By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    24 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    29 minutes ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    52 minutes ago
    આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો
    2 hours ago
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    24 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    23 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
TALK OF THE TOWNગુજરાત

સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર

Khaskhabar Editor
Last updated: 2026/07/03 at 12:54 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

ભેળસેળ બાદ હવે અખબારમાં ખાદ્ય પદાર્થ પીરસનારા સામે હવે તવાઈ જરૂરી!
મેયર ડો. નેહલ શુકલના આરોગ્યલક્ષી અભિયાનમાં ખાદ્ય સુરક્ષાનો આ મુદ્દો પણ સામેલ કરવાની ખાસ જરૂર

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવનિયુક્ત મેયર ડો. નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પરંતુ શહેરના હજારો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતો વધુ એક ગંભીર મુદ્દો હજુ પણ તંત્રના ધ્યાન બહાર હોવાનું જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં આજે પણ અનેક લારીઓ, હોટલો, ફરસાણની દુકાનો અને સ્ટ્રીટ ફૂડ સેન્ટરો પર ભજીયા, ગાંઠિયા, વડાપાવ, સમોસા, પકોડા, જલેબી સહિતના ગરમાગરમ ખાદ્ય પદાર્થો અખબારમાં લપેટીને અથવા સીધા અખબાર પર પીરસીને ગ્રાહકોને આપવામાં આવે છે. ગ્રાહકો માટે સામાન્ય લાગતી આ પ્રથા હકીકતમાં આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અખબારમાં વપરાતી શાહીમાં સીસું, ભારે ધાતુઓ અને અન્ય હાનિકારક રસાયણો રહેલા હોય છે. ગરમ અને તેલયુક્ત ખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવતા આ રસાયણો ખોરાકમાં ભળી શકે છે અને લાંબા ગાળે ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુમાં, અખબારો અસ્વચ્છ સ્થળોએથી પસાર થતા હોવાથી તેમાં રહેલા જીવાણુઓ ખોરાકજન્ય બીમારીઓ ફેલાવી શકે છે. મુંબઈમાં FSSAI દ્વારા આ પ્રકારની પ્રથાને બંધ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા આરોગ્યલક્ષી અભિયાનમાં આ મુદ્દાને પણ સામેલ કરી શહેરભરના હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને લારીઓમાં ચેકિંગ હાથ ધરવાની માંગ ઉઠી રહી છે. શહેરના આરોગ્યપ્રેમી નાગરિકોનું માનવું છે કે જેમ અખાદ્ય ખાદ્ય પદાર્થોના નાશ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમ જ અખબારમાં ખાદ્ય પદાર્થો પીરસતા અથવા પેકિંગ કરતા વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવું માત્ર કાયદાકીય ફરજ જ નહીં પરંતુ જનઆરોગ્યની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. રાજકોટ મનપાએ ભેળસેળ અને અખાદ્ય ખોરાક સામે જે રીતે ઝુંબેશ શરૂ કરી છે, તે જ રીતે અખબારમાં ખાદ્ય પદાર્થો પીરસવાની પ્રથા સામે પણ “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવાનો સમય આવી ગયો છે. કારણ કે સ્વાદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે અને આરોગ્ય સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

ગ્રાહકો હવે સાવચેત રહો!
ભજીયા, ગાંઠિયા, જલેબી કે અન્ય ગરમ નાસ્તો જો અખબારમાં પીરસવામાં આવે અથવા લપેટીને આપવામાં આવે તો તે સ્વીકારતા પહેલાં વિચારવું જરૂરી છે. અખબારની શાહી અને તેમાં રહેલા રસાયણો આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. ગ્રાહકોએ વેપારીઓ પાસે ફૂડ-ગ્રેડ કાગળ, બટર પેપર અથવા અન્ય મંજૂર પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાની માંગ કરવી જોઈએ.

મુંબઇમાં ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે અખબારનો ઉપયોગ પર પ્રતિબંધ : FSSAI
ભજીયા, ગાંઠિયા, વડાપાવ, સમોસા, પકોડા, જલેબી સહિતના ગરમાગરમ ખાદ્ય પદાર્થો અખબારમાં લપેટીને અથવા અખબાર પર પીરસીને ગ્રાહકોને આપવામાં આવે છે. પરંતુ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા આ પ્રથાને આરોગ્ય માટે જોખમી ગણાવી તેને બંધ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મુંબઈમાં તાજેતરમાં જ FSSAI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પ્રકારના નિયમોનો કડક અમલ થાય તેવી માંગ ઉઠી રહી છે.

- Advertisement -

You Might Also Like

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી

ચીખલીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 8 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ

વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
Next Article આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ
ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી
ચીખલીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 8 ઇંચ વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટ

રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ગુજરાત

ચીખલીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 8 ઇંચ વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?