By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 hour ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    51 minutes ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    58 minutes ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor
Last updated: 2026/10/17 at 2:39 PM
Khaskhabar Editor 32 seconds ago
Share
6 Min Read
SHARE

ડૉ. દેવજીસાંખટ : ઓર્ડર-ઓર્ડર

ઘણીવાર સાયબર ક્રાઈમ, શંકાસ્પદ વ્યવહારો, પોલીસ અથવા કોર્ટના આદેશો કે બેંકની આંતરિક સુરક્ષા નીતિઓને કારણે ખાતાધારકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાના કારણો, ગ્રાહકના કાનૂની
અધિકારો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાઓ અને ખાતું અનફ્રીઝ કરાવવાની સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારીદરેકનાગરિકનેહોવીઆવશ્યકછે.

- Advertisement -

બેંક ખાતું ફ્રીઝ એટલે શું?
બેંક ખાતું ફ્રીઝ થવાનો સીધો અર્થ એ છે કે ખાતાધારક તેના ખાતામાંથી નાણાં ઉપાડી શકતા નથી, જોકે કેટલીકવાર તેમાં નાણાં જમા થઈ શકે છે. આ પ્રક્રિયા બેંક દ્વારા ગ્રાહકની સુરક્ષા માટે અથવા કોઈ કાનૂની એજન્સીના
આદેશ અનુસાર હાથ ધરવામાં આવે છે. જ્યારે કોઈ ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ નોંધાય છે, ત્યારે બેંક તાત્કાલિક ધોરણે લેણ-દેણ રોકી દે છે.

સાયબર ક્રાઈમ, પોલીસ, આવકવેરા અને કોર્ટના હુકમ
જ્યારે દેશના કોઈપણ ખૂણેથી કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર (૧૯૩૦) અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફ્રોડની ફરિયાદ નોંધાવે છે, ત્યારે સાયબર સેલ અને પોર્ટલના અલ્ગોરિધમ દ્વારા
શંકાસ્પદ ચેઈન-ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરીને છેલ્લી લિંક સુધીના ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવે છે. જો પોલીસ તપાસ દરમિયાન કોઈ બેંક ખાતામાં શંકાસ્પદ કે અપરાધથી મેળવેલી રકમ હોવાની શંકા જાય, તો પોલીસ બેંક
મેનેજરને લેખિત આદેશ આપીને તે ખાતામાંથી નાણાકીય વ્યવહારો અટકાવી શકે છે. આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા બેંકને નોટીસ મોકલવામાં આવે છે અને ખાતાધારકને પણ તેની જાણ કરવામાં આવે છે.આવકવેરા
અધિનિયમ, ૧૯૬૧ અને અન્ય નાણાકીય કાયદાઓ હેઠળ, આવકવેરા વિભાગ અથવા અન્ય કાનૂની સંસ્થાઓ (જેવા કે ED, GST વિભાગ વગેરે) કરચોરી કે મની લોન્ડરિંગના શંકાસ્પદ કેસોમાં બેંક ખાતા સીઝ કે અટેચ કરવાનો
આદેશ આપી શકે છે.

ખાતા-ધારકનાં કાનૂની અધિકારો
માહિતી મેળવવાનો અધિકાર :ગ્રાહક તેનું ખાતું શા માટે, કઈ એજન્સીના આદેશથી અને કયા કારણસર ફ્રીઝ કરવામાં આવ્યું છે તે જાણી શકે છે.ગ્રાહક લેખિતમાં અરજી કરીને ફ્રીઝ કરવાનું ચોક્કસ કારણ, સંબંધિત કેસ ડાયરી
નંબર અથવા સાયબર ક્રાઈમ એક્નોલેજમેન્ટ નંબર માંગવાનો કાનૂની અધિકાર ધરાવે છે

- Advertisement -

સુનાવણીની તકનો અધિકાર :ગ્રાહક સંબંધિત અધિકારીઓ સમક્ષ પોતાના અસલી વ્યવહારોના પુરાવાઓ, ઇન્વોઇસ, સેલેરી સ્લિપ અથવા બિઝનેસ ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો રજૂ કરીને એ સાબિત કરી શકે છે કે તેના ખાતામાં
આવેલા નાણાં લીગલ અને વ્યાજબી છે.

બેંકિંગ લોકપાલ :જો બેંક ગ્રાહકની યોગ્ય અરજી છતાં ખાતું અનફ્રીઝ કરવા માટે સહકાર ન આપે અથવા સંતોષકારક જવાબ ન આપે, તો ગ્રાહક પાસે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત ‘બેંકિંગ લોકપાલ’ સમક્ષ ફરિયાદ કરવાનો
કાનૂની અધિકાર છે.ગ્રાહકને નુકસાન વળતર અપાવવામાં મદદરૂપ બની શકે છે.

કોર્ટમાં જવાનો અધિકાર : ઓમ્બુડ્સમેન કે પોલીસથી ઉકેલ ન આવે તો ગ્રાહક સક્ષમ અદાલતમાં જઈ શકે છે. BNSS ની જોગવાઈઓ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી થઈ શકે છે, અથવા મનસ્વી કાર્યવાહી સામે ભારતીય
બંધારણની કલમ ૨૨૬ હેઠળ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને ખાતું અનફ્રીઝ કરાવવાનો આદેશ મેળવી શકાય છે, જે મજબૂત કાનૂની કવચ છે.

ખાતું અનફ્રીઝ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ કાનૂની પ્રક્રિયા
(૧)બેંક મેનેજરનો સંપર્ક અને ફ્રીઝ થવાનું કારણ જાણવું : ખાતું ફ્રીઝ થયાની જાણ થતાં જ ગ્રાહકે સૌથી પહેલાં પોતાની બેંક પાસેથી એ જાણવું અનિવાર્ય છે કે ખાતું કઈ એજન્સી (સાયબર સેલ, પોલીસ, ઇન્કમ ટેક્સ કે કોર્ટ) ના
આદેશથી બ્લોક કરવામાં આવ્યું છે. બેંક પાસેથી ‘ફ્રીઝિંગ ઓર્ડર લેટર’ અથવા ‘સાઇબર ક્રાઈમ રેફરન્સ નંબર / એક્નોલેજમેન્ટ નંબર’ મેળવી લેવો જોઈએ.

(૨)તપાસ અધિકારી (IO) નો સંપર્ક કરવો :જો ખાતું સાયબર ક્રાઈમ અથવા પોલીસ વિભાગના આદેશથી ફ્રીઝ થયું હોય, તો સંબંધિત પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અથવા સાયબર સેલના નોડલ ઓફિસરનો સંપર્ક કરવો
પડે છે.

(૩)પુરાવાઓ એકત્રિત કરવા : પોલીસ કે બેંક સમક્ષ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા પડે છે જેમાંબેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ઇન્વોઇસ, બિલ અથવા કરાર, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરનાર
વ્યક્તિ સાથેના વોટ્સએપ ચેટ, ઈમેલ અથવા વાતચીતના સ્ક્રીનશોટ્સ.KYC દસ્તાવેજો વગેરે રજુકરીશકાયછે.

(૪) રકમલીયનનો કાનૂની વિકલ્પ :સંપૂર્ણ ખાતું બ્લોક કરવાને બદલે આંશિક ફ્રીઝિંગ (લિયન માર્કિંગ) નો નિયમ ઉપલબ્ધ છે. ફ્રોડની રકમ પૂરતા નાણાં બ્લોક રાખી બાકીની રકમ ગ્રાહક વાપરી શકે છે. આ માટે તપાસ
અધિકારીને લેખિત અરજી આપી આંશિક ફ્રીઝિંગ કરવાની વિનંતી કરવી અનિવાર્ય છે.

(૫) GRM પોર્ટલથી સોલ્યુશન :ગ્રાહક GRM પોર્ટલ પર અરજી કરવા બેંકનો સંપર્ક કરી શકે ત્યારબાદ તપાસ અધિકારી નોટીસ ઈશ્યુ કરીને વિડીયો કોન્ફરન્સથી ઇન્વેસ્ટીગેશન કરી શકે અને જો સંતોષકારક પુરાવા રજુ કરવામાં
આવે તો ખાતું અનફ્રીઝ થઇ શકે, અથવા ડીસ્ટ્રીકટ કે સ્ટેટ લેવલ પર પણ આગળ વધી શકાય છે.

(૫) મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરવી :જો પોલીસ તપાસ અધિકારી અથવા સાયબર સેલ યોગ્ય સહકાર ન આપે અથવા ગ્રાહકની અરજી પર સમયસર નિર્ણય ન લે, તો ગ્રાહકસ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી શકે
છે. વકીલ મારફતે કોર્ટમાં અરજી કરીને બેંક ખાતું અનફ્રીઝ કરવા માટેનો ન્યાયિક આદેશ મેળવી શકાય છે.

(૬) હાઇકોર્ટમાં રિટ પિટિશન :બંધારણની કલમ ૨૨૬ હેઠળ હાઇકોર્ટમાં બેંક, સાયબર સેલ અને રાજ્ય સરકારને પક્ષકાર બનાવીને મનસ્વી રીતે ખાતું ફ્રીઝ રાખવા સામે પડકાર ફેંકી શકાય છે. હાઇકોર્ટો દ્વારા અગાઉના અનેક
ચૂકાદાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્દોષ ગ્રાહકોના ખાતા લાંબા સમય સુધી બ્લોક રાખી શકાય નહીં.

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?

શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
ચારણી સાહિત્યનું અદભુત પ્રદાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
Author

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
Author

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?