By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    8 hours ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    8 hours ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    9 hours ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 hours ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    8 hours ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    8 hours ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ
ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/04/07 at 3:52 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

ઈન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજથી 19 દિવસ ક્રિકેટ કાર્નિવલ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક અનોખો અને રોમાંચક ઉત્સવ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ‘ખાસ-ખબર’ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન આજે 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ઈન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું છે. કુલ 19 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટ ક્રિકેટ રસિકોને ઉત્સાહ અને મનોરંજનથી ભરપૂર બનાવશે. આ ટૂર્નામેન્ટની વિશેષતા એ છે કે ક્રિકેટપ્રેમીઓ ઘરે બેઠા પણ ઋફભયબજ્ઞજ્ઞસ અને ઢજ્ઞીઝીબય ચેનલ પર તમામ મેચોનું લાઈવ પ્રસારણ જોઈ શકશે. આ ઉપરાંત મેદાનમાં ઉપસ્થિત દર્શકો માટે મોટી એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક ક્ષણનો આનંદ નજીકથી માણી શકાય.

રાજ્યની 64 ટીમ અને હજારો દર્શકો વચ્ચે રંગીલા રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ

દરેક મેચનું લાઈવ પ્રસારણ: મેદાનમાં વિશાળ LED સ્ક્રીન સહિતની સુવિધા

- Advertisement -

સ્ટેટ લેવલના અમ્પાયરિંગ પેનલ દ્વારા તમામ મેચોનું સંચાલન: ક્રિકેટ પ્રેમીઓનો રોમાંચ ચરમસીમાએ

ટૂર્નામેન્ટમાં ક્રિકેટના ગુણવત્તાયુક્ત માપદંડ જળવાઈ રહે તે માટે ઇઈઈઈં માન્યતા ધરાવતા સ્ટેટ લેવલના અમ્પાયરિંગ પેનલ દ્વારા મેચોનું સંચાલન કરવામાં આવશે. રાજ્યભરમાંથી કુલ 64 ટીમો આ મહામુકાબલામાં ભાગ લઈ રહી છે, જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાના રમતકૌશલ્યનો પરિચય આપશે. વિજેતા ટીમને લાખોની ઇનામી રકમ સાથે સન્માનિત કરવામાં આવશે, જ્યારે રનર્સ અપ ટીમને પણ મોંઘેરા ઇનામો આપવામાં આવશે. દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ’, ‘બેસ્ટ બેટ્સમેન’ અને ‘બેસ્ટ બોલર’ને પણ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં ‘ખાસ ખબર’ ન્યૂઝ, સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ અને પંચનાથ મિત્ર મંડળની અનુભવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેના કારણે ટૂર્નામેન્ટનું આયોજન સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ અને દર્શકોની સલામતીને ધ્યાનમાં રાખીને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ગોકુલ હોસ્પિટલ દ્વારા એક એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સતત ખડેપગે હાજર રહેશે. આ રીતે 7 થી 25 એપ્રિલ દરમિયાન માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામશે, જ્યાં રમત, રોમાંચ અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળશે.

નેશનલ લેવલનાં ટેનિસ સ્ટાર્સ સાથે ગ્લેમરસ ટૂર્નામેન્ટનો રંગ જમશે
મુંબઈ, દિલ્હી, કોલકાતા, અંબાલા, ચંદીગઢ, નાગપુર જેવાં અનેક શહેરોથી ટેનિસનાં નેશનલ લેવલનાં સ્ટાર્સ રમવા આવશે. આ પ્રકારની ટૂર્નામેન્ટમાં ગ્લેમરનું તત્ત્વ ભરપૂર ઉમેરાઈ ગયું છે.

દરરોજ મેન ઑફ ધ મેચથી લઈ ચેમ્પિયન સુધી ઇનામો અપાશે
વિજેતાઓ માટે ઈનામોની વણઝાર દરરોજ મેન ઑફ ધી મેચ થનારને ઈનામો, મેન ઑફ સીરિઝ, રનર્સ અપ અને ચેમ્પિયન્સ માટે લાખેણાં ઈનામોની વ્યવસ્થા કરવામાં આવી છે.

You Might Also Like

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

મેગા ફાઈનલમાં RJ વિનોદનો જાદુ

સૌરાષ્ટ્રના ઈતિહાસની સૌથી યાદગાર અને ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 750થી વધુ ચોગ્ગા અને 600થી વધુ છગ્ગા લાગ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
Next Article મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?