By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    19 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    43 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    46 minutes ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    31 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યક્ષગાથા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યક્ષગાથા
Author

યક્ષગાથા

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 4:14 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE
સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
એવું માનવામાં એવ છે કે ધનના દેવ કુબેર પોતાના ખજાનાની રક્ષા કરવા જેને 
કહે તે જીવો યક્ષ હોય છે
હાસ્ય સાહિત્યમાં સિચ્યુએશનલ કોમેડી બહુ જ લોકપ્રિય હોય છે. હેરાફેરી, વેલકમ, માલામાલ વિકલી જેવી ફિલ્મો મૂળે આ જ તત્ત્વ ધરાવતી હતી. તો આજે ધુળેટીના તહેવાર પછી થોડા હસીને હોવા થવા માટે પેશ છે એક એવી હાસ્યરચના.
તે યક્ષ હતો, બહુ શક્તિશાળી, સંગીતનો વિશારદ પણ તેનું ભાગ્ય એવું કે પૃથ્વી પર ભ્રમણ કરતી વખતે એ રીલ બનાવતી ક્ધયાના પ્રેમમાં પડી ગયો. તે ક્ધયાએ તેની સાથે એક રીલ પણ બનાવી પ્રેમગીત પર અને યક્ષ એવું સમજ્યો કે તે તેને પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં કુબેરનો રોષ સહીને પણ તે પોતાનો પ્રેમ પામવાની હઠ મૂકવા તૈયાર ન થયો. છેવટે કુબેરે તેને પૃથ્વી પર માનવ સ્વરૂપે રહેવાનો શ્રાપ આપ્યો. યક્ષને તો એ શ્રાપ વરદાન જેવો લાગ્યો પણ જ્યારે તે પાછો પૃથ્વી પર પહોચ્યો ત્યારે તેને સરસ મજાનો ઝટકો લાગ્યો. તે પૃથ્વી પર વિહરતી ત્યારે સામાન્ય લોકો જેવો જ પહેરવેશ ધારણ કરતો તેમજ તે તે પ્રદેશની ભાષા બોલી શકતો.
યક્ષ તે બગીચામાં એકાદ કલાકથી બેઠો હતો કે જ્યાં તે રોજ તે છોકરીને મળતો. આજે તેણીને ન જોઈને તે વિહવળ થઈ ગયો. ત્યારબાદ, તેણે ત્યાં ગપ્પા મારતાં એકાદ બે યુવાનો ને આ બાબતે પૂછ્યું.
યક્ષ: હે યુવામિત્રો, તમારામાંથી કોઈ પ્રકાશ પડી શકશે કે અહી આ સમયે વિહરતી એક મૃગનયની, રૂપસી એવી એ ક્ધયા ક્યાં હશે?
જીગો: હે! એવા નામ તો પેલીવાર હાઈમ્ભળા. પાછું ક્યો તો
યક્ષ: નામ તો મને પણ જ્ઞાત નથી પણ એ ક્ધયા સ્મિત કરે ત્યારે તેની અનારકલી શી દંતાવલી દૃષ્ટિગોચર થાય છે. ગૌરવર્ણ ધરાવતી એ ભુવનસુંદરી બોલે ત્યારે શ્રોતાના કર્ણમાં મિસરી પડ્યા જેવો ભાસ થાય છે. હજી થોડા જ દિવસો પહેલા જ તેણીએ આભાસી છબીવિશ્વ (ઈન્સ્ટાગ્રામ)માં નૃત્યશ્રેણી (રીલ) મૂકવા મારી સાથે એક ગાયન પોતાના સ્પર્શ સંચાલિત ભ્રમણભાષ યંત્રમાં ઉતારેલ હતું
ટીનો (જીગાને): આ તો અસ્સલ મારા કાકાએ જે યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવે છે એવી ભાષા બોલે છે. મારા કાકા પણ આવી ઊંચીઊંચી કરીને કાકીને પ્રેમપત્ર લખતા, પણ પછી તેઓએ એ બંધ કરી દીધું
જિગો (તેની તરફ જોઈને): તો એણે પ્રેમપત્ર લખવાના કેમ બંધ કર્યા?
ટીનો (હસતા હસતા): અરે, કાકી ટપાલી ભેગા ભાગી ગયા એટલે….
(બંને ઠહાકા લગાવી હસે છે)
યક્ષ: મહાશય, મે તમને કે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર આપો. મારું મન અત્યારે અતિ વ્યથિત છે
જીગો: તમે કહો છો એ પ્રમાણે તો એક છોકરી અહી હોય છે સોનાલી પણ તે આજે આવી નથી લાગતી. ગઈ હશે ક્યાંક ફરવા પોતાના ફીયોન્સે સાથે
યક્ષ: શું? ફિયો….?!
જીગો: ફિયોન્સે, સરખું બોલતા શીખો ભાઈ! એટલે કે જેની સાથે તેનું સગપણ થયું છે તે છોકરો
યક્ષ: શું?! એ સુંદરીનું તો સગપણ થયેલું છે. એણે તો મારી સાથે ગીત ગાયું હતું અહીંની રાષ્ટ્રીય ભાષામાં…..(ગાય છે.) તેરે મેરે બીચ મે કૈસા હૈ યે બંધન અનજાના આ આ આ….. (ગળગળા થઈને) હું તો એવું માનતો હતો કે ગયા જન્મમાં એ સ્વર્ગની કોઈ અપ્સરા હશે
ટીનો: લ્યો કરો વાત, એમ તો એણે મારી સાથે સતો જનમ મે તેરે સાથ રહુંગા યાર પર રીલ બનાવી હતી. ઓલા દાતારા સાથે કહોના પ્યાર હૈ પર રીલ બનાવી તો તો ઈવડો ઈ પોતાને રિતિક સમજવા મંડ્યો હતો
જીગો: તેને તો ખાલી ઇન્સ્તા, સનેપચેટ પર પોતાના ફોલોઅર્સ વધારવાના ધખારા છે બસ, બીજું કંઈ નહિ
યક્ષ: અરેરે! હું જેને લલના સમજતો હતો એ તો છલના નીકળી. તેના માતાપિતાએ પણ તેને એમ સમજાવી?!
જીગો: ક્યાંથી સમજાવે! તેની મમ્મી છાપાની પૂર્તિમાં ખોટાનામે યુવાનોની મૂંઝવણ માટેની કોલમ લખે છે. આવા છોકરાઓને લીધે જ તો તેનું કામ હાલે છે
  (ક્રમશ:)
પૂર્ણાહુતિ:
યક્ષ: પ્રેમ શું છે?
યુધિષ્ઠિર,: સ્વયમને
બધામાં જોવા એ પ્રેમ છે
(મહાભારતમાં વર્ણિત સંવાદ)

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: Yakshagatha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સગવડ, સુખ અને આનંદ
Next Article ગેંગસ્ટર ‘અમન સાહુ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?