By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    2 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    3 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    4 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
    4 hours ago
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    4 hours ago
    રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો
    4 hours ago
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    2 days ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 hours ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 hours ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    3 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    4 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    5 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    6 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!
ગુજરાત

WHOની ચેતવણી: પનીરમાં ભેળસેળ નહીં અટકે તો 2025 સુધીમાં ભારતમાં 87% નાગરિક હશે કેન્સર પીડિત!

Khaskhabar Editor
Last updated: 2023/08/01 at 5:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

અસલી પનીરની માંગને પહોંચી ન વળતા નકલી પનીર બનાવવાનો ગોરખધંધો પૂરજોશમાં

રાજકોટથી લઈ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો અગાઉ હજારો-લાખો રૂપિયાનું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. જોકે ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ આ જ સ્થિતિ છે. જ્યાં જૂઓ ત્યાં બનાવટી પનીરની જ વાત થઈ રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને આજથી પાંચ વર્ષ અગાઉ જ સૂચિત કર્યા હતા કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળને રોકાવામાં ના આવી તો 2025 સુધીમાં ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે. તેમાં પણ ખાસ કરીને પનીર. જો પનીરમાં થતી ભેળસેળ અટકાવી કે પકડી ન શકીએ તો ઘરે બનાવેલું પનીર જ ખાવું જોઈએ. હવે પનીર ’શાહી’ નથી રહ્યું. બજારમાંથી પનીર ખરીદી ખાનારાઓ માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. દિન-પ્રતિદિન પનીરને પસંદ કરનારાઓ વધી રહ્યા છે પરિણામે પનીરની વધુ પડતી માંગને પૂરી પાડવા માટે તેની ભેળસેળ કરવામાં આવે છે.

- Advertisement -

અસલી પનીર કેવું હોય છે?
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્યા બાદ રોગનો ભય રહેતો નથી
– અસલી પનીર દેખાવમાં નરમ – મુલાયમ હોય છે નકલી પનીરમાં શું હોય છે?
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– બનાવટી પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીરમાં ક્યારેક આરોગ્ય માટે જોખમી કહી શકાય તેવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે, લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

નકલી પનીર બનાવવા ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો ઉપયોગ

ઘરે બનાવેલું પનીર જ ખાવું હિતાવહ

- Advertisement -

આ મોકો જોઈને પનીર ઉત્પાદક – વિક્રેતાએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. ફૂડશાખા અને આરોગ્ય વિભાગ પોતાની કામગીરી બખૂબી કરે છે આમ છતાં કેટલાક પનીર ભેળસેળ કરનારા અને પીરસનારા બચી જાય છે ત્યારે પનીર ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે કે તે અસલી છે કે નકલી? બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી અને પીઝાથી લઇ પાઉંભાજી, સેન્ડવીચ, પાસ્તા, નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગે આ પનીર ખાવાલાયક હોતું નથી. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે. હવે ફક્ત પંજાબ જ નહીં, ગુજરાત પણ પનીરની ભેળસેળનું હબ બની ચુક્યું છે.સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં)ની ફ્રેસ રિપોર્ટ અનુસાર દેશમાં 68.7% ડેરી પોડક્ટ નિર્ધારિત માનકો અનુસાર નથી. ગુજરાતમાં તો હાલાત આનાથી વધારે ખરાબ છે.અને તેથી જ દરેક વ્યક્તિએ પનીર અસલી છે કે નકલી તેની તપાસ કરતા શીખી જવું જોઈએ ઉપરાંત બજારમાં મળતા પનીરની જગ્યાએ પનીરને ઘરે બનાવીને જ આરોગવું જોઈએ.

પનીર અસલી છે કે નકલી કેમ ખબર પડશે?
પનીરનો નાનકડો ટુકડો તમારા હાથમાં મસળીને જુઓ. જો તે ટૂટીને ભૂકો થઈ જાય તો સમજવું કે આ પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. કેમ કે તેની અંદર જે કેમિકલ હોય છે તે વધારે દબાણ સહન કરી શકતા નથી અને તૂટવા લાગે છે. પનીરને થોડા પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડું પડવા દો. ઠંડું થઈ ગયા બાદ કેટલાક ટીંપા પનીર ઉપર આયોડીનનું ટિંચર બનાવે છે. જો પનીરનો રંગ વાદળી થવા લાગે તો સમજવું કે પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. પનીર તમે જ્યારે ખાશો ત્યારે તમને સોફ્ટ લાગશે. પરંતુ પનીર ભેળસેળવાળું અને નકલી હશે તે પનીર ખાશો તો રબરની જેમ ખેંચાશે જાણે કે તમે ચુઈંગમ ખાઈ રહ્યા ચો તેવું લાગશે. આ સમયે સમજી જવું કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે નકલી છે.

પનીરને પસંદ કરનારાઓએ આજ સુધીમાં કેટલું નકલી પનીર પેટમાં નાખી દીધું છે?
પનીરનું શાક અને પનીરની વિવિધ વાનગીઓ ભોજનનો એક ભાગ બની ગઈ છે. પનીર એવું તો દાઢે વળગે છે કે રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેલા પનીરના શાકનો જ ઓર્ડર આપવામાં આવે છે. સ્ટાર્ટરમાં પણ પનીરની ડિશ ખાઈએ છે. પનીર સ્વાસ્થ્ય માટે સારું હોય છે તેમાં બેમત નથી પણ શુદ્ધ પનીર હોય એ લાભદાયક હોય છે. પનીરના નામે નકલી કારોબાર ચાલી રહ્યો છે અને લોકો નકલી પનીરને પેટમાં પધરાવી રહ્યા છે અને પછી પેટ સંબંધિત બિમારીઓનો ભોગ બને છે. રાજ્યભરમાં નકલી પનીર સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એ સમયે હવે તમે પણ પનીર ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો. અસલી પનીરની આડમાં નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે મામલે રાજકોટ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ઢાબા, હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. આ તો દરોડા પાડ્યા ત્યારે આ નકલી પનીરનો પર્દાફાશ થયો છે પણ આ પહેલાં કેટલા લોકોને નકલી પનીર પધરાવવામાં આવ્યું હશે અને કેટલા લોકોએ નકલી પનીર પેટમાં નાખ્યું હશે એ તપાસનો વિષય છે. રાજ્યભરમાં પનીરના નામે લોકોને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે અને નફો રળી લેવા માટે હોટલવાળા અને ઢાબાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

 

You Might Also Like

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

TAGGED: FAKE, Gujarat, health, PANEER, who
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article હળવદ નજીક લૂંટારુઓએ ઘઉં ભરેલું ક્ધટેનર લૂંટ્યું, ભાગવા જતાં ટ્રક જ પલટી ગયો
Next Article વેરા શાખા ત્રાટકી: 53 મિલકત સીલ, 2.21 કરોડની વસૂલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે
જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ગુજરાત

દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?