By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    36 minutes ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 hour ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
CRIME

આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 3:45 PM
Khaskhabar Editor 14 minutes ago
Share
4 Min Read
SHARE

હત્યાના પ્રયાસની ફરિયાદમાં સમાધાન ન કરતા કૌટુમ્બીકે યુવાનને છરીના ઘા મારી પતાવી દીધો

ભક્તિનગર પોલીસે છરી ઘટનાસ્થળે જ કબ્જે કરી હતી : આરોપીની લીંબડી પાસેથી ધરપકડ

- Advertisement -

રાજકોટના ભક્‍તિનગર સર્કલ તરફ જતાં રસ્‍તે ધર્મજીવન એપાર્ટમેન્‍ટ નીચે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટીમાં રહેતાં ઘનશ્‍યામસિંહ અનુપસિંહ વાઘેલા ઉ.42 નામના યુવાન પર નાણાવટી ચોક નાઇન્‍થ એવન્‍યુમાં રેહતાં તેના કુટુંબી સગા ધર્મેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલા ઉ.29એ છરીના સાતેક ઘા મારી દેતાં ઘનશ્‍યામસિંહને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રવિવારે તેમણે દમ તોડી દેતાં ભક્‍તિનગર પોલીસે હત્‍યાનો ગુનો નોંધી કલાકોમાં આરોપી ધર્મેન્‍દ્રસિંહને લીંબડી નજીકથી પકડી લીધો હતો પ્રેમ પ્રકરણના કારણે અગાઉ થયેલી માથાકુટ-હત્‍યાની કોશિષના બનાવના મનદુઃખમાં આ હત્‍યા થયાનું ખુલ્‍યું છે. હત્‍યાનો ભોગ બનનારની અગાઉ પણ હાલના આરોપીના મોટા ભાઇએ છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે બચી ગયા બાદ આ વખતે થયેલો હુમલો હત્‍યામાં પરીણમ્‍યો હતો. તપાસમાં ખુલ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર ઘનશ્‍યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્‍દ્રસિંહ વાઘેલાના ભાભી સાથે ફોનમા વાત કરવાના સંબંધ હતાં. આ કારણે 2024માં મૃતક ઘનશ્‍યામસિંહ અને તેના પિતા અનુપસિંહ વાઘેલા સહિતના પાટણવાવના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયા ત્‍યારે આરોપી ધર્મેન્‍દ્રસિંહના મોટા ભાઇ ઘનશ્‍યામસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલાએ ભાડેર ગામે આવી તું કેમ મારી ઘરવાળી સાથે ફોનમાં વાતો કરે છે? તેમ કહી ગાળો દઇ ઘનશ્‍યામસિંહ અનુપસિંહ વાઘેલાને છરીના ઘા મારી દીધા હતાં. તે વખતે પિતા અનુપસિંહ વચ્‍ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકાયા હતાં. પાટણવાવ પોલીસે તે વખતે ૧૩/૧૦/૨૪ના રોજ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. ત્‍યારનો કેસ ચાલુ હોઇ તેમાં સમાધાન કરી લવાનું કહી હાલમાં ઘનશ્‍યામસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલાનો ભાઇ ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા દબાણ કરતો હતો. પરંતુ મૃતક ઘનશ્‍યામસિંહ સમાધાન કરતાં ન હોઇ ખાર રાખી ધર્મેન્‍દ્રસિંહે છરીના ઘા ઝીંકી દેતાં તે જીવલેણ નીવડયા હતાં ધર્મેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. ત્‍યાં સારવાર દરમિયાન ધનશ્‍યામસિંહનું મૃત્‍યુ થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો.

મોટા ભાઇ ઘનશ્‍યામસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલા વિરૂધ્‍ધ પાટણવાવમાં નોંધાયેલા હત્‍યાની કોશિષના કેસમાં સમાધાન ન થતાં ઘનશ્‍યામસિંહ મહેન્‍દ્રસિંહના ૨૯ વર્ષીય નાના ભાઈ ધર્મેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલા અને તેની સાથેના એક અજાણ્‍યા શખસે કાવતરૂં રચ્‍યું હતું. બનાવના દિવસે બંને આરોપીઓએ એક્‍ટિવા બાઇક પર રેકી કરી હતી ધર્મજીવન એપાર્ટમેન્‍ટ સામે ઘનશ્‍યામસિંહ પોતાની કારમાં બેઠા હતા ત્‍યારે ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા અને તેના સાગરીતે આવીને છાતી, વાંસા, ખભા અને હાથના ભાગે તીક્ષ્ણ છરી વડે આડેધડ ૬ થી ૭ ઘા ઝીંકી દીધા હતા. જે જીવલેણ નીવડયા હતાં. બનાવની ગંભીરતાને ધ્‍યાને રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ તથા એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.ડી. પરમાર તથા પીએસઆઇ એસ.એચ. ગોહીલ, જે.બી. રાણીંગા, પી.બી. વારોતરીયા તથા એએસઆઇ નિલેશભાઈ મકવાણા સહિતના સ્‍ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં લીંબડી ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. છરી ઘટના સ્‍થળેથી જ પોલીસને મળી આવી હતી. આરોપી ધર્મેન્‍દ્રસિંહ વાઘેલાએ રટણ કર્યુ હતું કે બનાવના પાંચેક દિવસ પહેલા મૃતક ઘનશ્‍યામસિંહે મને મારા ઘર પાસે જઇ તેને પચાસથી સાંઇઠ જેટલા ફોન કોલ્‍સ કર્યા હતાં. પણ મેં રિસીવ કર્યા નહોતાં. તે મને મારવા માટે ફોન કરતો હોવાનું લાગતાં મેં જ તેને શોધીને હુમલો કરી દીધો હતો. વિશેષ તપાસ માટે આરોપીના રિમાન્‍ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા

જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા

જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત

પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
Next Article બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
CRIME

શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?