By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    20 minutes ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    55 minutes ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    1 hour ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
સ્પોર્ટ્સ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

Khaskhabar Editor
Last updated: 2026/10/02 at 2:26 PM
Khaskhabar Editor 49 minutes ago
Share
4 Min Read
SHARE

યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે : પહેલીવાર 14 ટીમ 57 મેચ રમશે

ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે : ટૂર્નામેન્ટમાં 3 વખત મુકાબલો થઈ શકે છે

- Advertisement -

ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે. ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનને એકસાથે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો સામેલ છે. તેમની સાથે જ ક્વોલિફાયર મુકાબલાઓ દ્વારા આવનારી એક ટીમ ગ્રુપ-Aને પૂર્ણ કરશે. બીજી તરફ ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મુકાબલાઓમાંથી આવશે. ભારત પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપ ટાઉનમાં રમશે. 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ કાંગારૂઓએ જ ટીમને હરાવી હતી. ત્યાર બાદ ટીમ 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જોહાનિસબર્ગમાં રમશે.

ભારત-પાકિસ્તાન 3 વખત સામસામે આવી શકે છે
પ્રથમ મુકાબલો- ગ્રુપ સ્ટેજ: ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને વચ્ચેનો પ્રથમ મુકાબલો નક્કી થઈ ગયો છે.
બીજો મુકાબલો- સુપર-7: સુપર-7માં તમામ ટીમો એકબીજા સામે રમશે. જો ભારત અને પાકિસ્તાન બંને આ તબક્કામાં પહોંચે છે, તો બંને વચ્ચે બીજી વખત મુકાબલો થશે.
ત્રીજો મુકાબલો- સેમિફાઇનલ અથવા ફાઇનલ: સુપર-7ની ટોચની-4 ટીમો સેમિફાઇનલ રમશે. જો ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલ અથવા ફાઇનલમાં સામસામે આવે છે, તો ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે ત્રીજી ટક્કર થશે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 શેડડ્યૂલ
તારીખ મુકાબલો વેન્યૂ
2 ઓકટોબર ક્વોલિફાયર A Vs ક્વોલિફાયર C વિન્ડહોક
4 ઓકટોબર ક્વોલિફાયર A Vs ક્વોલિફાયર B વિન્ડહોક
6 ઓક્ટોબર ક્વોલિફાયર B Vs ક્વોલિફાયર C વિન્ડહોક
7 ઓકટોબર ભારત Vs ઓસ્ટ્રેલિયા કેપ ટાઉન
8 ઓક્ટોબર પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન ત્યુવાને
8 ઓક્ટોબર ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ વિન્ડહોક
9 ઓકટોબર ઝિમ્બાબ્વે Vs ક્વોલિફાયર A બુલાવાયો
9 ઓકટોબર સાઉથ આફ્રિકા Vs ન્યુઝીલેન્ડ કેપ ટાઉન
10 ઓકટોબર ભારત Vs પાકિસ્તાન જોહાનિસબર્ગ
10 ઓકટોબર શ્રીલંકા Vs ક્વોલિફાયર B વિન્ડહોક
11 ઓકટોબર ઝિમ્બાબ્વે Vs અફઘાનિસ્તાન બુલાવાયો
12 ઓકટોબર ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર A પાર્લ
12 ઓક્ટોબર ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ ફુગોમ્પો સિટી
13 ઓકટોબર ઇંગ્લેન્ડ Vs શ્રીલંકા વિન્ડહોક
13 ઓકટોબર સાઉથ આફ્રિકા Vs ક્વોલિફાયર B પાર્લ
14 ઓકટોબર ભારત Vs અફઘાનિસ્તાન ત્યુવાને
15 ઓકટોબર પાકિસ્તાન Vs ક્વોલિફાયર A બ્લોમફોન્ટેન
15 ઓકટોબર ઝિમ્બાબ્વે Vs ઓસ્ટ્રેલિયા હરારે
16 ઓકટોબર શ્રીલંકા Vs બાંગ્લાદેશ ડરબન
16 ઓક્ટોબર સાઉથ આફ્રિકા Vs ઇંગ્લેન્ડ ગકેબરહા
17 ઓકટોબર ભારત Vs ક્વોલિફાયર A બ્લોમફોન્ટેન
17 ઓકટોબર ન્યુઝીલેન્ડ Vs ક્વોલિફાયર B હરારે
18 ઓકટોબર ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન ફુગોમ્પો સિટી
19 ઓકટોબર ઝિમ્બાબ્વે Vs પાકિસ્તાન હરારે
19 ઓકટોબર સાઉથ આફ્રિકા Vs બાંગ્લાદેશ ડરબન
20 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ Vs શ્રીલંકા જોહાનિસબર્ગ
20 ઓક્ટોબર ઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર B હરારે
21 ઓકટોબર અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર A ફુગોમ્પો સિટી
22 ઓકટોબર ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન પાર્લ
22 ઓકટોબર સાઉથ આફિકા Vs શ્રીલંકા જોહાનિસબર્ગ
23 ઓકટોબર ઇંગ્લેન્ડ Vs ન્યુઝીલેન્ડ ગકેબરહા
23 ઓકટોબર બાંગ્લાદેશ Vs ક્વોલિફાયર B ત્યુવાને
24 ઓકટોબર ઝિમ્બાબ્વે Vs ભારત વિક્ટોરિયા ફોલ્સ

- Advertisement -

2027 વર્લ્ડ કપના 12 યજમાન શહેરો
દેશ શહેર
સાઉથ આફ્રિકા જોહનિસબર્ગ
સાઉથ આફ્રિકા સેન્ચુરિયન
સાઉથ આફ્રિકા ડરબન
સાઉથ આફ્રિકા ગ્કેબેર્ડા
સાઉથ આફ્રિકા ક્યુગોમ્પો સિટી
સાઉથ આફ્રિકા કેપટાઉન
સાઉથ આફ્રિકા પાર્લ
સાઉથ આફ્રિકા બ્લોમફોંટેન
ઝિમ્બાબ્વે હરારે
ઝિમ્બાબ્વે બુલાવાયો
ઝિમ્બાબ્વે વિક્ટોરિયા ફોલ્સ
નામિબિયા વિંડહોક

You Might Also Like

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Next Article અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?