By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    34 minutes ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    22 minutes ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    24 minutes ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    25 minutes ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    27 minutes ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    30 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્વારકાના પેટાળમાંથી મળ્યાં બંદર અને આંતરરાષ્ટ્રીય વેપારના અવશેષો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દ્વારકાના પેટાળમાંથી મળ્યાં બંદર અને આંતરરાષ્ટ્રીય વેપારના અવશેષો
ગુજરાત

દ્વારકાના પેટાળમાંથી મળ્યાં બંદર અને આંતરરાષ્ટ્રીય વેપારના અવશેષો

Khaskhabar Editor
Last updated: 2026/05/04 at 3:50 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

ઓખામંડળના સમુદ્રમાં પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનું મોટું ઓપરેશન

સર્ચ ઓપરેશનમાં રોમન સામ્રાજ્ય સાથે વેપારના પુરાવા મળ્યા, આ સિવાય રોમન સિક્કાઓની છાપ, વિદેશી બનાવટના માટીના વાસણોના ટુકડા, શંખની બંગડીઓ મળી 

- Advertisement -

2500 વર્ષ જૂનાં આ અવશેષો સાબિત કરે છે કે, દ્વારકા માત્ર એક ધાર્મિક નગરી જ નહીં પરંતુ, એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના સમુદ્રમાં ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડરવોટર સર્ચ ઓપરેશનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે. આ શોધે ઓખામંડળ વિસ્તારના પ્રાચીન વૈભવશાળી ઈતિહાસ પર નવી રોશની પાડી છે.
મરીન આર્કિયોલોજીની ટીમને સમુદ્રના પેટાળમાં ડાઈવિંગ દરમિયાન વિશાળ બાંધકામના અવશેષો મળી આવ્યા છે. જેમાં ખાસ કરીને દરિયા નીચે સુવ્યવસ્થિત માળખાં અને કોરિડોર જેવી ગલીઓની રચના જોવા મળી છે. આ સુનિયોજિત આયોજન પરથી પ્રતીત થાય છે કે પ્રાચીન સમયમાં અહીં એક અત્યંત વિકસિત બંદર અથવા નગર અસ્તિત્વમાં હતું. નિષ્ણાતોના મતે આ માળખાંનો ઉપયોગ માત્ર રહેણાંક માટે નહીં, પરંતુ વેપાર અને માલસામાનના સંગ્રહ (ઠફયિવજ્ઞીતય) માટે કરવામાં આવતો હોઈ શકે છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી રોમન સિક્કા, વિશિષ્ટ જાર (વાસણો) અને સ્થાનિક માટીના અવશેષો મળી આવ્યા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આ શોધો સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલાં બેટ દ્વારકાનો સીધો વેપારી સંબંધ રોમન સંસ્કૃતિ સાથે હતો. અહીંથી ધાતુઓનું ઉત્પાદન અને તેની આંતરરાષ્ટ્રીય સ્તરે આયાત-નિકાસ થતી હોવાના પણ સચોટ પુરાવા મળ્યા છે.
આ સમગ્ર ઓપરેશન અત્યંત જટિલ અને આધુનિક પદ્ધતિથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંડરવોટર મેપિંગ દ્વારા દરિયાના પેટાળનો નકશો તૈયાર કરાયો હતો અને પ્રોફેશનલ ડાઈવર્સ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ડાઈવિંગ કરી અવશેષોની તપાસ કરવામાં આવી હતી. હાલમાં મળેલા તમામ અવશેષોનું વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજીકરણ કરી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
આર્કિયોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ વિશાળ પાયે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. આ શોધ ભારતના પ્રાચીન સમુદ્રી ઈતિહાસ અને ઈજનેરી કૌશલ્યનો જીવંત પુરાવો છે. આગામી સમયમાં આ સ્થળ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનનું કેન્દ્ર બની શકે છે. આ શોધથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઈતિહાસકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તે ભારતની પ્રાચીન સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય વેપારી પહોંચને ફરી એકવાર મજબૂત રીતે સાબિત કરે છે.

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય
Next Article જીભનો ચટકો મોંઘવારી પર ભારે! કોમર્શિયલ ગેસમાં તોતિંગ ભાવ વધારો છતાં ખાણી-પીણી બજારમાં તેજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ગુજરાત

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?