By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે
    9 minutes ago
    ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા
    48 minutes ago
    હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણમંત્રીએ મૌન તોડ્યું
    1 hour ago
    ભાજપનો મોટો ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક
    2 hours ago
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    52 minutes ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > ‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 1:45 PM
Khaskhabar Editor 1 hour ago
Share
2 Min Read
SHARE

સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ઉચાટનો માહોલ જોવા મળ્યો છે. પ્રદેશ ભાજપ નેતાગીરી તરફથી મોકલાવવામાં આવનાર મેન્ડેટમાં કયા નામો હશે, તેની જાહેરાત અંતિમ ક્ષણ સુધી ન થતાં દાવેદારો અને તેમના સમર્થકો આખો દિવસ ફોન અને મેસેજીસ પર નજર રાખીને બેઠા રહ્યા હતા. જોકે, ભાજપ સંગઠન દ્વારા જાળવવામાં આવેલી આ ચુસ્ત ગુપ્તતાની વચ્ચે સોશિયલ મીડિયા પર જનતાએ આકરા વ્યંગ અને કટાક્ષ શરૂ કર્યા છે.

NEET પેપર લીક સાથે સરખામણી

- Advertisement -

શહેર ભાજપના નેતાઓમાં કોના ભાગ્યે કયો હોદ્દો આવશે તેની અટકળો ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સે ભાજપની આ આંતરિક ગુપ્તતાની સરખામણી NEET પરીક્ષાના પેપર લીક કાંડ સાથે કરીને તીખી ટિપ્પણીઓ કરી છે.

પેપર લીક થાય, નામ નહીં: લોકોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના શાસનમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET પરીક્ષાનું પેપર તો લીક થઈ જાય છે, પરંતુ પક્ષના પદાધિકારીઓના નામ ક્યારેય લીક થતા નથી!

ચુસ્ત સુરક્ષાની માગ: કેટલાક નેટીઝન્સે કટાક્ષ કરતાં લખ્યું કે, જો NEET પરીક્ષાના પેપરને પણ ભાજપના મેન્ડેટ જેટલી જ કડક સુરક્ષા અને પ્રાઇવસી સાથે સાચવવામાં આવ્યું હોત, તો આજે દેશના લાખો હોનહાર વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ન ગઈ હોત.

- Advertisement -

હોદ્દા માટે જે ગંભીરતા છે, તેવી શિક્ષણમાં કેમ નહીં?

રાજકીય હોદ્દાઓ અને નામો છતા ન થાય તે માટે ભાજપ સંગઠન જે પ્રકારની સતર્કતા અને ઓપરેશનલ ગંભીરતા દાખવે છે, તેવી જ ગંભીરતા દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓની પવિત્રતા જાળવવામાં કેમ દાખવવામાં આવતી નથી, તેવો આક્રોશ વાલીઓ અને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે. હાલ તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ભાજપની આ ગુપ્તતા સકારાત્મક કે નકારાત્મક- બંને રીતે ભારે ટ્રેન્ડિંગમાં છે. એક તરફ રાજકીય સસ્પેન્સનો ક્લાઇમેક્સ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જનતાનો આક્રોશ વ્યંગાત્મક રૂપે બહાર આવી રહ્યો છે.

You Might Also Like

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

TAGGED: Surat SMC new Mayor appointment:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
Next Article ઇંધણના ભાવે ફુગાવો ભડકાવ્યો: જૂન સુધીમાં રિટેલ મોંઘવારી 5% થવાનો અંદાજ, રેપો રેટ વધશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા
રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન: મેટાની મોટી જાહેરાત
હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણમંત્રીએ મૌન તોડ્યું
ઇંધણના ભાવે ફુગાવો ભડકાવ્યો: જૂન સુધીમાં રિટેલ મોંઘવારી 5% થવાનો અંદાજ, રેપો રેટ વધશે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સુરત

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
સુરત

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?