By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    13 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    14 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    13 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    14 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત
રાજકોટ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

Khaskhabar Editor
Last updated: 2026/07/04 at 1:54 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ બલ્ક વેસ્ટ જનરેટર તરીકે નોંધણી કરાવવી પડશે

સ્વચ્છ રાજકોટ માટે મનપાની કડક અમલવારી: સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, ઔદ્યોગિક એકમોએ વિલંબ કર્યા વિના પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

- Advertisement -

 

કેન્દ્ર સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ અંતર્ગત હવેથી બલ્ક વેસ્ટ જનરેટર માટે વિશિષ્ટ કાયદાકીય જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ગત ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવેલા આ નિયમોના રૂલ ૬ હેઠળ નોંધણી, સ્ત્રોત પર જ કચરાનું પૃથક્કરણ (અલગ કરવો), જૈવિક કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા એક્સટેન્ડેડ બલ્ક વેસ્ટ જનરેટર રિસ્પોન્સિબિલિટીનું પાલન કરવું હવે દરેક મોટા કચરો ઉત્પાદક એકમો માટે અનિવાર્ય બન્યું છે.

રાજકોટ મહાનગર વિસ્તારમાં બલ્ક વેસ્ટ જનરેટર તરીકે આવતી તમામ સંસ્થાઓ, રહેણાંક સંકુલો, વ્યાવસાયિક સ્થાપનાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, મોલ્સ અને ઔદ્યોગિક એકમોએ વિલંબ કર્યા વિના પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

- Advertisement -

નિયમ મુજબ જે સંસ્થા કે સંકુલનો કુલ બાંધકામ વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર કે તેથી વધુ હોય, અથવા દૈનિક પાણીનો વપરાશ ૪૦,૦૦૦ લિટર કે તેથી વધુ હોય, અથવા દરરોજ ૧૦૦ કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન થતો હોય, તેમને ‘બલ્ક વેસ્ટ જનરેટર’ (BWG) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ જોગવાઈઓ મોટી રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, ખાનગી કંપનીઓ, માર્કેટ યાર્ડ, મેરેજ હોલ, સ્ટેડિયમ, બસ ટર્મિનલ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા તમામ મોટા એકમોને લાગુ પડશે.

રૂલ ૬(a) મુજબ દરેક બલ્ક વેસ્ટ જનરેટરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે નોંધણી કરાવવી વૈધાનિક રીતે ફરજિયાત છે. આ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ‘સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોર્ટલ’ (https://swm.cpcb.gov.in/register) કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર વહેલી તકે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

આ નિયમો અંતર્ગત કચરાનું સ્ત્રોત પર જ ચાર પ્રવાહમાં પૃથક્કરણ કરવું અનિવાર્ય છે, જેમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને સ્પેશિયલ કેર વેસ્ટનો સમાવેશ થાય છે. આ પૈકી સૂકો, સેનિટરી અને સ્પેશિયલ કેર વેસ્ટ માત્ર અધિકૃત સંગ્રહ અને પરિવહન વ્યવસ્થાને જ સોંપવાનો રહેશે. તેમજ રૂલ ૬(c) અને (d) ના પ્રાવધાનો અનુસાર જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને પ્રક્રિયાકરણની જવાબદારી પણ સંબંધિત એકમોની રહેશે, જેથી મુખ્ય કચરા વ્યવસ્થાપન પ્રણાલી પરનું ભારણ ઘટી શકે.

મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપીને લેન્ડફિલમાં જતા કચરાને ઘટાડવાનો છે. જો કોઈ પણ એકમ દ્વારા ફરજિયાત નોંધણી નહીં કરાવવામાં આવે, કચરો અલગ કરવામાં નહીં આવે કે અન્ય નિયમોનું ઉલ્લંઘન થશે, તો તેમની સામે પ્રચલિત કાયદા મુજબ કડક નિયમનકારી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્વચ્છ રાજકોટના નિર્માણમાં સમયસરની નોંધણી એ માત્ર કાયદેસરની ફરજ નથી પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી પણ છે.

 

કચરાનું 4 ભાગમાં પૃથક્કરણ કરવું પડશે

  1. ભીનો કચરો (Wet Waste)
  2. સૂકો કચરો (Dry Waste)
  3. સેનિટરી કચરો (Sanitary Waste)
  4. સ્પેશિયલ કેર વેસ્ટ (Special Care Waste)

 

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો
Next Article ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?