર બી.એલ.કાથરોટીયા, મેનેજર વી.ડી.ઘોણીયા, ડેપ્યુટી સેક્રેટરી ડી.એન.જેસડીયા, નાયબ મામલતદાર રીનાબેન સુરેલીયા, સોનલબેન ગોસાઈ તથા તેમજ માનદ વેતનમાં ફરજ બજાવતા બહેનો/ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન આપતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે , વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મિલેટ એટલે કે, બાજરી, જુવાર, રાગી જેવા ધાન મારફત વિવિધ વાનગી બનાવવી. અગાઉ લોકો બાજરાના લોટમાંથી બનાવેલ રાબ પીતા પરંતુ આજની પેઢીમાં આ છુટી ગયેલ છે. આ ધાન્ય આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને પાચન માટે પણ હલકું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનો સ્કુલના બાળકોની માતા બની મધ્યાહન ભોજનની રસોઈ પીરસે છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન દ્વારા આરોગ્યની ચિંતા કરેલ છે. કોઇપણ બાળક કુ-પોષિત ના રહે તે માટે સુખડી, શીરો પણ પીરસવામાં આવે છે. આ સ્પર્ધામાં બહેનો દ્વારા દિલને સ્પર્શી જાય તેવી સરસ વાનગીઓ બનાવેલ છે. મિલેટ ખાવાથી આપણે બીમાર પણ પડતા નથી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને ગુલાબથી સ્વાગત મધ્યાહન ભોજન યોજનાના રીનાબેન સુરેલીયા અને સોનલબેન ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં વાનગી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ રકમ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં જજ તરીકે સેવા આપેલ વનિતાબેન રાઠોડ, ભાર્ગવીબેન ભટ્ટ, ગીતાબેન ખાનપરાને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મનપાના મેનેજર અને મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ નાયબ કલેકટર બી.એલ.કાથરોટીયા દ્વારા કરવામાં આવી હતી.

 

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

TAGGED: cookingcompetition, prize, Rajkot, rmc, schools
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમરસ પેનલના સમર્થનમાં યુવા વકીલોનું મહાસંમેલન યોજાયું
Next Article જીવદયા પ્રેમીઓએ ભરુડી પાસે બે ટ્રક અટકાવી કતલખાને જતાં 29 પશુઓને બચાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?