By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    6 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    6 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    3 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    3 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    3 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    3 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    6 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા
રાજકોટ

શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા

Khaskhabar Editor
Last updated: 2026/05/04 at 3:53 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

સ્વ. મધુબેન શુક્લને ભાવભીની શ્રદ્ધાંજલિ : પ્રાર્થના સભામાં રાજકીય-સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સ્વ. ચીમનભાઈ શુક્લની રાજકીય પ્રગતિમાં સ્વ. મધુબેનનો સિંહફાળો રહ્યો છે : વજુભાઈ વાળા 

- Advertisement -

સ્વ.મધુકાકીના હાથના રોટલા ખાઈ જાહેર જીવન ક્ષેત્રે અનેક લોકો આગળ વધ્યા છે : પરસોતમભાઈ રૂપાલા

પ્રત્યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્વનું હોય છે, મધુકાકી વાત્સલ્યની મૂર્તિ હતા : અનિરુદ્ધ દવે

સ્વ.મધુબેને મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી વિજયભવના આશીર્વાદ આપ્યા’તા : માંધાતાસિંહજી જાડેજા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં જનસંઘના સ્થાપક કાર્યકરોમાં સ્થાન ધરાવતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ તરીકે સેવા આપનાર ચીમનભાઈ શુક્લની ધર્મપત્ની સ્વ. મધુબેન શુક્લના અવસાન બાદ યોજાયેલી પ્રાર્થના સભા ભાવવિભોર વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી. નૂતનનગર સ્થિત હોલ ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શુક્લ પરિવારના કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ, નેહલભાઈ શુક્લ તથા કાશ્મીરાબેન નથવાણી સહિતના સભ્યોને સાંત્વના આપવા સાધુ-સંતો, રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો તેમજ સંસ્થાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના અનેક આગેવાનોએ ટેલિફોનિક રીતે પણ સાંત્વના પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્વ. મધુબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, જનસંઘના સમયથી ચીમનભાઈ શુક્લ સાથેનો પરિવારિક નાતો રહ્યો હતો અને જીવનના દરેક સુખ-દુ:ખમાં સાથે રહેનાર મધુબેન એ સંબંધોની જીવંત સાક્ષી રહ્યા હતા. તેમણે મધુબેનના સૌજન્ય અને સન્માનભાવને યાદ કરતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, ચીમનભાઈ શુક્લની રાજકીય સફરમાં સ્વ. મધુબેન શુક્લનો મહત્વનો અને મૌન ફાળો રહ્યો હતો, જે પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ છે. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાની યાદો વહેંચતા જણાવ્યું કે, રાજકીય જીવનની શરૂઆતમાં જ્યારે અમરેલીથી રાજકોટ આવવાનું થતું ત્યારે ચીમનભાઈના ઘરે જ રહેવાની અને ભોજન કરવાની વ્યવસ્થા થતી હતી, અને મધુબેનના હાથના ભોજનની મીઠી યાદો આજે પણ મનમાં તાજી છે.
પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધ દવે એ જણાવ્યું કે, ચીમનભાઈના ઘરે આવવા જતાં મધુબેનનો આદર અને સ્નેહ હંમેશા અનુભવો મળતો, અને તેઓ સાચા અર્થમાં વાત્સલ્યની મૂર્તિ હતા. રાજકોટના રાજવી માંધાતાસિંહએ પણ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, મધુબેન તેમના પિતા મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી આશીર્વાદ આપતા હતા, જે એક સકારાત્મક અને મજબૂત લોકશાહી સંબંધોનું ઉત્તમ ઉદાહરણ હતું. પ્રાર્થના સભા દરમિયાન ભાવવિભોર માહોલ વચ્ચે ઉપસ્થિત સૌએ સ્વ. મધુબેન શુક્લના વ્યક્તિત્વ, સ્નેહ અને સંસ્કારપૂર્ણ જીવનને યાદ કરી તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે પ્રાર્થના સભામાં શ્રધાંજલિ પાઠવવા શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, અનિરુદ્ધભાઈ દવે, કિરીટસિંહ રાણા, રમેશભાઈ ધડુક, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયરાજસિંહ જાડેજા, ડો. ભરતભાઈ બોઘરા, ડો. માધવ દવે, રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઈ ભંડેરી, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ જોષીપુરા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, હસુભાઈ દવે, નરેન્દ્રભાઈ દવે, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો. વલ્લભભાઈ કથીરીયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, જવાહરભાઈ ચાવડા, જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ઉમેશભાઈ રાજ્યગુરુ, માંધાતાસિંહજી જાડેજા, અંજલીબેન રૂપાણી, અલકાબેન ભારદ્વાજ, ભાવનાબેન જોષીપુરા, અશોકભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ સોલંકી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. હેમાંગભાઈ વસાવડા, જીતુભાઈ મહેતા, પ્રદીપસિંહ વાઘેલા, ઇન્દ્રનીભાઇ રાજ્યગુરુ, લલિતભાઈ કાગથરા, કલ્પક ત્રીવેદી, મુરલીભાઈ દવે, સતીષભાઈ મહેતા, રાજુભાઈ ધ્રુવ, લાખાભાઇ સાગઠીયા, ટપુભાઈ લીંબાસીયા, ભાનુભાઈ મેતા, કલ્પકભાઈ મણિયાર, હંસિકાબેન મણિયાર,ડી.કે. સખીયા, જીમ્મીભાઈ અડવાણી, પ્રવીણભાઈ માકડિયા, યુસુફભાઇ જુણેજા, શાંતુભાઈ રૂપારેલીયા, ડી.વી. મહેતા, ભરતભાઈ મકવાણા, લાભુભાઈ ખીમાણીયા, રાજુભાઈ બોરીચા, પિયુષભાઈ શાહ, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, અતુલભાઇ રાજાણી, વી.પી. વૈષ્ણવ, જયેશભાઈ ઉપાધ્યાય, દેવાંગભાઈ માંકડ, ડો.પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કરભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા, માવજીભાઈ ડોડીયા, ખીમજીભાઇ મકવાણા, નિલેશભાઈ શાહ, ચમનભાઈ સિંધવ, દલસુખભાઈ જાગાણી, જયંતભાઈ ધોળકિયા, પ્રભાતભાઈ ડાંગર, કાંતિભાઈ ઘેટિયા, ધર્મેન્દ્રભાઇ મીરાણી, વિજયભાઈ ચૌહાણ, ચંદુભાઈ શિંગાળા, જ્વલંતભાઇ છાયા, હર્ષદભાઈ ગોહેલ, હરેશભાઈ સોની, જે.પી. ત્રીવેદી, જયેન્દ્રભાઈ મહેતા, વિનુભાઇ ઘવા, પરષોત્તમભાઈ પીપળીયા, સજ્જાદ હીરા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિજયભાઈ ભટાસણા, કિશોરભાઇ રાઠોડ, કરણાભાઈ માલધારી, હિરેનભાઇ મહેતા, ડો. સંજીવભાઈ ઓઝા, બળવંતભાઈ જાની, અપૂર્વભાઈ મણિયાર, બકુલભાઈ નથવાણી, નીતિનભાઈ નથવાણી, ગોપાલભાઈ માકડિયા, વિનુભાઇ પરમાર, તેજસભાઇ ત્રીવેદી, મિલનભાઈ શુક્લ, હરેશભાઈ જોષી, સમીરભાઈ ખીરા, રસિકભાઈ કાવઠિયા, અજયભાઈ પરમાર, મનીષભાઇ ચાંગેલા, નિદતભાઈ બારોટ, નાથાભાઈ ટોળિયા, દિલીપભાઈ પટેલ, મેહુલભાઈ રૂપાણી, પ્રવીણભાઈ રાઠોડ, ભીમાભાઇ કેશવાલા, સાકિરભાઈ સાડીકોટ, હાસ્મીન યુસુફભાઈ, અનિલભાઈ દેસાઈ, ચેતનભાઈ રામાણી, નીતિનભાઈ ઢાંકેચા, સી.ટી.પટેલ, કમલેશભાઈ શાહ, દેવાંગભાઈ દવે, હબીબભાઈ જુમાણી, હબીબ ગનીભાઈ, દિગુભા વાધેલા જયંતભાઈ પંડ્યા, મહેશભાઈ રાજપુત, જનાર્દનભાઈ પંડ્યા, દિનુમામા, ઉપેનભાઈ મોદી, ધીરુભાઈ સરવૈયા, ડો. ચંદારાણા, વસા બ્રધર્સ, ડો. ત્રિવેદી ન્યૂરો સર્જન, શિવભાઈ દવે, યોગીભાઈ પઢિયાર, કુલપતિ ઉત્પલભાઈ જોષી, નવીનભાઈ શેઠ, રામજીભાઇ શિયાણી, દેવાંગભાઈ પારેખ, મનીષ રાડિયા, એ.જી. મોદન, કૌશિકભાઇ મહેતા, શૈલેષભાઈ ઠાકર, પારસ મોદી, ધીરુભાઈ મહેતા, બલરામભાઇ કારીયા, રમેશભાઈ ઘોડાસરા, લીલાભાઇ કડછા, પાર્થભાઇ ગણાત્રા, જયેશભાઈ વસા, રમેશભાઈ ફળદુ, ગંભીરસિંહ પરમાર, નિતેશ કથીરીયા, પ્રવીણભાઈ ધોળકિયા, હીરાભાઈ જાગરણા, ડો. કમલભાઈ ડોડીયા, વશરામભાઇ સાગઠીયા, રાજુભાઈ પોબારૂ, જયંતીભાઈ સરધારા, દશરથભાઈ વાળા, ડો.સુરેશભાઈ જોષીપુરા, ધ્રુવ કુંડલ, જયદેવ જોષી, હબીબ કટારીયા, રાજુભાઈ જોષી, જે.ડી.ડાંગર, દિવ્યરાજસિંહ ગોહિલ, જયેશભાઈ સંઘાણી સહિતના સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીભનો ચટકો મોંઘવારી પર ભારે! કોમર્શિયલ ગેસમાં તોતિંગ ભાવ વધારો છતાં ખાણી-પીણી બજારમાં તેજી
Next Article રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?