By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    12 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 3:23 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

20 વર્ષમાં 25 વખત ટ્રાન્સફર થઇ તો પણ નમતું નથી મૂકી રહ્યા તુકારામ મુંઢે

હાલમાં તુકારામે હોટેલ-રેસ્ટોરાં માલિકોથી લઇને ફૂડ સેક્ટરમાં ભેળસેળ કરનારા લોકોની ઊંઘ હરામ કરી નાખી

- Advertisement -

દેશમાં અનેક ઈમાનદાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે, જેઓ પોતાની ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતા છે. અત્યારે મુંબઈ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હોટેલ-રેસ્ટોરાં માલિકોથી લઈને ફડ સેક્ટરમાં ભેળસેળ કરનારા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. એફડીએ કમિશનરે બે મહિનામાં ૧૧૦૦થી વધુ હોટેલ-રેસ્ટોરાં પર રેડ પાડી ચૂક્યા છે. નેતાઓ સામે બાથ ભીડવામાં પાવરધા આઈએએસ અધિકારીની ૨૦ વર્ષમાં તો ૨૫ વખત ટ્રાન્સફર થઈ છે. આ ધુરંધર કમિશનરના કામની ચર્ચા ખૂદ વિધાનસભામાં પણ થાય છે અને એ છે આઈએએસ અધિકારી તુકારામ મુંઢે. તુકારામ મુંઢેની દહેશત એવી છે કે રેસ્ટોરાંના માલિકો પણ તેમની બદલી માટે પ્રાર્થના કરી રહ્યા છે. મુંબઈમાં તો મુંઢેએ અનેક બ્રાન્ડેડે ફૂડ પ્રોડક્ટ કંપનીને રાતોરાત તાળા મરાવ્યા છે. બે મહિનામાં મહારાષ્ટ્રમાં ૧૧૦૦થી વધુ જગ્યાએ છાપા માર્યા છે, જ્યારે ૫૬ રેસ્ટોરાંના લાઈસન્સ કેન્સલ કર્યાં છે.
મુંઢેના તાબડતોબ એક્શનને લઈ છેલ્લા ૧૫ દિવસમાં ૮૭૦૦ ફડ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ૨૦૨૫માં ૧૨ મહિનામાં ૧૫૦૦૦ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તુકારામ મુંઢેની વિધાનસભાથી લઈને પંચાયતોમાં ચર્ચામાં છે. આઈએએસ અધિકારી તુકારામની ૨૦ વર્ષમાં પચીસ વખત ટ્રાન્સફર થઈ ગઈ છે. ૨૫મી માર્ચના એફડીએ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે હોટેલ-રેસ્ટોરાંવાળા હરકતમાં આવી ગયા છે. પદ સંભાળ્યા પછી ૨૮મી મેના ફડમાં ભેળસેળ કરવા મુદ્દે એક્શનમાં આવ્યા છે. નવી મુંબઈ કમિશનર અને ૨૦૨૨માં હેલ્થ કમિશનરની કામગીરીને પણ લોકો ભૂલ્યા નથી. તુકારામ મુંઢે પોતાના આકરા નિર્ણયોને કારણે મંત્રીઓ સામે ભીડી ગયા હતા. ૨૦૧૬માં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યો વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા, પરંતુ તુકારામ મુંઢે પોતાની કામગીરીમાં તસ્સું ભાર ફેરફાર કર્યો નહોતો.

2015માં એકનાથ ખડસેના કાફલાને રોકીને ચર્ચામાં આવ્યા

મહારાષ્ટ્ર બીડ જિલ્લાના રહેવાસી તુકારામ મુંઢે ૨૦૦૫ની બેચના આઈએએસ અધિકારી છે. તેમના પિતા ખેડૂત છે, જ્યારે પિતાની સાથે ખેતીવાડીનું કામ કરવાની સાથે માર્કેટમાં શાકભાજી વેચીને અભ્યાસ પૂરો કર્યો હતો. સોલાપુરના કલેક્ટર તરીકે કામગીરી કરીને સેંકડો ગામડાઓનું પીવાના પાણીનું સંકટ દૂર કર્યું હતું. હજારો પરિવારનું પાણીનું સંકટ દૂર કર્યાં પછી તેમને ‘વોટર મેન’ તરીકે જાણીતા બન્યા હતા.૨૦૧૫માં મહારાષ્ટ્રના તત્કાલીન મહેસૂલ મંત્રી એકનાથ ખડસેના કાફલાને રોકવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. એટલું જ નહીં, વિધાનસભામાં અજિત પવારે પણ જનપ્રતિનિધિઓનું સન્માન નહીં કરતા હોવાનો પણ આરોપ મૂક્યો હતો. પ્રમોશન કરતા ટ્રાન્સફરને લઈ ચર્ચામાં રહેનારા તુકારામ મુંઢેની સ્ટોરી ફિલ્મની સ્ટોરીથી કમ નથી. પ્રમોશન પછી પણ પોતાની કામગીરીમાં જરાય નમતું નહીં જોખનારા મુંઢેને રાજકારણીઓ તો જિદ્દી અધિકારી માને છે, પરંતુ સાથી અધિકારીઓ તો એમને ઈમાનદાર અધિકારી કહે છે.

- Advertisement -

FDA કમિશનર બન્યા વર્ક કલ્ચરમાં કર્યો ફેરફાર

એફડીએ કમિશનર બન્યા પછી તુકારામ રોજના સરેરાશ ૨૦ જગ્યાએ રેડ પાડે છે, જ્યારે ૪૯ કરોડ રુપિયાથી વધુનો ફૂડ સ્ટોક જપ્ત કર્યો છે. જેમાં ઓર્ગેનાઈઝ્ડ ગુટકા નેટવર્ક વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જનતાના આરોગ્ય સાથે ચેડાં કરશે તો તેની સામે જરાય નમતું જોખ્યા વિના આકરી કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે મુંઢેએ ડિપાર્ટમેન્ટના વર્ક કલ્ચરને પણ બદલી નાખ્યું છે. તેમણે જનતાની ફરિયાદ માટેના તમામ માર્ગ ખોલી નાખ્યા છે. જ્યારે અધિકારીઓને પણ જનતાની ફરિયાદનો ઉકેલ લાવવા માટે ડેડલાઈન નક્કી કરી છે. એક અંદાજ મુજબ ફૂડ વિભાગને રોજના ૫૦૦થી ૧૧૦૦થી વધુ ફરિયાદો મળે છે. ફૂડ સેમ્પલના લેબ ટેસ્ટિંગ પણ એકના બદલે બે શિફ્ટમાં કરવામાં આવે છે.

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે
Next Article AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?