રાજકોટ જિલ્લામાં 9 અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર અને 3 બાલ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું
દવાખાનાઓમાં કુલ 109 પ્રકારની દવાઓઃ સાત પ્રકારના ટેસ્ટની સુવિધા, 9 મેડિકલ ઓફિસર…
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકોટ ખાતે 73 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકાયા
-ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે જન ઔષધી કેન્દ્ર એ સારવારની બચતનું કેન્દ્ર…
જૂના સંસદ ભવનને બનાવવાનો નિર્ણય વિદેશી શાસકોનો, પરંતુ તેમાં મહેનત મારા દેશવાસીઓની: સંસદના વિશેષ સત્રથી વડાપ્રધાન મોદીનું સંબોધન
PM મોદીએ કહ્યું કે, જ્યારે આપણે આ ઘર છોડીએ છીએ ત્યારે આપણું…
નવા સંસદ ભવનમાં આવતીકાલથી વિશેષ સત્ર શરૂ, વડાપ્રધાને કહ્યું ‘આ એક ઐતિહાસિક નિર્ણયનું સત્ર ગણાશે’
નવા સંસદ ભવનમાં 19 સપ્ટેમ્બરથી વિશેષ સત્ર શરૂ થશે, વિશેષ સત્રમાં પાંચ…
ચીનના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે બ્લુ એલર્ટ જાહેર
ચીનમાં હવામાન વિભાગના અધિકારીઓએ રવિવારે ગંભીર હવામાન માટે બ્લુ એલર્ટ જાહેર કર્યું…
ગુજરાતમાં બે વર્ષમાં પર્સનલ લોનનું પ્રમાણ 165% વધ્યું: નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓનો મોટો ફાળો
- લગ્ન, પ્રવાસ, લકઝરી ખરીદી, દેવું ચૂકવવા માટે ઈન્સ્ટન્ટ નાણા - 2023/24ના…
સંસદના નવા ભવન પર ‘તિરંગો’ લહેરાયો: આવતીકાલથી સાંસદો નવા ભવનમાં બિરાજશે
આવતીકાલ ગણેશ ચતુર્થીથી દેશની સંસદ નવા ભવનમાં બિરાજશે અને આજથી સંસદનું જે…
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત એશિયાનું સરતાજ બન્યુ: બેટીંગ-ફિલ્ડીંગમાં ભારતનું અભૂતપૂર્વ પ્રદર્શન
-100 ઓવરનો મેચ માત્ર 21.3 ઓવરમાં ખત્મ: 14 રેકોર્ડ સર્જાયા આંતર રાષ્ટ્રીય…
રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને NDRFની 10 ટીમ ડિપ્લોય: અરવલ્લીના ડેમાઈ ગામે 37 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ગુજરાતમાં શનિવાર સાંજથી મેઘરાજા ઓળઘોળ થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4…
ભારતીય નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી મળી
2035 સુધીમાં નૌકાદળમાં 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક ભારત અને ચીન…


