By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AMCનું રૂ.10,801 કરોડનું બજેટ રજૂ પ્રોપર્ટી ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો નહિં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > AMCનું રૂ.10,801 કરોડનું બજેટ રજૂ પ્રોપર્ટી ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો નહિં
અમદાવાદ

AMCનું રૂ.10,801 કરોડનું બજેટ રજૂ પ્રોપર્ટી ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો નહિં

Khaskhabar Editor
Last updated: 2024/01/31 at 4:48 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

AI સેલની સ્થાપના કરાશે: રિવરફ્રન્ટના ત્રીજા ફેઝ માટે પ્લાનિંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યનું સૌથી મોટું આર્થિક પાટનગર એવા અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રૂ.10,801 કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ વધુનું બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઈકોનોમી, લીવેબલ અને હેપ્પી સિટી બનાવવામાં આવશે.
આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં સીટી સ્ક્વેર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર સીટી સ્ક્વેર બનશે. જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે. જેમાં ફૂડ કોર્ટ, એમ્ફી થિયેટર, ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન અને સ્કાય લાઇટ્સ હશે. સીટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્માર્ટ મોનિટરિંગનું સ્માર્ટ એપ્લિકેશન સાથે લીંક કરવામાં આવશે. પાર્કિંગની જગ્યાએ પહોંચવા મેપ સહિત ડિજિટલ રુપે પેમેન્ટ ચૂકવણી કરી શકાશે. દરેક ઝોન દીઠ પાંચ સ્ટ્રેટેજીક લોકેશન ઉપર પાર્કિંગ બનાવવામાં આવશે. ઓન રોડ અને ઓન રોડ એમ બંને પાર્કિંગ કરાશે જેના માટે રૂપિયા પાંચ કરોડની જોગવાઈ કરાઈ છે.
વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં પણ નવું આયોજન કરાયું છે. સાબરમતી નદીના પશ્ચિમ તરફ બાયોડાયવર્સિટી પાર્કમાં મેડીટેશન કમ યોગા સેન્ટર બનાવવામાં આવશે. ટાગોર હોલની પાછળ કલ્ચર, ક્ધવેશન અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. ગાંધીબ્રિજથી નહેરુબ્રિજની વચ્ચે સ્ટ્રેચ તથા ગુજરી બજાર ખાતે વહિકલ પાર્કિંગ પ્લોટ બનશે. નદીના પૂર્વ અને પશ્ચિમ તરફ લોઅર પ્રોમિનાર્ડમાં ગ્રીન વોલ પણ બનાવવામાં આવશે. અઈં સેલ ની સ્થાપના કરવામાં આવશે જેમાં સીસીટીવી ડ્રોન, મોબાઈલ ફોન, ડેશ કેમેરા જેવા વિવિધ અઈં કેમેરા દ્વારા શહેરનું મોનિટરિંગ કરવામાં આવશે. ઊછઙ હેઠળના ઇંછખજ, પ્રોપર્ટી ટેક્સ જેવા મોડ્યુલમાં અઈંનો ઉપયોગ થશે. બજેટમાં નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: amc, budget, propertytax
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાં 718 હિમ દીપડા, પ્રથમવાર ગણતરી કરાઇ
Next Article ગુજરાતના 50 IAS અધિકારીની બદલી અમદાવાદ DDOને ગાંધીનગરના કલેક્ટર બનાવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?