By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    24 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    7 minutes ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    15 minutes ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    21 minutes ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    2 hours ago
    સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 hour ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 hour ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપાની ફૂડ શાખા દ્વારા 11 ફૂડના ધંધાર્થીઓની ચકાસણી થતા 8ને લાઇસન્સ બાબતે નોટિસ ઇસ્યુ કરાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનપાની ફૂડ શાખા દ્વારા 11 ફૂડના ધંધાર્થીઓની ચકાસણી થતા 8ને લાઇસન્સ બાબતે નોટિસ ઇસ્યુ કરાઈ
રાજકોટ

મનપાની ફૂડ શાખા દ્વારા 11 ફૂડના ધંધાર્થીઓની ચકાસણી થતા 8ને લાઇસન્સ બાબતે નોટિસ ઇસ્યુ કરાઈ

Khaskhabar Editor
Last updated: 2021/09/30 at 1:47 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

FSSA-2006 અન્વયે નોનવેજના લેવાયેલ ૨ નમુના તેમજ ચીઝનો ૧ અને પનીરનો ૧ લેવાયેલ નમુનો 

  • કોઠારીયા રોડ તેમજ જામનગર રોડ વિસ્તારમાં આવેલ કેળાની વખારમાં કુલ ૮ વિક્રેતાઓને ત્યાં ચેકીંગ
  • ભીલવાસ રોડ તેમજ ફુલછાબ ચોક, સદર બજારમાં ઇંડાનું વેંચાણ કરતી રેકડીમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૮ ફુડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ બાબતે નોટીસ ઇસ્યુ કરાયેલ.

- Advertisement -
  • ફરિયાદના અનુસંધાને ફુડ વિભાગની ટીમ દ્વારા કૃષ્ણનગર મે. રોડ, જામનગર રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી ફરસાણ માર્ટમાં સ્થળ પર ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી શ્રીખંડ ૬ કિ.ગ્રા., લીલી ચટણી ૪ કિ.ગ્રા., વાસી પપૈયાનો સંભારો ૨ કિ.ગ્રા. નો સ્થળ પર નાશ તેમજ હાઇજીનીક કન્ડીશનની જાળવણી અંગે અને ફુડ લાયસન્સ બાબતે નોટીસ.

  • નમુનાની કામગીરી:-

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ચિકન મોગલાઇ બિરયાની (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ: એવન કેટર્સ, નુતન પ્રેસ રોડ, સદર બજાર મે. રોડ (૨) બટર ચીકન ટીકા મસાલા (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ: બાબજી ગ્રીલ કિચન, સદર બજાર મે. રોડ, ડૉ. કપાસીની ક્લિનિક સામે,  રાજકોટ (૩) પનીર (લુઝ), સ્થળ:-કિશોરભાઇ લીલા, ન્યુ અંબિકા પાર્ક, સાધુવાસવાણી રોડ (૪) ચીઝ (લુઝ) સ્થળ:- કિશોરભાઇ લીલા, ન્યુ અંબિકા પાર્ક, સાધુવાસવાણી રોડ લીધેલ છે.

- Advertisement -
  • કેળાના વખારમાં કરેલ ચકાસણીની વિગત :-

તા. 29/09/2021 ના રોજ ફુડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં કેળાની વખારમાં આર્ટીફીશીયલ રાયપનીગ અંગે (૧) વિશ્વાસ ફ્રુટ્સ, દૂધસાગર રોડ (૨) વિશ્વાસ  કેળા, નંદા હોલ પાસે, કોઠારીયા રોડ (૩) જલારામ ફ્રુટ સેન્ટર, નંદા હોલ પાસે, કોઠારીયા રોડ (૪) રોઝ ફ્રુટ સેન્ટર, કેદાર સોસાયટીના ગેટ સામે (૫) ફેમસ કેળા કોલ્ડ, માધાપર ચોકડી પાસે (૬)SHS કેળા કોલ્ડ, યોગી પાર્ક-૧, જામનગર રોડ (૭) HS એન્ડ સન્સ કેળા કોલ્ડ, યોગી પાર્ક-૨, જામનગર રોડ  (૮) ગોલ્ડ કેળા કોલ્ડ, યોગી પાર્ક-૫, જામનગર રોડ  ખાતે ચકાસણી કરવામાં આવેલ.

  • ચકાસણીની વિગત :-

ભીલવાસ રોડ તેમજ ફુલછાબ ચોક, સદર બજારમાં ઇંડાનું વેંચાણ કરતી રેકડીમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૮ ફુડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ બાબતે નોટીસ ઇસ્યુ કરાયેલ.

ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
૧મેટ્રો આમલેટભીલવાસ રોડલાયસન્સ બાબતે નોટીસ
૨કિસ્મત આમલેટભીલવાસ રોડલાયસન્સ બાબતે નોટીસ
૩નિશાંત એગ્સ એન્ડ સમોસા સેન્ટરફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૪.ઇમરાન આમલેટફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૫.એવન એગ્ઝ સેન્ટરફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૬બેસ્ટ મોગલાઇફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૭વિશાલ આમલેટફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૮સાગર એગ્ઝ ડીપોફુલછાબ ચોક, સદર બજારલાયસન્સ બાબતે નોટીસ
૯રાજુ આમલેટભીલવાસ રોડ–
૧૦રોયલ એગ્ઝફુલછાબ ચોક, સદર બજાર–
૧૧.પરફેકટ આમલેટફુલછાબ ચોક, સદર બજાર–
  • ફરિયાદના અનુસંધાને ચકાસણીની વિગત :-

      ફરિયાદના અનુસંધાને ફુડ વિભાગની ટીમ દ્વારા કૃષ્ણનગર મે. રોડ, જામનગર રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી ફરસાણ માર્ટમાં સ્થળ પર રૂબરૂ ચકાસણી હાથ ધરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી શ્રીખંડ ૬ કિ.ગ્રા., લીલી ચટણી ૪ કિ.ગ્રા., વાસી પપૈયાનો સંભારો ૨ કિ.ગ્રા. નો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ હાઇજીનીક કન્ડીશનની જાળવણી અંગે અને ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

You Might Also Like

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે “સ્વચ્છ ભારત મિશન-૨.૦” અને “અમૃત-૨.૦”નું દિલ્હી ખાતે તા.૦૧-૧૦-૨૦૨૧ના રોજ થનાર લોન્ચિંગ: સમારોહમાં ભાગ લેવા જતા મેયર ડૉ.પ્રદિપ ડવ
Next Article ભારે વરસાદની આગાહીના અનુસંધાને આજી નદી પાસેના નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
સમલેંગિક સંબંધોથી કંટાળી વ્યંઢળની હત્યા કરી લાશ શાપર પાસે ફેંકી દીધી હતી
કુખ્યાત બુટલેગર મહાજનના હિસ્ટ્રીશીટર પુત્ર જેનીશના સાગરીતનું રહસ્યમય સંજોગોમાં મોત
વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?