આજ રોજ પ્રદેશ ભાજપ પ્રશિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ઈ-ચિંતન સત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા મહામંત્રીશ્રીઓ નાગદાનભાઈ ચાવડા,મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા અને જિલ્લા અનુ.જાતિના પ્રમુખ મનોજભાઈ રાઠોડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રીઓ નવીનભાઈ ગૌસ્વામી,કિશોરભાઈ રાઠોડ તેમજ આઇટી સેલના પ્રભારી જયેશભાઈ પંડ્યા આઇટી સેલના સહ કન્વીનર યસભાઈવાળા અને માલધારી સેલના કન્વીનર ભરતભાઈ રબારી સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.
પ્રદેશ ભાજપ પ્રશિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાનું ઈ-ચિંતન સત્ર
You Might Also Like
Follow US
Find US on Social Medias


