By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    10 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    10 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    11 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 day ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    9 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    10 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    10 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    11 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં નકલી ડિમોલિશન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં નકલી ડિમોલિશન!
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor
Last updated: 2026/06/04 at 4:01 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

કોર્પોરેશને હાથ ઊંચા કરી લીધાં, તો 200 મકાન જમીનદોસ્ત કરનાર આખરે કોણ?

ખાસ-ખબર ન્યૂઝ સુરત

- Advertisement -

સુરતના કતારગામ વિસ્તારના નાસીરનગરમાં શનિવારના દિવસે બુલડોઝર ગર્જ્યા અને પળવારમાં 200થી વધુ મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા. કોઈનું ઘર તૂટ્યું… કોઈના સપના તૂટ્યા… તો કોઈનું આખું જીવન જ રસ્તા પર આવી ગયું.
સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી નહીં. કોઈ લેખિત જાણ કરાઈ નહીં અને કોઈ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર જ સીધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. પરિણામે 200થી વધુ પરિવારો એક જ દિવસમાં ઘરવિહોણા બની ગયા.
હવે આ સમગ્ર મામલે સવાલોનો ઢગલો થયો છે. જો કોર્પોરેશને કાર્યવાહી કરી નથી તો 200થી વધુ મકાનો તોડ્યા કોણે? શું કોઈ ખાનગી ટોળકીએ સરકારી તંત્રના નામે બુલડોઝર ફેરવ્યા? શું કોઈ જમીન માફિયાએ પોતાની મનમાની ચલાવી? અને જો આવું થયું હોય તો તંત્ર આખો દિવસ શું કરી રહ્યું હતું?
સૌથી ગંભીર બાબત એ છે કે આટલી મોટી કાર્યવાહી બાદ પણ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ઝી 24 કલાકે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ પણ કેમેરા સામે બોલવા તૈયાર ન થયું.
આખરે પ્રશ્ર્ન માત્ર ડિમોલિશનનો નથી. પ્રશ્ર્ન જવાબદારીનો પણ છે. પ્રશ્ર્ન છે કાયદાના શાસનનો અને પ્રશ્ર્ન સામાન્ય નાગરિકના અધિકારોનો છે. કારણ કે જો 200થી વધુ મકાનો તૂટી જાય. સેંકડો લોકો ઘરવિહોણા બની જાય અને ત્યારબાદ પણ જવાબદાર કોણ છે તેનો જવાબ ન મળે. તો પછી આને વહીવટી નિષ્ફળતા નહીં તો બીજું શું કહેવાય?
નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો પોલીસ ફરિયાદની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસ પણ પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની વાત કરી રહી છે. ત્યારે 200થી વધુ મકાનો જમીનદોસ્ત કરનાર કોણ? અને જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

પીડિતો કોર્પોરેશન કચેરી પહોંચ્યા, આવ્યો ટ્વિસ્ટ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂરા અને ખાખી રંગના કપડાં પહેરેલા લોકો સ્થળ પર આવ્યા હતા. લોકો માનતા હતા કે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આખી ઘટનામાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પીડિતો જવાબ માંગવા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્ત પરિવારો સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને વૈકલ્પિક આવાસની માંગ સાથે રજૂઆત કરી. પરંતુ અધિકારીઓએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાના જણાવ્યા મુજબ કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે, ડિમોલિશન સાથે તેમનો કોઈ સંબંધ જ નથી.

- Advertisement -

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!
Next Article ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરત

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?