By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    16 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ
રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

Khaskhabar Editor
Last updated: 2026/03/12 at 4:04 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

ગિફ્ટ સિટીમાં ‘ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026’ યોજાયો

આર્થિક સમાચાર ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ : રોકાણકારો અને બજારના સમાચાર પર રહેશે ફોકસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં ‘ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ કેપિટલ નેટવર્ક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની નવી બિઝનેસ અને શેરબજાર કેન્દ્રિત ચેનલ ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’નું લોન્ચિંગ કર્યું હતું. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ ચેનલને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતા હવે ન્યૂઝ કેપિટલ ગ્રુપ દ્વારા માર્કેટ આધારિત નવી ચેનલ શરૂ કરવામાં આવી છે. લોન્ચિંગ સાથે જ આ ચેનલ ટેલિવિઝન પર ઓનએર પણ થઈ ચૂકી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા તેમજ મંત્રી કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, મનીષાબેન વકીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનની શરૂઆત હળવા અંદાજમાં કરતાં કહ્યું હતું કે હાલ શેરબજાર ડાઉન છે, પરંતુ જીવનમાં દરેક પળ આપણા હાથમાં નથી હોતી. તેમણે જણાવ્યું કે જે આપણા નિયંત્રણમાં નથી તેમાં દુ:ખી થવાની જરૂર નથી. આપણે સૌ સાથે મળીને પડકારોનો સામનો કરી શકીએ છીએ. ગમે તેવી પરિસ્થિતિ આવે, ડર્યા વગર આગળ વધવું જોઈએ. પહેલા પણ પડકારોમાંથી બહાર આવ્યા છીએ અને આગળ પણ આવી જ રીતે બહાર નીકળશું, એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીના સંબોધન બાદ વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી.પ્રથમ સત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોહન સારાભાઈ, શેખર પટેલ અને ગોકુલ જય શ્રીકૃષ્ણ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યની સફળતા માટે પારદર્શક શાસન ખૂબ જરૂરી છે. ગુજરાત સંપૂર્ણ પારદર્શકતાથી ચાલતું રાજ્ય છે અને ઉદ્યોગો પોલિસીના આધારે આવે છે, જ્યાં દરેક માટે સમાન વ્યવહાર રાખવામાં આવે છે. ‘કોન્કરર ઓફ કેપિટલ માર્કેટ’ વિષય પર યોજાયેલી ચર્ચામાં જૈનમ બ્રોકિંગ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન મિલન પરીખ, કુંવરજી ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન નયન કુંવરજી અને સ્ટેટ ફાઇનાન્સ કમિશનના પ્રમુખ યમલ વ્યાસે ભાગ લીધો હતો. આ પ્રસંગે યમલ વ્યાસે શેરબજારના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અંગે વિગતવાર વાત કરી હતી. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને યોજાયેલી ત્રીજી બેઠકમાં વીરલ સીટવાલા, ડો. ભરત પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડાયા હતા. પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ડાયાબીટીસ, બ્લડપ્રેશર તેમજ થેલેસેમિયા જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને સરકાર દ્વારા જરૂરી દવાઓ અને ઈન્જેક્શન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મહિલાઓના વિકાસને ધ્યાનમાં રાખીને ‘ધ હ્યુમન બ્લ્યુપ્રિન્ટ’ વિષય પર યોજાયેલી ચર્ચામાં મંત્રી મનીષાબેન વકીલ અને આશાબેન વઘાસિયાએ ભાગ લીધો હતો. બપોર બાદ યોજાયેલા સત્રમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ‘સ્ટેબલ ગવર્નન્સ’ વિષય પર સંવાદ કરતા ભૂતકાળના પાણી સંકટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે સૌરાષ્ટ્રમાં પાણી ટ્રેન મારફતે પહોંચાડવું પડતું હતું, જ્યારે આજના યુવાનોને કદાચ તેની કલ્પના પણ ન હોય. ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી મુદ્દે યોજાયેલી ચર્ચામાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી પ્રવીણ માળી અને કૌશિક વેકરિયાએ વિચારવિમર્શ કર્યો હતો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ સદીનો મોટો પડકાર વિકાસ સાથે ક્લાયમેટ ચેન્જને રોકવાનો છે અને ભારતને તેમાં સકારાત્મક બદલાવ લાવવાનો મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. ‘ધ કો-ઓપરેટિવ કેટાલિસ્ટ’ વિષય પર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, દિનેશ કુંભાણી અને જ્યોતીન્દ્ર મહેતાએ ચર્ચા કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો થયા છે અને ખેડૂતોને વધુ વળતર મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ‘ધ મિલ્ડ મિલિયન્સ’ વિષય પર સંવાદ કર્યો હતો. તેમણે આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્ર સામે ઉભા થનારા પડકારોની ચર્ચા કરતાં જણાવ્યું કે ફોડર, ફીડ અને વધતી ગરમીને કારણે પશુઓમાં હિટ ટોલરન્સીની સમસ્યા આગામી સમયમાં મોટી પડકારરૂપ બનવાની શક્યતા છે. આ રીતે ૠઈંઋઝ ઊભજ્ઞક્ષજ્ઞળશભ ઋજ્ઞિીળ 2026માં રાજ્યના આર્થિક વિકાસ, ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ફાર્માસ્યુટિકલ અને ગ્રામિણ અર્થતંત્ર સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્ટેટ મોનીટરીંગ સેલમાંથી નિર્લિપ્ત રાયની બદલી થતાં જ કામગીરીમાં લાગી બ્રેક
Next Article સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?