By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    38 minutes ago
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    23 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    1 day ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    24 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

Khaskhabar Editor
Last updated: 2026/08/04 at 1:00 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલા અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો : દેશમાં ગુજરાત છઠ્ઠા ક્રમે

સૌથી વધુ વડિલો ઓનલાઇન છેતરપીડીનો શિકાર બની રહ્યાં છે :

- Advertisement -

પહેલા નંબરે મહારાષ્ટ્ર રૂા. ૩૨૨૯૭.૯ કરોડ, બીજા નંબરે દિલ્હી રૂ. ૧૬,૩૯૬.૬ કરોડ અને પશ્ચિમ બંગાળ રૂ. ૧૦,૩૦૯.૬ કરોડ સાથે ત્રીજા નંબરે

ગુજરાતમાં સાયબર અને બેંકિંગ છેતરપિંડીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અહેવાલ મુજબ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 3,707.67 કરોડની બેંક ફ્રોડની
છેતરપિંડી થઈ છે. જોકે, આ વિશાળ રકમમાંથી બેંકો માત્ર 96.58 કરોડ એટલે કે માંડ 2.6 ટકા રકમ જ પરત મેળવી શકી છે. આ આંકડાઓ દર્શાવે છે કે છેતરપિંડીની ઘટનાઓ માત્ર વધી રહી નથી, પરંતુ પીડિતોને ન્યાય અને
નાણાં પરત મળવાની શક્યતાઓ પણ અત્યંત ઓછી છે. અહેવાલ મુજબ, બેંકિંગ ફ્રોડના મામલામાં ગુજરાત દેશના છઠ્ઠા ક્રમે છે. જ્યારે મહારાષ્ટ્ર રૂ.32,297.9 કરોડની છેતરપિંડી સાથે પ્રથમ, દિલ્હી 16,396.6 કરોડ સાથે બીજા
અને પશ્ચિમ બંગાળ 10,309.6 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાત કરતાં વધુ ફ્રોડ માત્ર મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુમાં જ નોંધાયો છે. ત્રણ વર્ષમાં નોંધાયેલી છેતરપિંડીની કુલ રકમમાં 45.6
ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, વધતી ફરિયાદો પાછળ સુધારેલી રિપોર્ટિંગ સિસ્ટમ અને લોકોમાં વધેલી જાગૃતિ પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ ઓનલાઈન ઠગાઈની વાસ્તવિક સમસ્યા હજુ પણ ગંભીર બની
રહી છે. બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વધતી ડિજિટલ બેંકિંગ સેવાઓ સાથે લોકોમાં સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃતિ લાવવી જરૂરી બની ગઈ છે. અજાણી લિંક પર ક્લિક ન કરવી, OTP અથવા બેંકિંગ વિગતો કોઈની
સાથે શેર ન કરવી, શંકાસ્પદ કોલ અને મેસેજથી સાવચેત રહેવું અને ફ્રોડની ઘટના બને તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવી એ જ આવા કૌભાંડ સામેનું સૌથી અસરકારક રક્ષણ બની શકે છે.

દર વર્ષે વધી રહી છે છેતરપિંડીની રકમ
2023-24 : 986.2 કરોડ
2024-25 : 1,285.9 કરોડ (30.4% વધારો)
2025-26 : 1,435.6 કરોડ (11.6% વધારો)

- Advertisement -

નકલી APK, KYC અપડેટ અને ક્રેડિટ કાર્ડ ઓફરના નામે થઈ રહી છે ઠગાઈ
સાયબર સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ચારથી પાંચ વર્ષમાં બેંકિંગ ફ્રોડની પદ્ધતિમાં ખાસ ફેરફાર આવ્યો નથી. ઠગો હજુ પણ નકલી APK ફાઇલ, બેંક અધિકારી બની KYC અપડેટના બોગસ મેસેજ, ક્રેડિટ
કાર્ડ ઓફર, બિલ પેમેન્ટ અથવા રિવોર્ડ પોઈન્ટ્સના બહાને લોકો પાસેથી બેંકિંગ વિગતો મેળવી રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, જેઓ ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે છે, તેઓ આવી ઓનલાઈન છેતરપિંડીનો સૌથી
વધુ ભોગ બની રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

‘ગોલ્ડન અવર’માં ફરિયાદ કરશો તો પૈસા બચવાની શક્યતા વધારે
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થાય તો પ્રથમ એક કલાક, જેને ‘ગોલ્ડન અવર’ કહેવામાં આવે છે, તે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં સાયબર ક્રાઈમ હેલ્પલાઇન અથવા
સંબંધિત એજન્સીને જાણ કરવામાં આવે તો ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરીને રકમ પરત મેળવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પીડિતો પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં
વિલંબ કરતા હોવાથી ઠગો પૈસા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દે છે, જેના કારણે રિકવરી મુશ્કેલ બની જાય છે.

72 હજાર કરોડથી વધુની છેતરપિંડીમાં ગુજરાતનો પણ સમાવેશ
દેશના મુખ્ય છ રાજ્યોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 72 હજાર કરોડથી વધુની બેંકિંગ છેતરપિંડી નોંધાઈ છે. તેમાં ગુજરાત પણ મોટા નુકસાન ધરાવતા રાજ્યોમાં સામેલ છે. મહારાષ્ટ્રમાં પણ માત્ર 3 ટકા રકમ જ પરત મળી
શકી હતી, જ્યારે કર્ણાટકનો રિકવરી રેટ 2.3 ટકા રહ્યો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળ આ મામલે અપવાદરૂપ રહ્યું, જ્યાં 10,309.6 કરોડમાંથી 16.1 ટકા રકમ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી હતી. ગુજરાતે છેતરપિંડીની
કુલ રકમના મામલે કર્ણાટક 2,916 કરોડ, ઉત્તર પ્રદેશ 2,699.7 કરોડ અને પંજાબ 2,253.9 કરોડ જેવા મોટા રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે.

You Might Also Like

ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું ગ્રહણ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

ચીફ ફાયર ઓફિસરને ડિસમીસ નહીં ‘સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ
Next Article ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું ગ્રહણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0
ચીફ ફાયર ઓફિસરને ડિસમીસ નહીં ‘સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ
ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું ગ્રહણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ગુજરાત

ચીફ ફાયર ઓફિસરને ડિસમીસ નહીં ‘સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?