By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
TALK OF THE TOWNગુજરાત

વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Khaskhabar Editor
Last updated: 2026/07/01 at 1:23 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ કમલમ કાર્યાલયે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલન યોજાયું

પક્ષ પહેલા, પદ પછીની ભાવના ધરાવનાર ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા અનેક કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે

- Advertisement -

કાર્યકર્તાની ભૂમિકા માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી તરીકે નિભાવવાની જરૂરિયાત છે : વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરના કમલમ કાર્યાલયમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વરિષ્ઠ અને અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના સૌથી સિનિયર અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

કાર્યકર્તા સંમેલનને સંબોધતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પક્ષ માટે અને તેની વિચારધારા માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના જીવનનું સર્વસ્વ સમર્પિત કરીને આજે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીનું વટવૃક્ષ ઊભું કર્યું છે. તેમની વર્ષોની અથાગ મહેનત, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ આજે સમગ્ર દેશ સામે જોવા મળી રહ્યું છે. તેમણે નવા કાર્યકર્તાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે “મેં નહીં, તું”ની ભાવના સાથે કાર્ય કરવું જરૂરી છે. બે સભ્યોથી શરૂ થયેલી રાજકીય વિચારધારા આજે સમગ્ર દેશમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ વિચારધારાની પાછળ કાર્યકર્તાઓનું સમર્પણ અને સંગઠનની શક્તિ સૌથી મોટું બળ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કટોકટીના સમયથી પક્ષ માટે કાર્ય કરતા કાર્યકર્તાઓના અનુભવ અને સંગઠન પ્રત્યેના તેમના આદરભાવ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠનનું બળ માત્ર નેતાઓમાં નહીં પરંતુ સામાન્ય કાર્યકર્તાઓની નિષ્ઠા અને પરિશ્રમમાં રહેલું છે અને એ જ પક્ષની સૌથી મોટી શક્તિ છે.

કાર્યકર્તાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેલા ગુજરાતના વરિષ્ઠ આગેવાનોની હાજરીએ સંમેલનની ગરિમામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પક્ષના નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈને ચાલવાની પરંપરા અને સંસ્કૃતિને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સંબોધનમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વજુભાઈ વાળાએ જીવનભર પક્ષ અને સંગઠનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પક્ષે જે જવાબદારી સોંપી તેને તેમણે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવી છે. વિવિધ મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા હોવા છતાં પક્ષના હિતને હંમેશા પ્રાથમિકતા આપી અને જરૂર પડે ત્યારે કોઈપણ જવાબદારી સ્વીકારી છે. પદ કે હોદ્દો છોડ્યા પછી પણ તેમણે પક્ષ પ્રત્યે કોઈ ફરિયાદ કે અસંતોષ વ્યક્ત કર્યો નથી, જે કાર્યકર્તાઓ માટે જીવંત પ્રેરણાસ્ત્રોત સમાન છે.

આ પ્રસંગે ગુજરાતના સૌથી વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળાએ પણ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને સંગઠન પ્રત્યેના સમર્પણને યાદ કરીને કાર્યકર્તાઓને સ્પષ્ટ દિશા અને પ્રેરણા આપી હતી. તેમણે કાર્યકર્તાની ભૂમિકા માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી તરીકે નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
Next Article કુખ્યાત બુટલેગર મહાજનના હિસ્ટ્રીશીટર પુત્ર જેનીશના સાગરીતનું રહસ્યમય સંજોગોમાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?