By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    15 hours ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    6 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    15 hours ago
    કેન્સરની દવાઓ સસ્તીઃ 80 હજારનું ઇન્જેકશન હવે માત્ર 7 હજારમાં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
    15 hours ago
    ચૂંટણી પંચની SIR પ્રક્રિયાઃ 6 રાજ્યમાંથી 1600 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા
    15 hours ago
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    2 days ago
    અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ સાથે અથડાયું, સ્કૂલ-કોલેજ-વીજળી બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ આધાર કેન્દ્રમાં ભીડના દૃશ્યો યથાવત્: કલાકોના વેઇટીંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ આધાર કેન્દ્રમાં ભીડના દૃશ્યો યથાવત્: કલાકોના વેઇટીંગ
રાજકોટ

રાજકોટ આધાર કેન્દ્રમાં ભીડના દૃશ્યો યથાવત્: કલાકોના વેઇટીંગ

Khaskhabar Editor
Last updated: 2023/11/23 at 4:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સાથે લીંકઅપ માટે પણ નાગરિકોનો ધસારો: નવી કીટ મૂકાવા છતાં ધસારો ઓછો ન થયો: કેટલાક અરજદારો કેન્દ્રમાં જ ઝોંકા ખાઇ લે છે!

ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કોર્પોેરેશનના આધાર કાર્ડ કેન્દ્રોમાં થોડા દિવસોથી ફરી ભીડ વધી ગઇ છે. આજે પણ અરજદારોની સંખ્યા ખુબ વધતા લાંબી લાઇન લાગી હતી. તો અનેક લોકોને બબ્બે ત્રણ-ત્રણ કલાક બાદ આધાર કાર્ડ અપડેટ સહિતની કાર્યવાહી કરવાનો સમય મળ્યો હતો.
સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લીંકઅપ કરવાની કામગીરી હજુ દંડ સાથે ચાલુ રાખવામાં આવી છે. બેન્કીંગ વ્યવહારો સહિતના કામો માટે બંને કાર્ડ લીંકઅપ હોવા જરૂરી છે. ગત વર્ષે નિયત સમયમર્યાદામાં લીંકઅપ માટે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા લોકોએ ધસારો કર્યો હતો. આ માટે પણ લાઇનો લાગતી હતી. હવે થોડા સમય પહેલા નવા આધાર કાર્ડ કેન્દ્રમાં વધુ કીટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આધાર કાર્ડની કામગીરીની ક્ષમતા પણ વધી છે. પરંતુ આ કામ માટે ધસારો જ એટલો હોય છે કે કલાકો ટુંકી પડે છે. તેમાં પણ આજે બુધવારના કારણે પણ ભીડ વધુ હતી. આ કામ માટે નાગરિકોએ કયારેક એટલો સમય રાહ જોવી પડે છે કે ખુરશી પર સુઇ જવાની નોબત આવે છે!
હાલ બાકી રહી ગયેલા લોકો આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંકઅપ કરાવે છે. બંને કાર્ડમાં વિગતો એક સરખી હોવી અનિવાર્ય છે. આથી સરનામા, મોબાઇલ નંબર સહિતના કામ માટે અરજદારો વધુ આવી રહ્યા છે. હવે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લીંકઅપ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ માટે પણ અરજદારો આવી રહ્યા છે. આ સિવાય રાબેતા મુજબ આધાર કાર્ડમાં નામ સિવાયની વિગતોમાં અપડેટેશન કરાવવા લોકો નિયમિત આવતા હોય છે.
આધાર કાર્ડ અપડેટ થયા બાદ જ અન્ય દસ્તાવેજ સાથે લીંકઅપ થઇ શકે છે. હાલ રોજના 300 થી 400 જેટલા નાગરિકો ત્રણે ઝોનમાં આધાર કાર્ડની કામગીરી માટે આવતા હોય છે. નવી કીટ સાથે રોજની કામગીરીમાં વધારો પણ થયો છે. આમ છતાં નાગરિકોની ભીડ જ એટલી રહે છે કે લાઇનનો અંત આવતો નથી.
દરમ્યાન મનપા દ્વારા બિલ્ડીંગના વિસ્તૃતિકરણથી માંડી સ્વખર્ચે નવી કીટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ અન્ય વિભાગો કે બેંકોમાં આટલી સુવિધા અપડેટ કરાતી નથી. આધાર કાર્ડનું સૌથી વધુ કામ અગાઉ પોસ્ટ ઓફિસમાં થતું હતું. પરંતુ ત્યાંના અનુભવ બાદ લોકો કોર્પો.માં આવવાનું વધુ પસંદ કરે છે. ઘણી બેંકોમાં આ કામગીરી થાય છે પરંતુ ત્યાં નિયમિત સેવા નહીં મળતી હોવાની ફરિયાદ મળે છે. જિલ્લા સેવા કેન્દ્રમાં પણ આધાર કાર્ડની સુવિધા વધુ લોકભોગ્ય બનાવવાની જરૂરીયાત હોવાનો મત છે.
મહાપાલિકા સિવાયની તમામ જગ્યાએ કલેકટર આધાર કાર્ડ નોંધણીથી માંડી સુધારાની કામગીરી સુચારૂ બનાવી શકે છે.

- Advertisement -

હવે શકય હોય ત્યાં સુધી ઘણા લોકો ઓનલાઇન કામગીરી કરે છે. પરંતુ આ વર્ગ નાનો છે, અમુક સુધારા રૂબરૂ કરાવવા પડે છે. આથી તમામ કચેરીઓ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવે તે જરૂરી છે.

You Might Also Like

PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ

દિવાળીએ રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: ચાર દિવસ કાર્નિવલ અને રંગોળી સ્પર્ધા

AI અને ડ્રોન સર્વેલન્સથી 17,859 મચ્છર ઉત્પત્તિ સ્થળો ઝડપાયા, બેદરકારોને મનપાની નોટિસ

માતૃત્વ, પરિવાર અને પોલીસની ફરજ વચ્ચે GPSCમાં સફળતા, શિતલબા બુટીયાની PIથી DySP સુધીની પ્રેરણાદાયી સફર!

રાજકોટની સોની બજારમાં દિવાળી ટાણે જ હોળી : 4 વેપારી સાથે 7.77 કરોડની છેતરપિંડી

TAGGED: Aadhaarcenter, people, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના યુવાને પોતાના લગ્ન માટે બનાવી અનોખી રજવાડી કંકોત્રી !
Next Article GTUને 50 કરોડ રૂપિયા ભરવા ITએ નોટિસ ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ
રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ
દિવાળીએ રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: ચાર દિવસ કાર્નિવલ અને રંગોળી સ્પર્ધા
85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

દિવાળીએ રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: ચાર દિવસ કાર્નિવલ અને રંગોળી સ્પર્ધા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

AI અને ડ્રોન સર્વેલન્સથી 17,859 મચ્છર ઉત્પત્તિ સ્થળો ઝડપાયા, બેદરકારોને મનપાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?