By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    12 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    15 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    12 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    12 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    12 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    14 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    12 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    15 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    7 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    14 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    14 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    14 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિંછીયા ગામે રૂા. ૯.૧૨ કરોડની વાસ્મોની “હર ઘર નલ સે જલ” પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > વિંછીયા ગામે રૂા. ૯.૧૨ કરોડની વાસ્મોની “હર ઘર નલ સે જલ” પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
સૌરાષ્ટ્ર કચ્છ

વિંછીયા ગામે રૂા. ૯.૧૨ કરોડની વાસ્મોની “હર ઘર નલ સે જલ” પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

Khaskhabar Editor
Last updated: 2021/06/29 at 11:07 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

જસદણ તાલુકાના સાણથલી ખાતે રૂા. ૧.૪૯ કરોડ તથા ભંડારીયા ગામે

રૂા. ૨૩.૭૮ લાખના ખર્ચે નળ દ્વારા પાણી વિતરણ યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન

રાજકોટ- વિંછીયા ખાતે ‘‘ન ભુતો ન ભવિષ્યતિ’’ એવી રૂા. ૯.૧૨ કરોડની માતબર રકમના ખર્ચે “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો દ્વારા તૈયાર થનાર પીવાના પાણી વિતરણની યોજનાનું ખાતમુહૂર્ત પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે તા. ૨૭-૬-૨૦૨૧ ના રોજ સંપન્ન થયું હતું.

Contents
જસદણ તાલુકાના સાણથલી ખાતે રૂા. ૧.૪૯ કરોડ તથા ભંડારીયા ગામેરૂા. ૨૩.૭૮ લાખના ખર્ચે નળ દ્વારા પાણી વિતરણ યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન

        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી “હર ઘર નલ સે જલ” યોજનાને  વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં પરિપુર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજના રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૨માં જ પરીપૂર્ણ કરાશે તેમ જણાવતાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં ઉમેર્યુ હતું કે આ યોજના પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારની બહેનોને પીવાના પાણી માટે માથે બેડા લઇને દુર સુધી જવાની મુશ્કેલી હવે ભુતકાળ બની જશે.

- Advertisement -

વિંછીયા ખાતે રૂા. ૯.૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પીવાના પાણીના નળ દ્વારા પાણીવિતરણની આ યોજના આગામી ૩૦ વર્ષની વસ્તી અને વિસ્તારના વિકાસના અંદાજને લઇને તૈયાર થયેલ છે. આ યોજના અન્વયે ૨૧૦૦૦ની વસ્તી ધરાવતા સમગ્ર વિંછીયાને ચાર ઝોનમાં વહેંચીને ગામના છેવાડાના ઘર સુધી દરેક ઘરને વ્યક્તિ દીઠ ૧૪૦ લીટર પાણી મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરાયું છે. જેમાં પાણી વિતરણ માટે લોખંડની ડી.આઇ. પાઇપ લાઇન ૧૮૧૩૦ મીટર લાંબી તથા ઘર નળ કનેકશનથી પાણી વિતરણ માટે ૩૨૯૯૬ મીટર પી.વી.સી.ની પાઇપલાઇન મળી કુલ ૫૧૧૬૬ મીટર લાંબી પાઇપલાઇનો ગોઠવવામાં આવશે. એટલું જ નહીં ખાસ ઘોડી સિસ્ટમથી નળકનેશન આપવાના હોવાથી તમામ ઘરોને એક સમાન પાણી વિતરણ શકય બનશે.

આ યોજના અંતર્ગત પાણી સ્ટોરેજ માટે વિંછીયાના જવાહરનગર ખાતે ૨૫ લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને ૫(પાંચ) લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકી, રામદેવનગર ખાતે ૨ લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને ૧ લાખ લીટરની ક્ષમતાની ઉંચી ટાંકી તથા ખોડીયાર નગર ખાતે ૩ લાખ લીટરની ક્ષમતાના પાણીના સમ્પ તથા ૧.૫૦ લાખ લીટરની પાણી સ્ટોરેજ ક્ષમતાની ઉંચી ટાંકીનું નિર્માણ થશે. આ ઉપરાંત ૫૩૨૦ ઘરોને નળ કનેશકન આપવા ૧૩૩૦ નંગ ઘોડી સીસ્ટમ, ૨૦ પમ્પીંગ મશીનરી સેટ, ૭ પમ્પ હાઉસ અને ૭ લાઇટ કનેકશનો પણ ઉપલબ્ધ કરાવાશે.

- Advertisement -

આ માટે ‘‘સૌની’’ યોજના અંતર્ગત સ્થાનિક ડેમ અને તળાવોમાં ઉપલબ્ધ કરાવાતા નર્મદાના પાણી ખાતેથી પમ્પીંગ કરીને સ્ટોરેજ સુધી પાણી પહોંચાડાશે. આમ ખરા અર્થમાં વિંછીયા ખાતે ભાગીરથી સમાન નર્મદાના પાણીનું અવતરણ કરી ઘરે ઘર પહોંચાડાશે. આ તકે તેઓએ આ વિસ્તારમાં થનાર વિકાસ કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિંછીયા ખાતે નવી અદ્યતન સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ તથા ઓકસીજન પ્લાન્ટ, નવું આઇ.ટી.આઇ. બિલ્ડીંગ, નવું બસસ્ટેન્ડ, વિજ્ઞાનપ્રવાહની હાઇસ્કુલ તથા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ સહિતના વિકાસ કામો ટુંક સમયમાં તૈયાર થનાર છે.

આ પ્રસંગે પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસના કામો થકી તમામ માળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે રાજય સરકાર કટિબધ્ધ અને સતત પ્રયત્નશીલ છે. તેઓએ આ તકે કોરોનાના સંક્રમણને અટકાવવા કોવિડ પ્રતિરોધક રસી એક માત્ર ઉપાય હોઇ સૌ કોઇને આ રસીના ડોઝ મુકાવી લેવા અનુરોધ કર્યો હતો.

 કાર્યક્રમના પ્રારંભે વાસ્મોના વિપુલભાઇ ડેરવાળીયાએ સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરતા સમગ્ર યોજનાની રૂપરેખા આપી હતી. આ તકે સમગ્ર યોજનાને લગતી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નાથાભાઇ વાસાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઇ ખસીયા, મામલતદાર દંગી, સરપંચ લીલાબેન રાજપરા, સતરંગ જગ્યાના મહંત હરીબાપુ, તાલુકા ભાજપ મહામંત્રી હનુભાઇ ડેરવાળીયા, પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એચ.ડી.જોધાણી, વાસ્મોના યુનીટ મેનેજર એન.જે.રૂપારેલ, કો-ઓર્ડીનેટરશ્રી સુનીલભાઇ પાનસુરીયા સહિત પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતો.

 આ ઉપરાંત જસદણ તાલુકાના સાણથલી ગામે રૂા. ૧.૪૯ કરોડના ખર્ચે તથા ભંડારીયા ગામે રૂા. ૨૩.૭૮ લાખના ખર્ચે તૈયાર ‘‘નલ સે જલ’’ યોજના અંતર્ગત ‘‘વાસ્મો’’ દ્વારા નિર્માણ થનાર પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. 

You Might Also Like

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કુવાડવા ગામમાં “પંચાયત ઘર”નુ ભૂમિ પૂજન તેમજ “પ્રાથૅના હોલ”નું લોકાર્પણ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે કરાયું
Next Article રૂ.૪ કરોડથી વધુના રકમના ખર્ચે વીંછીયા તાલુકાના ૧૧ ગામોની પીવાના પાણીની રીવાઇઝડ યોજનાને મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?