By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    19 minutes ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    26 minutes ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “રૂડા” ટ્રાન્સપોર્ટનગર (આણંદપર–નવાગામ)ના ૧૧ ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > “રૂડા” ટ્રાન્સપોર્ટનગર (આણંદપર–નવાગામ)ના ૧૧ ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવશે
રાજકોટ

“રૂડા” ટ્રાન્સપોર્ટનગર (આણંદપર–નવાગામ)ના ૧૧ ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવશે

Khaskhabar Editor
Last updated: 2021/09/10 at 1:46 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા અમદાવાદ હાઇવે પરના અતિ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવાનું “રૂડા”ની ગત બોર્ડ બેઠકમાં નકકી થયેલ હતું. જે મુજબ “રૂડા” ટ્રાન્સપોર્ટનગર (આણંદપર – નવાગામ)ના કુલ – ૧૧ ખુલ્લા પ્લોટોની પ્રથમ તબકકામાં જાહેર હરાજી કરવાનું આયોજન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા તા.૨૨-૦૯-૨૦૨૧ના રોજ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકનાં આણંદપર(નવાગામ)નાં રેવન્યુ સર્વે નં.૨૦૭ પૈકી રૂડા ટ્રાન્સપોર્ટનગર ઔધોગિક ઝોનમાં આવેલા ૭૦.૦ ચોરસ મીટરથી ૩૧૨.૦ ચોરસ મીટર સુધીનાં કુલ ૧૧ (અગિયાર) પ્લોટની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટનગર કોમર્શીયલ કોમ્પલેક્ષ, સાત હનુમાન મંદિરની બાજુમાં અમદાવાદ નેશનલ હાઈવે આણંદપર(નવાગામ) ખાતે તા.૨૨-૦૯-૨૦૨૧નાં રોજ સવારનાં ૯:૦૦ કલાકે રાખવામાં આવેલ છે.

- Advertisement -

પ્લોટની જાહેર હરાજીમાં ભાગ લેવા માટે દરેક આસામીએ સ્થળ પર હાજર રહી ઓછામાં ઓછા રૂ.૧,૦૦,૦૦૦/- અને વધુમાં વધુ રૂ.૨,૦૦,૦૦૦/- રોકડા અથવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં નામનાં ડિમાન્ડ ડ્રાફટથી ડિપોઝીટ કરવાનાં રહેશે. હરાજી પુર્ણ થયે જેઓએ પ્લોટ ખરીદ કરેલ નહી હોય તેઓને ડીપોઝીટ સ્થળ પર જ પરત કરાશે. હરાજીમાં ભાગ લેનાર અને  ઊંચી બોલી બોલનારે ૧૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ સુધીનાં પ્લોટનાં કિસ્સામાં નકકી કરેલ અપસેટ કિંમતથી ઓછામાં ઓછા રૂ.૧૦,૦૦૦/- અને ૧૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટનાં કિસ્સામાં ઓછામાં ઓછી રૂ.૨૦,૦૦૦/-ની ઊંચી બોલી બોલવાની રહેશે. જે વ્યક્તિની છેવટની ઊંચી બોલી મંજુર થાય તે વ્યક્તિએ પ્લોટની થતી કુલ રકમની ૨૫% રકમ બેંકમાં રોકડે / ચેકથી અથવા ડિમાન્ડ ડ્રાફટથી હરાજીનાં દિવસે જ ભરવાની રહેશે. પ્લોટ વેંચાણ રાખનારે બાકી અવેજની ૭૫% રકમ સત્તામંડળને દિવસ-૬૦ માં ભરપાઈ કરવાની રહેશે. મોડી ભરપાઈ કરવાના કિસ્સામાં ૧૮% મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે, પરંતુ વેંચાણ રાખનાર બાકી અવેજની ૭૫% રકમ વધુમાં વધુ દિવસ-૧૨૦ સુધીમાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઈ કરેલ ૨૫% રકમ ખાલસા કરવામાં આવશે.

વધુમાં, દસ્તાવેજનો ખર્ચ પ્લોટ ખરીદનારે ભોગવાનો રહેશે તથા ભવિષ્યમાં ટ્રાન્સફર માટે સત્તામંડળે નક્કી કરેલ પ્રિમીયમ ભરપાઈ કરી “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવ્યા બાદ વેચાણ કરી શકાશે. પ્લોટ ખરીદનારે રૂડા ટ્રાન્સપોર્ટનગર એસોસીએશનના સભ્ય બનવાનું રહેશે. તથા સત્તામંડળના નિયમો બંધનકર્તા રહેશે. હરાજી અંગેનો આખરી નિર્ણય મુખ્ય કારોબારી અધિકારીનો રહેશે. વિશેષ માહિતી સત્તામંડળની વેબ સાઈટ www.rajkotuda.com પરથી તથા એસ્ટેટ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાથી મળી શકશે.

રૂડા ટ્રાન્સપોર્ટનગર ખાતે ખુલ્લા પ્લોટ ખરીદ કરવાની સુવર્ણ તકમાં ભાગ લેવા રૂડાના ચેરમેન તથા મુખ્ય કારોબારી અધિકારી દ્વારા રસ ધરાવનાર નાગરિકોને વિનંતિ કરવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેયર ડૉ.પ્રદિપ ડવના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નવલનગર યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન
Next Article Birthday Special: મીડિયા સામે કરણ મહેરાએ નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?