By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    24 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    23 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    24 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    16 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    23 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: International No Diet Day 2023: ડાઈટિંગના ટ્રેન્ડ વચ્ચે કેમ ઉજવાય છે નો ડાયટ ડે, જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > International No Diet Day 2023: ડાઈટિંગના ટ્રેન્ડ વચ્ચે કેમ ઉજવાય છે નો ડાયટ ડે, જાણો
ખાસ-ખબરલાઇફ સ્ટાઇલ

International No Diet Day 2023: ડાઈટિંગના ટ્રેન્ડ વચ્ચે કેમ ઉજવાય છે નો ડાયટ ડે, જાણો

Khaskhabar Editor
Last updated: 2023/05/06 at 10:17 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દુનિયાભરમાં દર વર્ષે 6 મેનાં રોજ ‘નો ડાયટ ડે’ ઊજવવામાં આવે છે. વજન ઉતારવા લોકો શા માટે ડાયટનો વિરોધ કરી રહ્યાં છે? આવો જાણીએ.

દુનિયાભરમાં દર વર્ષે 6 મેનાં રોજ ‘નો ડાયટ ડે’ ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદેશ્ય પોતાના શરીરને જેવું છે તેવું સ્વીકારવાનાં વિચારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે મુખ્યત્વે ડાયટિંગ અને પ્રતિબંધિત આહારનાં સેવનની આદતને લીધે શરીરને અનુભવવી પડતી મુશ્કેલીઓ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવે છે.

- Advertisement -

શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ દિવસે લોકોને વજન ઘટાડવા કે ફૂડનો ત્યાગ કરવાની જગ્યાએ પોતાની સારસંભાળ અને આત્મપ્રેમ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય લક્ષ્ય વજન ઘટાડવા કે પ્રતિબંધિત આહાર ખાવાની પેટર્ન પર ધ્યાન આપવાની જગ્યાએ લોકોને સ્વાસ્થ આદતો અને સકારાત્મક શરીરની ઈમેજ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો આ દિવસ પોતાના શરીરની સામે લડવાની જગ્યાએ આત્મપ્રેમ કરી અને જેવા છીએ તેવા સ્વીકારવાનો છે.

શું છે ઈતિહાસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનાં મૂળ બ્રિટિશ નારીવાદી અને આહાર-વિરોધી પ્રચારક મેરી ઈવાંસ યંગનાં કામથી ઉત્પન્ન થઈ હતી જેમણે 1990નાં દશકાની શરૂઆતમાં ‘ડાયટ બ્રેકર્સ’ નામક એક સમૂહની સ્થાપના કરી હતી. આ સમૂહની વિચારધારા હતી કે તમારું શરીર જેવું છે તેવું જ સ્વીકાર્ય હોવું જોઈએ..તમારે તમારા શરીરને પ્રેમ કરવો જોઈએ…

ડાયટિંગ અને કસરત કર્યા વગર આ રીતે ઉતારી શકાય છે વજન:

- Advertisement -

અનહેલ્ધી ફૂડથી દૂર રહેવું: બની શકે છે જંક ફૂડથી દૂર રહીને આપણે આપણાં સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકીએ છીએ. ખાવાની ખૂબ ઈચ્છા થાય તો એટલા પ્રમાણમાં જ ખાઓ જેનાથી તમારું વજન વધે નહીં.

1. પીતાં રહો પાણી
શરીરમાં પાણીની કમી થવાથી પણ વજન વધવાની સમસ્યા થાય છે. જો વજન ઘટાડવા માંગતા હોવ તો દિવસમાં સમયસર પાણી પીતાં રહેવું જોઈએ. વજન ઉતારવાની સાથે સાથે પાણી પીવાના બીજા પણ ઘણા લાભ છે.

2. પૂરતી ઊંઘ લો
ઓછી ઊંઘ પણ વધતાં વજન પાછળ કારભૂત છે. વ્યક્તિએ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.

3. ધીમે ધીમે જમો
સરખી રીતે ન જમવાના કારણે સ્થૂળતા અને ગેસની સમસ્યાઓ વધે છે. એવામાં જમવા બેસો ત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં અને ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ.

4. ચાલવા જવું
હલકી ફૂલકી વોકને એક્સરસાઈઝ ન કહી શકાય પણ આમ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: history, internationalnodietday, nodietday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદામાં સુધારો કરાયો: CA અને CS હવે મની લોન્ડરિંગ કાયદાના દાયરામાં
Next Article રક્ષામંત્રી રાજનાથ સિંહ જશે જમ્મુ-કાશ્મીર: પાંચ જવાનો શહીદ થતા રાજૌરીમાં હલચલ તેજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો
રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા શિક્ષક સાસુ-સસરા, કોન્ટ્રાકટર પતિ, નણંદ સામે ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?