By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    7 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    17 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    17 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    18 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    19 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: MLA કોરડીયાના ધખધખતા પત્રનો ખુલાસો કરતા કમિશનર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > MLA કોરડીયાના ધખધખતા પત્રનો ખુલાસો કરતા કમિશનર
જુનાગઢ

MLA કોરડીયાના ધખધખતા પત્રનો ખુલાસો કરતા કમિશનર

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 5:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ મનપા કમિશનર દ્વારા કામગીરી બાબતે જવાબો આપ્યા

ચોમાસા પૂર્ણ થયું એટલે શહેરની તમામ સમસ્યાનું નિરાકરણ આવશે
 રોડ – રસ્તા, સફાઈ, પાણી, ઢોરનો ત્રાસ સાથે ખાડાની સમસ્યા દૂર થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14

- Advertisement -

જૂનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તરામાં ચોમાસાની સીઝન દરમિયાન પડેલા વરસાદ બાદ શહેરીજનો અનેક સમસ્યાનો સામનો કરી છે.ત્યારે યાતના ભોગવતા લોકો માટે ધારાસભ્ય સંજય કોરડીયાએ મેદાને ઉતર્યા છે.અને શહેરના મુખ્ય પાયાના 10 પ્રશ્ર્નો બાબતે મનપા કમિશનર ડો.ઓમપ્રકાશને લેખિતમાં પત્ર લખીને રોડ – રસ્તા પરના ખાડા, પીવાના શુદ્ધ પાણી, જાહેર રોડ પર રખડતા ઢોર સાથે રસ્તા પર ઊડતી ધૂળની ડમરીઓ અને માર્ગો પર થતા દબાણો દૂર કરવા બાબતે પ્રશ્ર્નોની જડી વરસાવીને સત્વરે કામગીરી થાય તેવો પત્ર લખ્યો હતો તે બાબતે આજે મ્યુ.કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા તમામ સમસ્યા વિષે મીડિયા સમક્ષ જવાબો આપ્યા હતા. જૂનાગઢ મનપામાં પાંચ વર્ષ પૂર્ણ થતા હવે ચૂંટણી યોજાશે ત્યાં સુધી નવી બોડી કાર્યરત ના થાય ત્યાં સુધી મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમપ્રકાશ વહીવટદાર તરીકે ચાર્જમાં છે ત્યારે કમિશનરે ધારાસભ્યએ લખેલા પત્ર બાબતે જણાવ્યું હતું કે, હાલ હવે ચોમાસુ પૂર્ણ થયું છે ત્યારે શહેરમાં વરસાદના લીધે અમુક કામો થઇ શકતા ન હતા હવે ચોમાસુ આમતો પૂર્ણ થયું છે એટલે શહેરમાં ફરી કામગીરી શરુ કરી દેવામાં આવી છે.અને ધારાસભ્ય દ્વારા જે સમસ્યા મુદ્દે પત્ર લખ્યો છે તે બાબતે આમતો તમામ વાતચીત થતી હોઈ છે ત્યારે છેલ્લા બે દિવસથી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદે વિરામ લીધા બાદ ધૂળ ઉડવાની સમસ્યા ઉદભવે છે તે માટે તેની મશીનરી કામે લાગી ગઈ છે અને રોડ સાઈડ પર જમા થતી ધૂળ ઉપાડવામાં આવી રહી છે તેની સાથે જે રસ્તાઓ તૂટી ગયા છે અને ખાડા પડી ગયા છે ત્યાં પણ વરસાદની સીઝનમાં પણ કપચી મેટલ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે તેમજ હવે જયારે વરસાદ બંધ થયો છે એટલે હોટમિક્ષ પ્લાન પણ શરુ થશે અને જેના લીધે રોડ બનાવની કામગીરી શરુ કરી દેવામાં આવશે જેમાં 1.7 કિમિ અને 2 કિમિ રસ્તા ગેરેન્ટી પિરિયડ અને નોન ગેરેન્ટી પિરિયડ વાળા રસ્તાઓ રીપેર કરી દેવામાં આવશે હવે વરસાદે વિરામ લેતા કામગીરી ઝડપભેર કરવામાં આવશે.

શહેરમાં રખડતા ઢોર બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં 284 જેટલા રખડતા ઢોરને પકડીને મહાનગર પાલિકા હસ્તકના ઢોર ડબ્બા અને અન્ય ગૌશાળામાં મૂકી દેવામાં આવ્યા છે.તેમજ આસપાસના વિસ્તારો માંથી જે કોઈ પણ લોકો જો શહેરમાં રખડતા ઢોર છોડી જાય છે.તેના માટે પણ પોલીસ સાથે સંકલન કરીને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય અને જે વાહનમાં ઢોર છોડવામાં આવે છે તેવા વાહનો પકડી તેની સામે ગુનોહ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે તેમજ શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદે ઘાસચારો વેચનાર સામે પણ મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 100 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં એક ઈસમને હદપારી પણ કરવામાં આવ્યો છે.અને હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જયારે હવે ટોરેન્ટ ગેસ એજન્સી સાથે જીઓ ફાયબર તેમજ પીજીવીસીએલ સહીત ગટર કે પાણી લાઈન સાથે રોડ તોડીને કેબલ નાખવાની કામગીરી બાબતે હવે તમામ એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવશે જેના લીધે બની ગયેલ રોડ ફરી તોડવા ન પડે જેનાથી લોકોને ફરી તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.હવે જયારે ચોમાસુ પૂર્ણ થયું છે ત્યારે હવે કામમાં પણ ગતિ આવશે ઝડપભેર કામ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: Commissioner exposing, junagadh, MLA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલા માર્કેટિંગ યાર્ડ પાસે રેલ્વેની જગ્યામાં નગરપાલિકા દ્વારા ડીમોલિશન
Next Article જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ‘વિશ્વઓઝોન દિવસ’ની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?