By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    7 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    13 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    13 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    14 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    15 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Flashback 2021: રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્ત્વની ઘટના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > Flashback 2021: રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્ત્વની ઘટના
રાજકોટ

Flashback 2021: રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્ત્વની ઘટના

Khaskhabar Editor
Last updated: 2021/12/29 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્વની ઘટના પર એક નજર નાંખીએ તો રાજકોટમાં ફેબ્રુઆરી 2012માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 68 બેઠકો મળીથી લઈ રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ નોનવેજ અને ઇંડાઓની લારીઓ દૂર કરવાનો નિર્ણય સુધીની ઘટના…

મનપાની ચૂંટણીમાં 68 બેઠક પર ભાજપની જીત

- Advertisement -

રાજકોટમાં ફેબ્રુઆરી 2012માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 68 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો જ ગઈ હતી. મનપાની ચૂંટણી દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી પરંતુ 72માંથી 68 બેઠકો પર ભાજપની જીત થતા મનપામાં ભાજપની ફરી એક વખત સત્તા આવી છે.

ઇમ્પિરિયલમાંથી જુગારધામ ઝડપાયું

- Advertisement -

gambling caught in imperial palace hotel 10 people caught ap – News18  Gujarati

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ હોટેલના એક રૂમમાંથી ક્રાઇમબ્રાન્ચ દ્વારા જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે મામલે ક્રાઇમબ્રાન્ચે 10 જેટલા જુગારીની ધરપકડ કરી હતી. જ્યારે આ હોટેલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટરો પણ રોકાય છે તેવી હાઈપ્રોફાઈલ હોટેલમાં જુગારધામની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી કૌભાંડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષે ઘણા વિવાદો સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ ચર્ચિત કૌભાંડ હોય તો તે માટી કૌભાંડ હતું. યુનિવર્સિટીમાં બ્યુટીફીકેશનના કામ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું. જ્યારે આ કોન્ટ્રાક્ટ દ્વારા ગ્રાઉન્ડમાં માટીના ફેરામાં ગડબડ કરી હતી. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટ વિભાગ દ્વારા જ ઝડપી પાડવામાં આવી હતી અને યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવ્યા બાદ વિવિધ વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

પ્રથમ વખત 400 કર્મીઓને છુટા કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ વિભાગમાં કામ કરતા 400 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એકી સાથે છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. હજુ પણ આ કર્મચારીઓને પરત નોકરી પર લેવામાં આવ્યા નથી.

રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ

રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ શહેરના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સામે આવ્યો હતો. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, પક્ષમાં જુઠવાદના કારણે મને પાર્ટીના કાર્યકર્તાઓ મળવા આવતા નથી. જ્યારે રાજકોટ ભાજપમાં અમુક નેતાઓનું જ માનવામાં આવે છે. આ રાજકોટ શહેર ભાજપનો આંતરીક વિવાદ ઉડીને આંખે વળગ્યો હતો.

સ્ટોન કિલર ઉર્ફ હિતેશ રામાવત બે કેસમાં નિર્દોષ જાહેર

રાજકોટમાં પથ્થરો વડે ત્રણ લોકોની હત્યા કરનાર એવા સ્ટોન કિલર ઉર્ફ હિતેશ રામાવતને રાજકોટ કોર્ટ દ્વારા બે કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો, હિતેશ રામાવતે શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પર પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી, હિતેશ બે કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતા વકીલ આલમમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી.

ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદારને પોલીસે માર્યો માર

રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી દરમિયાન જિલ્લાના વીરપુર ખાતે એક મતદારને બુથ પર ફરજમાં રહેલ પોલીસ કર્મીએ ઢોર માર માર્યો હતો. જ્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જ્યારે સમગ્ર મામલાની જાણ જિલ્લા પોલીસ વડાને થતા તેમના દ્વારા પોલીસ કર્મીની તાત્કાલિક અન્ય સ્થળે બદલી કરવામાં આવી હતી.

રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં રસ્તાઓ પરથી નોનવેજ લારીઓ દૂર કરાઈ

રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ નોનવેજ અને ઇંડાઓની લારીઓ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની અમલવારી પણ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ બાદ અન્ય શહેરના કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખૂબ જ વિવાદ થયો હતો અને રાજ્ય સરકારે આ મામલે દખલગીરી કરવી પડી હતી.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિશા પટણી-ટાઈગર શ્રોફે વેકેશનની નવી પોસ્ટ્સમાં તેમના ટોન્ડ ફિઝિકને બતાવ્યા, જુઓ ફોટો અને વીડિયો
Next Article શેરી કૂતરાઓનો કાળો કેર, વધુ 345 લોકોને બટકા ભરી લીધા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?