By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    12 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    10 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    11 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    11 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    12 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લવ બાઈટ બની શકે જીવલેણ : ગળા પર આપેલું પ્રેમનું નિશાન ક્યારેક બને છે બ્રેન સ્ટ્રોકનો ગંભીર ખતરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > healthblog > લવ બાઈટ બની શકે જીવલેણ : ગળા પર આપેલું પ્રેમનું નિશાન ક્યારેક બને છે બ્રેન સ્ટ્રોકનો ગંભીર ખતરો
healthblog

લવ બાઈટ બની શકે જીવલેણ : ગળા પર આપેલું પ્રેમનું નિશાન ક્યારેક બને છે બ્રેન સ્ટ્રોકનો ગંભીર ખતરો

Khaskhabar Editor
Last updated: 2026/06/18 at 12:14 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

લવ બાઈટની નકારાત્મક અસરથી બચવાના સરળ ઘરેલુ ઉપાયો જાણો

આજકાલ રોમાંસ અને ઇન્ટીમેસી દરમિયાન પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે ‘લવ બાઈટ’ આપવી કપલ્સમાં ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. તેને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેમનું આ નાનું સરખું નિશાન કોઈનો જીવ પણ લઈ શકે છે? સાંભળવામાં આ વાત ભલે વિચિત્ર કે અશક્ય લાગે પરંતુ તબીબી વિજ્ઞાન અને દુનિયામાં બનેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ અનુસાર લવ બાઈટ અમુક પરિસ્થિતિઓમાં અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. હા, તબીબી વિજ્ઞાન મુજબ આ શક્ય છે. આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ હોય છે. દુનિયાભરમાં આવા જૂજ કિસ્સા નોંધાયા છે, જેમ કે મેક્સિકોમાં એક 17 વર્ષના છોકરાનું ગળા પર લવ બાઈટને કારણે બ્લડ ક્લોટ થવાથી બ્રેન સ્ટ્રોક થતાં મૃત્યુ થયું હતું. વાસ્તવમાં લવ બાઈટ એ કોઈ સામાન્ય ડાઘ નથી, પણ ત્વચાની નીચેની બારીક રક્તવાહિનીઓ ફાટવાને કારણે જમા થયેલું લોહી છે. તેને મેડિકલ ભાષામાં ‘એકાઇમોસિસ’ કહેવામાં આવે છે.

- Advertisement -

શું હોય છે લવ બાઈટ?
લવ બાઈટ એટલે રોમાંસ દરમિયાન ગરદન પર ચૂસવાથી લોહીની નસો ફાટવી અને લાલ નિશાન પડવું, જે સામાન્ય રીતે હાનિકારક છે. પરંતુ ગરદનની મુખ્ય નસ પર વધુ પડતું દબાણ આવવાથી લોહી ગંઠાઈ શકે છે, જે મગજ સુધી પહોંચતા બ્રેન સ્ટ્રોક કે જીવનું જોખમ ઊભું કરી શકે છે.

ક્યારે અને કેવી રીતે મોટો ખતરો બને છે?
માનવ શરીરની રચનામાં ગરદનનો ભાગ ખૂબ નાજુક અને મહત્વનો છે. આ જોખમ પાછળના મુખ્ય વૈજ્ઞાનિક કારણો છે; આપણી ગરદનની બંને બાજુએ ‘કેરોટિડ ધમની’ આવેલી હોય છે, જે મગજ સુધી ઓક્સિજન અને લોહી પહોંચાડવાનું મુખ્ય કામ કરે છે. લવ બાઈટ આપતી વખતે જો આ ધમની પર વધુ પડતું જોર કે સક્શન આવે, તો તેની અંદરની દીવાલમાં ઈજા થઈ શકે છે. આ ધમનીમાં ઈજા થવાને કારણે ત્યાં લોહીનો ગંઠો બની શકે છે. જો આ ગંઠો ત્યાંથી છૂટો પડીને લોહીના વહાણ સાથે મગજ તરફ આગળ વધે, તો મગજની નસોમાં અવરોધ ઊભો થાય છે પછી મગજની નસ બ્લોક થતાં જ ત્યાં લોહી અને ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય છે, જેને ‘ઇસ્કેમિક સ્ટ્રોક’ કહેવાય છે. આ સ્થિતિ પેરાલિસિસ અથવા દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.

જોખમના પ્રારંભિક લક્ષણો
સામાન્ય લવ બાઈટ 1 થી 2 અઠવાડિયામાં આપમેળે ગાયબ થઈ જાય છે. પરંતુ જો નીચેના લક્ષણો દેખાય, તો તેને સામાન્ય ન ગણીને તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ:
– ગરદનના ભાગમાં અસહ્ય અને લાંબો સમય ચાલતો દુખાવો.
– શરીરના કોઈ ભાગમાં કે હાથ-પગમાં અચાનક નબળાઈ અથવા સુન્નતા આવવી.
– ચક્કર આવવા, બોલવામાં તકલીફ પડવી અથવા અચાનક ધૂંધળું દેખાવું.
– નિશાન અને દર્દથી રાહત મેળવવાના ઘરગથ્થુ ઉપાયો
– જો લવ બાઈટ સામાન્ય હોય અને માત્ર ડાઘ કે હળવો દુખાવો હોય, તો તેનાથી ઝડપી રાહત મેળવવા માટે આ પદ્ધતિ અપનાવો:

- Advertisement -

પ્રેમ વ્યક્ત કરવાની આ રીતમાં ઉત્તેજના વશ ક્યારેય ગરદન પર વધુ પડતું દબાણ કે બાઈટ ન કરવી જોઈએ. પાર્ટનરની સુરક્ષા હંમેશા સર્વોપરી છે.
1.કોલ્ડ કોમ્પ્રેસ પ્રથમ 24 થી 48 કલાક માટે : લવ બાઈટ થયાના તરત જ બરફના ટુકડાને કપડામાં લપેટીને 10-15 મિનિટ સુધી તે જગ્યા પર હળવો શેક કરો. આનાથી આસપાસ ફેલાતું લોહી અટકશે અને સોજો ઓછો થશે.

2. હોટ કોમ્પ્રેસ 2 દિવસ પછી : બે દિવસ પછી તે જગ્યા પર ગરમ કપડાં અથવા ગરમ પાણીની કોથળી વડે હળવો શેક કરો. આનાથી ત્યાં નવું અને શુદ્ધ લોહી વહેવા લાગશે, જેનાથી જમા થયેલું લોહી ઝડપથી સાફ થશે અને કાળો-જાંબલી ડાઘ ઝાંખો પડશે.

3. હળવી મસાજ કરો : તે જગ્યા પર આંગળીના ટેરવા વડે ગોળાકારમાં હળવી માલિશ કરો. એલોવેરા જેલ લગાવવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે અને રક્તવાહિનીઓ ઝડપથી રીપેર થાય છે.

You Might Also Like

90% ભારતીયોને હાઇ કોલેસ્ટ્રોલ

не яде много от пържените картофи, защото не съм голям във пържени картофи.

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો
Next Article રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

healthblog

90% ભારતીયોને હાઇ કોલેસ્ટ્રોલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
healthblog

не яде много от пържените картофи, защото не съм голям във пържени картофи.

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?