By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    10 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    10 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    10 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    10 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી કોર્પોરેટ હાઉસમાં ગામડાંની કળાને ઉજાગર કરતું ગ્રામ ભારતી’ 22નું પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી કોર્પોરેટ હાઉસમાં ગામડાંની કળાને ઉજાગર કરતું ગ્રામ ભારતી’ 22નું પ્રદર્શન
બિઝનેસ

અદાણી કોર્પોરેટ હાઉસમાં ગામડાંની કળાને ઉજાગર કરતું ગ્રામ ભારતી’ 22નું પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2022/10/06 at 5:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મહિલા શક્તિની આત્મનિર્ભરતાને સલામ! ગ્રામીણ ભારતની કળાને ગ્લોબલ બનાવવાનો પ્રયાસ

ખાસ-ખબર સંવાદદાતા
કચ્છની કળાના કામણ હવે દેશ-વિદેશમાં પથરાઈ રહ્યા છે. ગ્રામીણ ભારતની કળા વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામે તેવા ઉમદા હેતુથી અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતી-2022 પ્રદર્શન યોજાયું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન સાથે જોડાયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીશગઢ, તામિલનાડુ, મધ્યપ્રદેશ વગેરે રાજયોની મહિલાઓ જૂથોએ ભાગ લીધો. જેમાં મુંદ્રાના સ્વસહાય મહિલા જૂથોની હસ્તકળાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણી દ્વારા મુંદ્રાની 75 ઉદ્યમશીલ બહેનોની સફળ વાર્તાઓ ધરાવતાં પુસ્તક પ્રગતિનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવરાત્રી દરમિયાન આયોજીત ગ્રામ ભારતી-2022 પ્રદર્શન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. તેઓએ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રિતી અદાણીએ પણ સ્ટોલ્સની જાત મુલાકાત લઈ પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેળવી હતી. કચ્છ જિલ્લાના સ્વસહાય જૂથોએ કચ્છનું સુફ ભરત, વોલ હેંગીંગ, બેગ, ડ્રેસ, દોરીકામ, મડવર્ક, દિવડાઓ, ફ્રેમ, કચ્છી ધડકી, સોફ્ટ ટોયસ, મોતીકામ, ઉનની વિવિધ બનાવટો, તમામ પ્રકારના નાસ્તાઓ વગરેનું પ્રદર્શન કર્યુ હતું. લોકોએ હસ્તકળાની કિંમત સામે નહી, પરંતુ બહેનોના આત્મનિર્ભર બનવાના મજબૂત ઈરાદાઓને સલામ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisement -

ત્રીદિવસીય પ્રદર્શનમાં કંપનીના કર્મચારીઓએ ભારે સંખ્યામાં લાભ લઈ ગ્રામજનોની કળાને વખાણી હતી. મુંદ્રાના સ્વસહાય જૂથોની મહિલાઓએ માત્ર બે દિવસમાં 1.50 લાખથી વધુની કમાણી કરી એક લાખથી વધુના ઓર્ડર મેળવ્યા હતા. ગ્રામ ભારતી પ્રદર્શનમાં સહભાગી સ્વસહાય જૂથોને શીલીનબેન અદાણીના હસ્તે રૂ. 5000/- ની રકમ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી, ફાઉન્ડેશનના સી.ઓ.ઓ. ચંદ્રશેખર ગોડા સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ ભારતીમાં ભાગ લેનાર મેઘધનુષ ગ્રૂપના નિતાબેન કોકાએ જણાવ્યું હતું કે અમારા જેવી બહેનોની કળાને પ્રદર્શિત કરવાની તક આટલા મોટા કોર્પોરેટ હાઉસમાં મળશે એવું સપનેય વિચાર્યુ નહોતુ. હું અદાણી ફાઉન્ડેશન મુંદ્રાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમના લીધે અમને આ અવસર મળ્યો.

મને વિશ્વાસ છે કે, આ તક અમારી તસવીર અને તકદીર બદલનારી સાબિત થશે. તેજસ્વી ગ્રૂપના મેઘનાબેન જણાવે છે કે અમારી બહેનોને સન્માન સાથે આ તક મળી તે ગૌરવની વાત છે. અમો હવે આનાથી વધુ સારી ગુણવત્તા અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવીને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરીશું. આત્મવિશ્વાસથી છલકાતા કપાયાના શ્રદ્ધા સહેલી ગ્રૂપના પ્રજ્ઞાબાએ જણાવે છે કે ગૌતમ અદાણી સાહેબે અમારી વસ્તુને ચાખીને તરત ખરીદી એ પળ અમારા માટે લાખની હતી. અમો હજુ વધુ વેરાયટી અને સ્વાદિષ્ટ નાસ્તાઓ તૈયાર કરી મળેલા ઓર્ડરને પૂરા કરીશું. ગ્રામ ભારતી કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજીત કરવા માટે અઙજઊણના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, મહિલા સશક્તિકરણ કાર્યક્રમના સિનિયર પ્રોજેકટ ઓફિસર પારસભાઈ મહેતા, કચ્છના મહિલા સશક્તિકરણ પ્રોજેકટ ઓફિસર દેવલબેન ગઢવી તથા સીનીયર ડોક્યુમેન્ટ ઓફીસર રિદ્ધિબેન ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: AdaniCorporateHouse, grambhartifair, villageart
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના બહાદુરગઢ નજીકથી પ્રોપેન ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ
Next Article ગુજરાતના સૌથી ઊંચા 60 ફૂટના રાવણનું દહન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?